Bollywood ના આ અભિનેતા રોજ સુતા પહેલાં લાગે છે પત્નીને પગે! કમાલની છે પ્રેમકહાની

નવી દિલ્લીઃ તમે ઘણી બધી પ્રેમ કહાનીઓ વિશે સાંભળ્યું હશે, જોયું હશે કે ક્યાંક વાંચ્યું હશે. જેમાં પ્રેમી કે પ્રેમીકા એકમેક માટે કંઈ પણ કરી છુટવા તૈયાર હોય છે. પણ આ આર્ટીકલમાં વાત કરીશું એક ફિલ્મ અભિનેતાની લાઈફની અને તેની વાઈફની. આ એક એવો અભિનેતા છે જે રોજ રાત્રે સુતા પહેલાં પોતાની પત્નીને પગે લાગીને વંદન કરે છે. અમે વાત કરી રહ્યાં છીએ ભોજપુરી ફિલ્મોથી સંઘર્ષ કરીને બોલીવુડ સુધી પહોંચેલાં શાનદાર કલાકાર રવિ કિશન (Ravi Kishan) ની. તેમની પ્રેમકહાની પણ ગજબની છે. તેઓ રોજ રાત્રે સુતા પહેલાં પોતાની પત્ની પ્રીતિ કિશન (Preeti Kishan) ને પગે લાગીને વંદન કરે છે. શું છે તેની પાછળનું કારણ આવો જાણીએ...
 

જાણો કોણે જીત્યું સ્ટારનું દિલ

1/6
image

રવિ કિશન પોતાના શાનદાર અભિનય અને ચાર્મિંગ પર્સનાલિટી માટે જાણીતા છે. પણ શું તમે જાણો છોકે, લાખોનું દિલ જીતનારા રવિ કિશનનું દિલ પ્રીતિ કિશનને નાનપણથી જ જીતી લીધું હતું.

 

 

કેમ ભારતીય સ્ત્રીઓ પહેરે છે નાકમાં નથણી? જાણો માન્યતાથી લઈ ફેશન બન્યા સુધીની નથણીની કહાની

ખુબ જ સુંદર છે પ્રીતિ કિશન

2/6
image

   પ્રીતિ કિશન ખુબ જ સાદગીમાં જીવનારી અને લાઈમલાઈટથી દૂર રહેલી મહિલા છે. રવિ કિશન પોતાની વોલ પર તેમની તસવીરો શેયર કરતા રહે છે.

 

 

 

Priyanka, Deepika, Kareena બધી જ હોટ હીરોઈનના Lip Lock Kiss સીન થયા Viral, પહેલીવાર આવા ફોટા આવ્યાં સામે

11માં ધોરણમાં થઈ હતી મુલાકાત

3/6
image

એક મીડિયા રિપોર્ટ મુજબ રવિ કિશન અને તેમની પત્ની પ્રીતિ કિશનની મુલાકાત સ્કૂલમાં થઈ હતી. તે સમયે તેઓ 11માં ધોરણામાં હતાં.

 

 

આ એક માણસ માટે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી દીધાં બધાં કપડાં! ફોટા જોઈને હચમચી ગયા બધા

રવિ કિશન રોજ લાગે છે પત્નીને પગે

4/6
image

એક ઈંટરવ્યૂમાં રવિ કિશને જણાવ્યું હતુંકે, તેઓ રોજ રાત્રે સુતા પહેલાં પોતાની પત્ની પ્રીતિને પગે લાગીને વંદન કરે છે અને દેવી સાથે તેમની તૂલના કરે છે.

 

 

The Kapil Sharma Show ના તમામ સ્ટાર્સ કેટલું ભણેલાં છે એની તમને ખબર છે? જાણીને તમે જરૂર ચોંકી જશો

લગ્નને થઈ ચૂક્યાં છે 25 વર્ષ

5/6
image

રવિ કિશન અને પ્રીતિના લગ્નને 25 વર્ષ થઈ ચૂક્યાં છે. બન્નેએ 1996માં લગ્ન કર્યા હતાં.

 

 

ગાંધીનગરના બેંક મેનેજરે સાપ પકડવા માટે નોકરીમાંથી રાજીનામું ધર્યું, અત્યાર સુધી પકડ્યા 1600 સાપ!

 4 બાળકોના પિતા છે રવિ કિશન

6/6
image

આજે રવિ કિશન 4 બાળકોના પિતા છે. પ્રીતિથી તેમને ત્રણ દીકરીઓ અને એક દીકરો છે.

 

 

Twitter પર આ Hot Girl ના Photos જોવા ઘણાંએ કામ-ધંધો જ છોડી દીધો! છેલ્લે તેનું Twitter Account કરવું પડ્યું બંધ