શું તમે જાણો છો શ્રદ્ધા કપૂર કોને કરી રહી છે ડેટ? ટોપ એક્ટ્રેસમાં સામેલ, જુઓ Pics...

શ્રદ્ધા કપૂરનો જન્મ મુંબઇમાં થયો છે અને તેના પિતા શક્તિ કપૂર એક ફેમસ હિન્દી ફિલ્મોના અભિનેતા છે

નવી દિલ્હી: શ્રદ્ધા કપૂર બોલીવુડની ટોપ એક્ટ્રેસમાં સામેલ છે અને ભારતીયો દ્વારા ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવામાં આવતી સેલિબ્રિટીમાં ત્રીજા સ્થાન પર આવે છે. શ્રદ્ધા પહેલા વિરાટ કોહલી અને પ્રિયંકો ચોપડા છે. શ્રદ્ધા એક સારી એક્ટર તો છે પણ એટલી સુંદર પણ છે.

શક્તિ કપૂની પુત્રી શ્રદ્ધા કપૂર

1/7
image

શ્રદ્ધા કપૂરનો જન્મ મુંબઇમાં થયો છે અને તેના પિતા શક્તિ કપૂર એક ફેમસ હિન્દી ફિલ્મોના અભિનેતા છે. તેની માતાનું નામ શિવાંગી કપૂર છે અને તેનો ભાઇ સિદ્ધાર્થ કપૂર પણ એક એક્ટર છે.

પદ્મિની કોલહાપુરી

2/7
image

પદ્મિની કોલહાપુરી શ્રદ્ધા કપૂરની માસી છે.

ટોપ એક્ટ્રેસમાં સામેલ

3/7
image

શ્રદ્ધા કપૂર બોલીવુડની ટોપ એક્ટ્રેસમાં સામેલ છે અને ભારતીયો દ્વારા ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવામાં આવતી સેલિબ્રિટીમાં ત્રીજા સ્થાન પર આવે છે.

શ્રદ્ધા કપૂરનો બોયફ્રેન્ડ

4/7
image

રોહન શ્રેષ્ઠાને શ્રદ્ધાકપૂરનો બોયફ્રેન્ડ ગણાવી રહ્યા છે.

બાઇક પર પણ જોવા મળી

5/7
image

લોકડાઉન વચ્ચે શ્રદ્ધા રોહનની સાથે બાઇક પર પણ જોવા મળી હતી.

ફેમસ ફુટબોલર

6/7
image

રોહન પોપ્યુલર ફોટોગ્રાફર રાકેશ શ્રેષ્ઠાનો પુત્ર છે અને નેપાળનો એક ફેમસ ફુટબોલર છે.

વ્યવસાયે ફોટોગ્રાફર

7/7
image

રોહન વ્યવસાયે એક ફોટોગ્રાફર છે.