Raghav Parineeti Marriage: લગ્ન બાદ સોશિયલ મીડિયા પર છવાયા રાઘવ અને પરિણીતિના આ ફોટા

'આપ' સાંસદ રાઘવ ચઢ્ઢા અને બોલીવુડ અભિનેત્રી પરિણીતિ ચોપડાએ 25 સપ્ટેમ્બરે ઉદયપુરના લીલા પેલેસમાં લગ્ન કરી લીધા છે, જેના ફોટા કપલે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

1/7
image

આ ફોટામાં અભિનેત્રી પરિણીતિ પિંક સાડી પહેરી પતિ રાઘવ ચઢ્ઢાના નામનું સિંદૂર લગાવેલી જોવા મળી રહી છે. 

2/7
image

લગ્નના આ ફોટામાં રાઘવ અને પરિણીતિ એકબીજા હાથમાં હાથ નાખી સાત ફેરા લેતા જોવા મળી રહ્યા છે. 

3/7
image

આ ફોટામાં રાઘવ બિલકુલ ફિલ્મી સ્ટાઇલામાં પરિણીતિનો હાથ પકડી વેન્યૂમાં એન્ટ્રી કરતાં જોવા મળી રહ્યા છે. 

4/7
image

લગ્નના આ ફોટામાં કપલ વરમાળા પહેરી એકબીજાની ખૂબ નજીક જોવા મળી રહ્યા છે. 

5/7
image

લગ્નના જોડામાં રાઘવ અને પરિણીતિ એકદમ સુંદર લાગી રહ્યા છે. 

6/7
image

રાઘવ અને પરિણીતિએ ઉદયપુર રીતિ-રિવાજ સાથે રોયલ વેડિંગ કર્યા. 

7/7
image

આ ફોટામાં પરિણીતિ રાણીઓ જેવો બેઝ કલરનો હેવી લેંઘો પહેરી વેન્યૂમાં એન્ટ્રી કરતી જોવા મળી રહી છે. પરિણીતિનો આ લેંઘો જાણિતા ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કર્યો છે.