ગુજરાતના ખેડૂતો પર મોટી આફત : હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરીને ચેતવ્યા

Gujarat Weather Forecast : ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભરશિયાળે માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. આજથી ચાર દિવસ ગાજવીજ સાથે 2થી 3 ઈંચ વરસાદ પડવાની આગાહી છે. 24 થી 27 નવેમ્બર સુધી અનેક વિસ્તારમાં માવઠાની આગાહી છે. તો ક્યાં ક્યાં આગાહી છે તે જોઈ લઈએ 

24 નવેમ્બરની વરસાદની આગાહી

1/4
image

25 નવેમ્બરની વરસાદની આગાહી

2/4
image

26 નવેમ્બરની વરસાદની આગાહી

3/4
image

27 નવેમ્બરની વરસાદની આગાહી

4/4
image