Weekly Horoscope 21 to 27 September(By Chirag Bejan Daruwalla): 21 થી 27 સપ્ટેમ્બર દરમિયાન ગ્રહ નક્ષત્રોની ચાલમાં મહત્વપૂર્ણ ફેરફાર થશે. આ સપ્તાહમાં પરિવર્તિની એકાદશી, ગણેશ વિસર્જન સહિતના તહેવારો પણ ઉજવાશે. આ સ્થિતિમાં 27 સપ્ટેમ્બર સુધીના દિવસો તમારી રાશિ માટે કેટલા શુભ છે જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ.
Weekly Horoscope 14 to 20 September 2026(By Chirag Bejan Daruwalla): 14 સપ્ટેમ્બર 2026 થી શરુ થતું આ સપ્તાહ મેષથી મીન સુધીની રાશિઓ માટે કેટલું શુભ રહેશે, 12 રાશિઓમાંથી કઈ કઈ રાશિના લોકોને આ સપ્તાહમાં ભાગ્ય સાથ આપશે જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ.
Saptahik Rashifal 7 to 13 September 2026(By Chirag Bejan Daruwalla): 7 સપ્ટેમ્બરથી શરુ થતું આ સપ્તાહ તમારી મેષથી મીન સુધીની રાશિઓ માટે કરિયર, પ્રેમ સંબંધ, સ્વાસ્થ્ય સુખાકારીની બાબતમાં કેવું રહેશે ? જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ.
Saptahik Rashifal 31 August to 6 September(By Chirag Bejan Daruwalla): 31 ઓગસ્ટથી શરુ થતા આ સપ્તાહમાં બોળચોથ, રાંધણછઠ, સાતમ અને જન્માષ્ટમીનો તહેવાર ઉજવાશે. કૃષ્ણ જન્મોત્સવનું આ સપ્તાહ મેષથી મીન સુધીની રાશિઓ માટે પણ ખાસ રહેવાનું છે. આ સપ્તાહ કઈ રાશિ માટે કેવું રહેશે જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ.
Saptahik Rashifal 24 To 30 August(By Chirag Bejan Daruwalla): આ સપ્તાહ દરમિયાન ગ્રહોની ચાલમાં થયેલા ફેરફારની અસર મેષથી મીન સુધીની રાશિઓ પર જોવા મળશે. ગ્રહોની બદલાયેલી ચાલ 12 રાશિઓ માટે ભાગ્ય, ધન લાભ, કારકિર્દી, પ્રેમ જીવન અને આરોગ્યની બાબતમાં કેટલી શુભ છે જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ.
Saptahik Rashi Bhavishya(By Chirag Bejan Daruwalla): 17 ઓગસ્ટથી શરુ થતું સપ્તાહ તમારી રાશિ માટે કેટલું શુભ છે જાણવા વાંચો આ સપ્તાહનું જ્યોતિષાચાર્ચ ચિરાગ બેજાનદારુવાલાએ જણાવેલું રાશિફળ.
Saptahik Rashifal 10 To 16 August 2026(By Chirag Bejan Daruwalla): ઓગસ્ટ મહિનાનું બીજું સપ્તાહ 10 ઓગસ્ટથી શરુ થશે. આ સપ્તાહમાં સૂર્ય ગ્રહણ થવાનું છે જ્યારે ગ્રહ નક્ષત્રોની ચાલ પણ બદલવાની છે. જેની અસર મેષથી મીન સુધીની રાશિઓ પર થશે. કઈ રાશિને આ સપ્તાહમાં લાભ થશે અને કઈ રાશિને સંઘર્ષનો સામનો કરવો પડશે જાણો સાપ્તાહિક રાશિફળ પરથી.
Saptahik Rashifal 3 to 9 August 2026(By Chirag Bejan Daruwalla): ઓગસ્ટ મહિનાનું પહેલું સપ્તાહ કેટલીક રાશિઓ માટે શુભ અને લાભકારી રહેશે જ્યારે કેટલીક રાશિના લોકોને આ સમયે પડકારોનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો તમને જણાવીએ 9 ઓગસ્ટ સુધીના દિવસો 12 રાશિઓ માટે કેવા સાબિત થશે.
Weekly Horoscope 27 July to 2 August 2026: જુલાઈ મહિનાનું છેલ્લું સપ્તાહ અને ઓગસ્ટ મહિનાની શરુઆત મેષથી લઈ મીન સુધીની રાશિઓ માટે ધન લાભ, સ્વાસ્થ્ય, પારિવારીક સુખની દ્રષ્ટિએ કેવી રહેશે જાણવા વાંચો જ્યોતિષાચાર્ય ચિરાગ બેજાનદારુવાલાએ જણાવેલું સાપ્તાહિક રાશિફળ.
Weekly Horoscope 20 to 26 July 2026(By Chirag Bejan Daruwalla): ગ્રહ નક્ષત્રોની બદલતી ચાલ વચ્ચે આ સપ્તાહ મેષ રાશિ માટે આર્થિક રીતે શુભ રહેવાનું છે, વૃષભ રાશિના લોકો માટે સપ્તાહ સામાન્ય ફળદાયી, જાણો મેષથી લઈ મીન સુધીની રાશિઓ માટે આ સપ્તાહ કેવું રહેશે જ્યોતિષાચાર્ય ચિરાગ બેજાનદારુવાલાએ જણાવેલા રાશિફળ પરથી.
Weekly Horoscope 13 to 19 July 2026(By Chirag Bejan Daruwalla): જુલાઈ મહિનાનું નવું સપ્તાહ શરુ થઈ રહ્યું છે. આ સપ્તાહ તમારી રાશિ માટે પારિવારિક જીવન, પ્રેમ સંબંધ, ધન લાભ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કેવું રહેશે જાણવા માટે વાંચો જ્યોતિષાચાર્ય ચિરાગ બેજાન દારુવાલાએ જણાવેલું સાપ્તાહિક રાશિફળ.
Weekly Horoscope 29 June to 5 July 2026: 29 જૂનથી શરુ થતાં સપ્તાહની શરુઆતમાં કર્ક રાશિમાં બુધ ગ્રહ વક્રી થશે. જ્યારે સપ્તાહ પૂર્ણ થશે તે પહેલા શુક્ર સિંહ રાશિમાં ગોચર કરશે. ગ્રહોના ગોચરની આ સ્થિતિમાં મેષથી લઈ મીન સુધીની રાશિઓ પર કેવો પ્રભાવ પડશે જાણવા વાંચો 29 જૂનથી 5 જુલાઈ સુધીનું સાપ્તાહિક રાશિફળ.
Saptahik Rashifal 22 June to 28 June 2026 ( By Chirag Bejan Daruwalla): 22 જૂનથી શરુ થતું નવું સપ્તાહ 12 રાશિના લોકો માટે મહત્વપૂર્ણ પરિવર્તન સાથે શરુ થશે. આ સપ્તાહ મેષથી લઈ મીન સુધીની રાશિઓ માટે આર્થિક દ્રષ્ટિએ, કરિયરની દ્રષ્ટિએ અને પારિવારિક સુખની દ્રષ્ટિએ કેટલું શુભ સાબિત થશે જાણો સાપ્તાહિક રાશિફળ પરથી.
Saptahik Rashifal 15 to 21 June 2026( By Chirag Bejan Daruwalla): 21 જૂન સુધીના દિવસો કેટલીક રાશિના લોકો માટે લાભકારી સાબિત થવાના છે. આ રાશિના લોકોને આર્થિક લાભ, કાર્ય સફળતા સહિતના લાભ જોવા મળી શકે છે. જ્યારે અમુક રાશિઓ છે જેમણે આ સપ્તાહમાં ધીરજથી કામ લેવું આવશ્યક છે. સાપ્તાહિક રાશિફળ પરથી જાણો 21 જૂન સુધીના દિવસો કોના માટે શુભ અને કોણે રહેવું સંભાળીને.
Saptahik Rashifal 8 to 14 June 2026 (By Chirag Bejan Daruwalla): જૂન મહિનાનું બીજું સપ્તાહ 14 જૂન સુધી ચાલશે અને આ સમયે કેટલીક રાશિઓ માટે શુભ રહેશે તો કેટલીક રાશિના લોકોને સાવધાની રાખવી પડશે. તો ફટાફટ વિસ્તારપૂર્વક વાંચો 14 જૂન સુધીનો સમય 12 રાશિઓ માટે કેટલો શુભ.
Weekly Gujarati Horoscope(By Chirag Bejan Daruwalla): જૂન મહિનાના પહેલા સપ્તાહમાં મેષ રાશિના લોકોને મિકલતમાં લાભ થઈ શકે છે, વૃષભ રાશિને પડકારોનો સામનો કર્યા પછી સફળતા મળી શકે. જાણો મેષથી લઈ મીન સુધીની રાશિઓ માટે 1 જૂનથી 7 જૂન સુધીનો સમય કેવો રહેશે.
Weekly Horoscope 25 May to 31 May 2026(By Chirag Bejan Daruwalla): મે મહિનાના આ છેલ્લા સપ્તાહમાં 12 માંથી કેટલીક રાશિઓના જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળી શકે છે. તો ચાલો તમને જણાવીએ આ સપ્તાહની લકી રાશિઓ કઈ કઈ છે.
Saptahik Rashifal 18 To 24 May 2026: મે મહિનાના આ સપ્તાહમાં મંગળ સ્વરાશિમાં ગોચર કરી બળવાન સ્થિતિમાં રહેશે, વૃષભ રાશિમાં સૂર્ય, બુધ અને ચંદ્રની યુતિ સર્જાશે, ગ્રહોની બદલાયેલી ચાલની અસરના કારણે કેટલીક રાશિઓને કરિયર, આર્થિક અને સંબંધોની બાબતમાં લાભ થશે. જ્યારે કેટલીક રાશિઓએ આ સપ્તાહમાં સાવધાનીથી કામ લેવું પડશે. તમારા માટે આ સપ્તાહ શુભ છે કે નહીં જાણવા વાંચો 18 થી 24 મે સુધીનું સાપ્તાહિક રાશિફળ.
Weekly Horoscope 11 To 17 May 2026 : 17 મે 2026 સુધીના આ સપ્તાહ દરમિયાન ગજલક્ષ્મી રાજયોગનું નિર્માણ થવાનું છે. આ સપ્તાહ દરમિયાન સૂર્ય બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગનું નિર્માણ પણ થશે. આ સપ્તાહમાં મંગળ પણ મેષ રાશિમાં ગોચર કરશે. ગ્રહ નક્ષત્રોની આ સ્થિતિ વચ્ચે કેટલીક રાશિના લોકોને ધન લાભ થવાનો પ્રબળ યોગ છે. આ રાશિઓ કઈ છે જાણો.
4 To 10 May 2026 Weekly Horoscope: 4 મેથી 10 મે સુધી ચાલનાર આ સપ્તાહ ખાસ રહેવાનું છે. આ સપ્તાહ દરમિયાન 3 રાજયોગનો પ્રભાવ રહેશે. જેમાં બુધાદિત્ય રાજયોગ, વિપરિત રાજયોગ અને માલવ્ય રાજયોગનો સમાવેશ થાય છે. આ સપ્તાહમાં ચંદ્ર વૃશ્ચિક, ધન અને મકર રાશિમાં ગોચર કરશે. ગ્રહોની શુભ સ્થિતિ આ સપ્તાહમાં કઈ કઈ રાશિને લાભ કરાવશે જાણો સાપ્તાહિક રાશિફળ પરથી.
Weekly Horoscope 27 April 2026 To 3 May 2026: 3 મે સુધીનું સપ્તાહ ખાસ રહેવાનું છે. આ સપ્તાહમાં એપ્રિલ મહિનો પુરો થશે અને મે મહિનાની શરુઆત થશે. આ સમય 12 રાશિઓ માટે કેવો રહેશે જાણીએ સાપ્તાહિક રાશિફળ પરથી.
Weekly Horoscope 20 April To 26 April 2026: એપ્રિલ મહિનાના આ સપ્તાહમાં 2 રાજયોગ સર્જાશે જેની અસર 12 રાશિના લોકો પર થશે. આ સપ્તાહમાં માલવ્ય રાજયોગ અને ગજકેસરી રાજયોગ બનવાનો છે. આ રાજયોગના પ્રભાવથી કઈ રાશિ માટે સમય શુભ હશે જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ.