actor

HBD Rajesh Khanna: અમિતાભથી અક્ષય સુધી સૌકોઈ જેનાથી અભિભુત હતા, જાણો એવા અદાકારની અજાણી વાતો

બોલીવુડના પહેલાં સુપરસ્ટાર રાજેશ ખન્નાની રસપ્રદ કહાનીઃ આજે બોલીવુડના કાકાનો બર્થ ડેઃ રાજેશ ખન્ના ભલે આ દુનિયાને અલવિદા કહી ગયા હોય, તેમ છતાં તે આજે પણ તેમના કરોડો ચાહકોના દિલોમાં જીવંત છે. જેણે સુપરસ્ટારડમથી ગુમનામીની ગલિયો સુધીના સફરમાં હંમેશા જિંદાદિલીથી રાખી એવા રાજેશ ખન્નાને જ્યારે લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે રાજેશ ખન્નાએ કહ્યું હતુંકે, ઈજ્જતે, શહોરતે, ઉલ્ફતે, ચાહતે, સબકુછ ઈસ દુનિયામેં રહેતા નહીં, આજ મેં હું જહાં વહાં કલ કોઈ ઔર થા, યે ભી એક દૌર હૈ, વો ભી એક દૌર થા. 1966થી લઈને 2011 સુધીના 4 દાયકામાં રાજેશ ખન્નાએ 180 ફિલ્મોમાં કામ કર્યું.

Dec 29, 2020, 12:59 PM IST

Bye Bye 2020: કોરોના કાળમાં રિયલ લાઈફ હીરો બન્યા આ બોલીવુડ અભિનેતા

રીલ લાઈફમાં તો તમે રૂપેરી પડદા પર હીરોને જોયા હશે. પણ કોરોનાના કપરા કાળમાં રીલ લાઈફના હીરો રિયલ લાઈફના હીરો બનીને ઉભરી આવ્યાં.

Dec 22, 2020, 06:53 PM IST

આર્થિક તંગી અને લાંબી બીમારી સામે ઝઝૂમી રહેલા લોકપ્રિય અભિનેતા Ashiesh Roy નું નિધન

ફિલ્મ, ટીવી, થિયેટર એક્ટર, વોઈસ ઓવર આર્ટિસ્ટ અને લેખક આશીષ રોયનું લાંબી બીમારીના કારણે આજે નિધન થયું. તેઓ ગતઅઠવાડિયે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ હતા. ઈન્ડસ્ટ્રીના લોકો પાસે આશીષે મદદ માટે ગુહાર લગાવી હતી. ઈન્ડસ્ટ્રીના લોકો પાસેથી મદદ મળ્યા બાદ આશીષ રોય સારવાર કરાવીને પોતાના ઘરે 22 નવેમ્બરે પાછા ફર્યા હતા. 

Nov 24, 2020, 12:25 PM IST

રંગભૂમિ એ અભિનેતા માટેનું જિમ છે, પ્રતિક ગાંધીએ પોતાના જીવનની શેર કરી વાતો

રંગભૂમિ એ એક અભિનેતા માટે નું જિમ છે. અને હું થિયેટર ને ક્યારેય મારા થી દૂર જવા દેતો નથી કેમ કે થીયેટર મને દરેક ભૂમિકા અને મૂવીમાં વધુ સારું કરવા મને તૈયાર કરે છે અને કરશે.

Nov 12, 2020, 09:17 PM IST

અભિનેતા નરેશ કનોડિયાના મોતની અફવા, પુત્રએ કહ્યું તબિયત સ્થિર, અફવા ગેરમાર્ગે ન દોરવાવું

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર નરેશ કનોડિયાના મોતના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જો કે નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયાએ આને અફવા ગણાવી હતી. હિતુએ જણાવ્યું કે હાલ તેમની તબિયત સ્થિર છે. બે દિવસ પહેલા નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 77 વર્ષીય નરેશ કનોડિયાની તબીયત નાજુક થતા અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ ત્યાં સારવાર ચાલી રહી છે.

Oct 23, 2020, 10:21 PM IST

અભિનેતા Jaya Prakash Reddyનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન, શોકમાં સાઉથ ઇન્ડસ્ટ્રી

તેલુગુ અભિનેતા જય પ્રકાશ રેડ્ડી (Jaya Prakash Reddy)નું મંગળવાર (08 સપ્ટેમ્બર, 2020)ના કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયુંછે. તેઓ 73 વર્ષના હતા અને તેમણે આંધ્ર પ્રદેશના ગુંટૂરમાં તેમના નિવાસ સ્થાન પર અંતિમ શ્વાસ લીધો. અભિનેતા સુધીર બાબૂએ તેમના ટ્વિટર પેજ પર શોક સંવદેના વ્યક્ત કરતા આ સામાચારની પુષ્ટિ કરી છે. તેણે જય પ્રકાશ રેડ્ડીની એક તસવીર શેર કરી અને લખ્યું, ભયાનક સમાચાર. RIP. સર #JayaPrakashReddy.

Sep 8, 2020, 11:16 AM IST
Sudden death of actor Irrfan Khan PT24M1S

એક્ટ્રેસ પાયલ રોહતગીએ અભિનેતા એજાજ ખાન સામે સાયબર ક્રાઈમમાં કરી અરજી

ફિલ્મ એભિનેત્રી પાયલ રોહતગીએ અભિનેતા એજાજ ખાન સામે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચમાં અરજી આપી છે. પાયલનુ કહેવુ છે કે, એજાજ ખાને એક વિડિયો સોસિયલ મિડિયામાં મુક્યો છે. જેમાં તેની સામે ખોટા આક્ષેપ કર્યા છે અને સાથો સાથ ખરાબ ટિપ્પણી કરી છે. એટલુંજ નહી એજાજ ખાને જે રીતે ટિપ્પણી કરી છે અને ધમકી આપી છે તેનાથી તેના જીવનો જોખમ છે સાથો સાથ જે પ્રકારે તેને ટિપ્પણી કરી છે તેનાથી તેના પરિવારજનોને દુખ લાગ્યું છે. 

Jul 19, 2019, 06:19 PM IST
અક્ષયકુમાર-મોદી PT1H18M10S

અક્ષયકુમારે પીએમ મોદીનો લીધો ઇન્ટરવ્યૂ: અભિનેતાએ પૂછ્યા રસપ્રદ સવાલો

અત્યાર સુધી સામાન્ય રીતે વડાપ્રધાનને કોઈ ન્યૂઝ એન્કરને ઈન્ટરવ્યૂ આપતા સાંભળ્યા હશે પરંતુ લોકસભા ચૂંટણીની વચ્ચે મોદીએ એક અનોખો ઈન્ટરવ્યૂ આપ્યો છે. આ ઈન્ટરવ્યૂ વડાપ્રધાન મોદીએ અભિનેતા અક્ષય કુમારને આપ્યો છે.

Apr 24, 2019, 12:31 PM IST

સુરત: અભિનેતા પરેશ રાવલ અને મનોજ જોશી વિરૂદ્ધ કોંગ્રેસ કરશે ચૂંટણી પંચમાં ફરિયાદ

ચુંટણીમાં નેતાઓના બગડેલા બોલ સતત સાંભળવા મળી રહ્યા છે, અવ્યવહારિક, અપશબ્દો સતત નેતાઓ પોતાના ભાષણોમાં બોલી રહ્યા છે. જેમાં અભિનેતાઓ માંથી નેતા બનેલાઓનો પણ સમાવેશ થાય છે, ત્યારે સુરતમાં પ્રચાર અર્થે આવેલા અભિનેતા પરેશ રાવલ અને મનોજ જોશી વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા ચુંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે.

Apr 22, 2019, 09:48 PM IST

જોધા અક્બરના અભિનેતા સૈયદ બદરુલ હસન ખાન બહાદ્દુર ઉર્ફે પપ્પુ પોલિસ્ટરનું નિધન

તેઓ હિન્દી ફિલ્મો, ટીવી અને થિયેટરમાં છેલ્લા 25 વર્ષથી અભિનયના ઓજસ પાથરી રહ્યા હતા
 

Feb 5, 2019, 11:01 PM IST
PT6M1S

‘ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ ફિલ્મ બાદ તેમનો ચાહક બન્યો છું: અનુપમ ખેર

શું અનુપમ ખેર વ્યક્તિગત રીતે ડૉ.મનમોહન સિંહના ચાહક છે? તેના જવાબમાં અનુપમ ખેરે કહ્યું કે હું પહેલા તેમનો ચાહક ન હતો. પરંતુ ‘ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ ફિલ્મ બાદ તેમનો ચાહક બની ગયો છું.

Dec 28, 2018, 11:19 PM IST

5 કરોડનું દેવું નહી ચુકવી શકનાર રાજપાલ યાદવને 3 મહિનાને જેલ

પોતાની પહેલી ફિલ્મ બનાવવા માટે 2010માં રાજ્યપાલ અને તેની પત્ની રાધા પાસેથી ઉધાર લીધા હતા

Nov 30, 2018, 09:36 PM IST

ગુજરાતી સિંગર શો બાદ પૈસાદાર લોકોને બોલાવતી, નગ્ન હાલતમાં વીડિયો ઉતારી ચલાવતી લૂંટ

શહેરના ચાંદલોડિયા વિસ્તારમાંથી ગુજરાતી આલ્બમ સોન્ગમાં ડાન્સ કરતી સિંગર અને એક્ટર સંજના અને તેના પ્રેમી મોઇન અલીની રામોલ પોલીસે ધરપકડ કરી લીધી છે.

Nov 29, 2018, 11:41 AM IST

લાંબી બીમારી પછી દિગ્ગજ એક્ટ્રેસ શમ્મી આંટીનું નિધન, ભાવુક થયા અમિતાભ

શમ્મીએ લગભગ 64 વર્ષો સુધી ફિલ્મોમાં કામ કર્યું છે

Mar 6, 2018, 06:00 PM IST

પોલીસ ફરિયાદ વિરુદ્ધ મલયાલમ અભિનેત્રી પ્રિયા સુપ્રીમનાં શરણે

અભિનેત્રીએ અભિવ્યક્તિની આઝાદીનું હનન થતું હોવાનાં દાવા સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી

Feb 19, 2018, 07:32 PM IST

28 વર્ષની વયે જિતેન્દ્રએ કર્યું હતું યૌન ઉત્પીડન, કઝિનનો આરોપ

બોલિવૂડનો દિગ્ગજ એક્ટર જિતેન્દ્ર મુશ્કેલીમાં ઘેરાઈ ગયો છે

Feb 7, 2018, 05:24 PM IST

ફિલ્મ કર્યા વગર ક્રિકેટર ઈરફાન પઠાણને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, મળ્યા આવા રિએક્શન

એક્ટર ઈરફાન ખાન અને ક્રિકેટર ઈરફાન પઠાણના નામોમાં સમાનતાને કારણે એક મેગેઝિને સોશિયલ મીડિયા પર મોટી ભૂલ કરી નાખી છે. 

Jan 23, 2018, 03:59 PM IST

બીમારીએ લીધો લગાનના 'વૈદ્ય'નો જીવ, વલ્લભ વ્યાસની દુનિયામાંથી વિદાય

અનેક બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા શ્રીવલ્લભ વ્યાસનું રવિવારે જયપુરમાં નિધન થઈ ગયું.

Jan 8, 2018, 11:44 AM IST