સૈફ અલી ખાન અને કરીના કપૂર થયા રોમેન્ટિક, PICS થયા વાયરલ

અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan) અને કરીના કપૂર (Kareena Kapoor) હાલમાં પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. હાલમાં શર્મિલા ટાગોરનો જન્મદિવસ ઉજવવા માટે સમગ્ર પરિવાર પટૌડી પેલેસ ખાતે ભેગો થયો છે. સેલિબ્રેશન માટે પરિવાર રાજસ્થાનના રણથંભોર ખાતે પણ ગયા હતા. શર્મિલાનો જન્મદિવસ તો ઉજવાઈ ગયો છે પણ હજી ફેમિલી વેકેશનની મજા ચાલી રહી છે. 

નવી દિલ્હી : અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan) અને કરીના કપૂર (Kareena Kapoor) હાલમાં પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. હાલમાં શર્મિલા ટાગોરનો જન્મદિવસ ઉજવવા માટે સમગ્ર પરિવાર પટૌડી પેલેસ ખાતે ભેગો થયો છે. સેલિબ્રેશન માટે પરિવાર રાજસ્થાનના રણથંભોર ખાતે પણ ગયા હતા. શર્મિલાનો જન્મદિવસ તો ઉજવાઈ ગયો છે પણ હજી ફેમિલી વેકેશનની મજા ચાલી રહી છે. 

1/4
image

હાલમાં જ પટૌડી પરિવારની કેટલીક તસવીર સામે આવી હતી. સૈફ અને કરીનાની આ તસવીર કુણાલ ખેમુએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. 

2/4
image

કરીના અને સૈફ આ તસવીરોમાં રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે. તેમની વચ્ચે જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. 

3/4
image

સૈફની ફિલ્મ લાલ કપ્તાન હાલમાં રિલીઝ થઈ છે. હવે તે અજય દેવગન સાથે તાનાજીમાં જોવા મળશે. 

4/4
image

કરીના કપૂર ગુડ ન્યૂઝના પ્રચારમાં લાગેલી છે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષયકુમાર, કિયારા અડવાણી અને દિલજીત દોસાંઝ જોવા મળશે.