આ 10 તસવીરોમાં છુપાઇ છે Sara Ali Khan ની બાળપણની યાદો
બુધવારે જ સારા અલી ખાને પોતાની બાળપણી વધુ એક તસવીર શેર કરી, જેમાં તે પોતાની માતા અમૃતા સિંહ અને ભાઇ ઇબ્રાહિમ અલી ખાન સાથે જોવા મળી રહી છે.
નવી દિલ્હી: બોલીવુડ એક્ટર સૈફ અલી ખાનની પુત્રી અને એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan) હાલ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ જોવા મળી રહી છે. લોકડાઉન દરમિયાન સારાએ પોતાના ઇંસ્ટાગ્રામ પર પોતાના બાળપણની તસવીરો શેર કરી, જે જોતજોતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. બુધવારે જ સારાએ પોતાના બાળપણની એક તસવીર શેર કરી, જેમાં તે પોતાની માતા અમૃતા સિંહ અને ભાઇ ઇબ્રાહિમ અલી ખાન સાથે જોવા મળી રહી છે. ફોટામાં ત્રણેય લાલ રંગથી રંગાયેલા છે.
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10
(ફોટો સાભાર: તમામ તસવીરો સારા અલી ખાનના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે)
Trending Photos