ઇન્ટરનેટ પર જોરદાર સર્ચ કરવામાં અભિનેત્રી Payal Ghosh ની PHOTOS

પાયલના આ દાવા બાદથી બોલીવુડમાં ફરી એકવાર #MeToo ને લઇને વાતો શરૂ થઇ ગઇ છે. 

નવી દિલ્હી: અભિનેત્રી પાયલ ઘોષ (Payal Ghosh)એ 2009ની તેલુગૂ ફિલ્મ 'પ્રાયનમ'થી કેરિયર શરૂ કર્યું અને પછી 2011માં કન્નડ ફિલ્મ 'વર્ષાધારે'માં જોવા મળી. તેમણે 2008માં બ્રિટીશ ટીવી ફિલ્મ 'શાર્પ્સ પેરિલ'માં ભૂમિકા ભજવી. પરંતુ અચાનક ગત રાત્રે અભિનેત્રી પાયલ ઘોષ (Payal Ghosh) ચર્ચામાં આવી ગઇ. કારણ કે તેમણે દાવો કર્યો કે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ (Anurag Kashyap) એ તેમની સાથે છેડતી કરવાનો પ્રયત્ન શરૂ કર્યો.

Payal Ghosh એ સંભળાવી આપવીતી, કહ્યું 'અનુરાગે મારી સામે ઉતારી દીધા હતા બધા કપડાં'

તેમણે કહ્યું કે તે તેમની સામે ન્યૂડ થઇ ગયા હતા અને તેમણે તેમની સાથે અંતરંગ થવાનો પ્રયત્ન કર્યો હતો. પાયલના આ દાવા બાદથી બોલીવુડમાં ફરી એકવાર #MeToo ને લઇને વાતો શરૂ થઇ ગઇ છે. આ વિવાદ સામે આવતાં જ ઇન્ટરનેટ પર પાયલ ઘોષની કેટલીક તસવીરો ધૂમ મચાવી રહી છે. આવો તમને બતાવીએ પાયલ ઘોષની કેટલીક વાયરલ તસવીરો...

1/15
image

2/15
image

3/15
image

4/15
image

5/15
image

6/15
image

7/15
image

8/15
image

9/15
image

10/15
image

11/15
image

12/15
image

13/15
image

14/15
image

15/15
image