મંગળ, શનિ, બુધ, સૂર્ય બધા તમારા પર મહેરબાન થશે! આ તારીખે જન્મનારાઓનું સપ્ટેમ્બરમાં નસીબ ચમકશે

Masik Ank Jyotish Rashifal September 2024: સપ્ટેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે અને અંગ્રેજી કેલેન્ડરના 9 મા મહિનાનો સ્વામી મંગળ ગ્રહ છે. મંગળ સાહસ, શૌર્યનો કારક છે. સપ્ટેમ્બરમાં સૂર્ય, શનિ, શુક્ર સહિત અનેક ગ્રહોની સ્થિતિ એવી રહેવાની છે કે, જે કેટલાક ખાસ તારીખે જન્મતા લોકોના જીવનમાં ગોલ્ડન ટાઈમની શરૂઆત કરાવશે. તમારી જન્મતારીખથી જાણો સપ્ટેમ્બર મહિનાનું અંક રાશિફળ

​મૂળાંક 3

1/10
image

કરિયરમાં જેટલી મહેનત કરશો, ફળ તેટલું જ સારું મળશે. પરંતું પ્રગતિ મેળવવા માટે હાલ મહેનત કરવી જરૂરી છે. લાપરવાહીથી નુકસાન થશે. પર્સનલ લાઈફમાં ખુશી રહેશે. 

જન્મતારીખથી કાઢો મૂળાંક

2/10
image

મૂળાંક જન્મતારીખનો જોડ હોય છે. જેમ કે કોઈ મહિનાની  1, 10, 19 કે 28 તારીખે જન્મેલા વ્યક્તિનો મૂળાંક 1 હશે. તેને એવી રીતે સમજો કે, જે વ્યક્તિનો જન્મ કોઈ પણ મહિનાની 28 તારીખે થયો છે, તો તેને જોડવા પર 2+8=10, 1+0=1 એટલે કે મૂળાંક 1 આવશે. મૂળાંક 1 થી મૂળાંક 9 સુધીનું માસિક રાશિફળ.    

મૂળાંક 1 

3/10
image

મૂળાંકતમારું જીવન પ્રેમથી મહેકશે. વર્કપ્લેસ પર કોઈ મુદ્દો વાતચીત કરીને સોલ્વ કરવું સારું રહેશે. વધુ ખર્ચ રહેશે. આ મામલામાં ઈનોશનલ થવાને બદલે તમારું બજેટ સંભાળીને ચાલો.  ​

મૂળાંક 2

4/10
image

ધૈર્ય રાખવાથી બધુ સારું થશે. પર્સનલ લાઈફમાં ઈગોને વચ્ચે આવવા ન દો. નહિ તો સંબંધોમાં ખટરાગ આવશે. જીવનમાં સુખ સમૃદ્ધિ વધશે. સંપર્ક વધશે. 

મૂળાંક 4

5/10
image

કાર્યસ્થળ પર નિર્ણય તેજીથી લેશો તો સમય પર ટાર્ગેટ મેળવી શકશો. ધનલાભ થશે. એક કરતા વધારે સ્ત્રોતોથી રૂપિયા મળશે. કોઈ દુખ તકલીફ કરી શકે છે. ખુદને ખુશ અને સકારાત્મક રાખવાનો પ્રયાસ કરો. 

​મૂળાંક 5

6/10
image

કરિયરમાં પ્રગતિ થશે. એમ કહો કે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં મોટી સફળતા મળશે. ધન લાભ થશે. ઈન્વેસ્ટમેન્ટની રીતમાં બદલાવ કરવાથી લાભ મળશે. સંબંધો વધુ સારા થશે. 

​મૂળાંક 6

7/10
image

તમારું દરેક કામ સમય પર પૂરુ થતું રહેશે. કાર્યક્ષેત્રમાં માન સન્માન વધશે. ચારેતરફ તમારા વખાણ થશે. ખર્ચ વધારે થશે તેથી હાથ પર કાબૂ રાખજો. કોઈ મહિલાથી તમને તકલીફ થઈ શકે છે.

મૂળાંક 7

8/10
image

અંક 7 ને શુભ માનવામાં આવે છે. શુભ કાર્યોમાં 7 ના મહત્વને બતાવાયું છે. મૂળાંક 7 ના જાતકો માટે સપ્ટેમ્બર મહિનો કરિયર અને આર્થિક મામલા માટે શુભ છે. કોઈ મોટી સફળતા મળવાથી તમે પાર્ટ કરશો. 

​મૂળાંક 8

9/10
image

આ મહિને ખર્ચ વધુ થશે. તેથી, અગાઉથી બજેટ તૈયાર કરો. તમને કોઈ મહત્વપૂર્ણ કાર્ય અથવા પ્રોજેક્ટમાં સફળતા મળશે. અત્યારે કરેલી મહેનતનું ફળ ભવિષ્યમાં મળશે. પ્રેમમાં અહંકારને દખલ ન થવા દો. ​

મૂળાંક 9

10/10
image

આ મહિના માટે તમારો મુખ્ય મંત્ર સખત મહેનત હોવો જોઈએ. અન્યથા કામ પૂર્ણ કરવામાં મુશ્કેલીઓ આવશે. જોકે આર્થિક બાબતોમાં સમય સાનુકૂળ છે. તમે તમારા અંગત જીવનમાં કોઈ બાબતને લઈને તણાવ, અસ્વસ્થતા અથવા ઉદાસી અનુભવી શકો છો.