બોયફ્રેન્ડ

Barack Obama પુત્રી માલિયાના બોયફ્રેન્ડથી ભારે હેરાન પરેશાન, જાણો શું છે કારણ

 ઓબામાની મોટી પુત્રીનું નામ માલિયા છે. તેની ઉંમર 22 વર્ષ છે. 

Dec 20, 2020, 06:17 AM IST

Boyfriend મામલે આ ભારતીય મહિલા ક્રિકેટરે ખોલ્યો રાઝ, જુઓ Video

ભારતીય ટીમની મહિલા ક્રિકેટર પ્રિયા પુનિયા (Priya Punia)એ હાલમાં યૂએઈમાં આયોજિત મહિલા ટી-20 ચેલેન્જ (Women's T20 Challenge)માં ભાગ લીધો હતો અને તે હરમનપ્રીત કોર (Harmanpreet Kaur)ની ટીમ સુપરનોવાજ (Supernovas)નો ભાગ હતી

Nov 21, 2020, 03:43 PM IST

પત્નીએ કરવા ચોથ પર આખો દિવસ પતિ માટે વ્રત રાખ્યું, રાતે 17 વર્ષ નાના પ્રેમી સાથે ભાગી ગઈ

મધ્ય પ્રદેશના સાગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક 35 વર્ષની મહિલા 17 વર્ષ નાના પ્રેમી સાથે ભાગી ગઈ. ભાગવા માટે જે ષડયંત્ર રચ્યું તે જાણીને છક થઈ જશો. 

Nov 12, 2020, 09:14 PM IST

બ્લાઈન્ડ ડેટ પર જતા પ્રેમીઓ સાવધાન...પ્રેમીને થયો એવો ખતરનાક અનુભવ, ઊભી પૂંછડીએ ભાગી ગયો

ચીન (China) માં એક પ્રેમિકાએ તેના પ્રેમીની ઉદારતાની ચકાસણી કરવા માટે બ્લાઈન્ડ ડિનર ડેટ (Blind Date) ના દિવસે એવું કામ કર્યું કે પ્રેમી ભાગી ગયો. તે 23 મિત્રોને લઈને ડિનર માટે પહોંચી ગઈ. શરૂઆતમાં તો બધું ઠીકઠાક રહ્યું. પરંતુ જ્યારે પ્રેમિકાના મિત્રોએ ઓર્ડર આપવાનું શરૂ કર્યું તો પ્રેમીએ ત્યાંથી રફૂચક્કર થવામાં જ શાણપણ સમજ્યું. ડિનર ખતમ થયા બાદ જ્યારે બિલ ચૂકવવાનો વારો આવ્યો તો પ્રેમી ગાયબ હતો. ત્યારબાદ પ્રેમિકાએ જ રેસ્ટોરન્ટનું 19,800 યુઆન ( લગભગ 217828 રૂપિયા)નું બિલ ચૂકવવું પડ્યું. 

Oct 21, 2020, 08:41 AM IST

શું તમે જાણો છો શ્રદ્ધા કપૂર કોને કરી રહી છે ડેટ? ટોપ એક્ટ્રેસમાં સામેલ, જુઓ Pics...

શ્રદ્ધા કપૂરનો જન્મ મુંબઇમાં થયો છે અને તેના પિતા શક્તિ કપૂર એક ફેમસ હિન્દી ફિલ્મોના અભિનેતા છે

Sep 8, 2020, 12:55 PM IST

આ અભિનેત્રીએ 5 બોયફ્રેન્ડને એક સાથે દગો કરનારી છોકરીનો બચાવ કર્યો, પછી જે થયું...

બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયા તેના બિન્દાસ અંદાજના કારણે જાણીતી છે. નીડરતાપૂર્વક તે પોતાનો મત રજુ કરતી હોય છે. પરંતુ આ વખતે તેને બોલ્ડ સ્ટેટમેન્ટ આપવું ભારે પડી ગયું છે. સોશિયલ મીડિયા પર લોકોએ તેને જબરદસ્ત ટ્રોલ કરી છે.

Mar 13, 2020, 12:13 PM IST

તમે પાર્ટનરની આ વાતો પર શંકા કરો છો? તો તમે મૂર્ખ છો

લવ લાઇફની મજબૂતી વિશ્વાસ પર ટકેલી હોય છે. એવામાં જો તમારો પાર્ટનર તમને પોતાના મિત્રો અને સહકર્મચારીઓ સાથે જોડાયેલી વાતો ખુલીને વાતો કરે છે કે તેમણે શું વાત કરી, ક્યાં લંચ પર ગયા હતા અથવા કોણે ડ્રોપ કર્યા તો તેનો અર્થ એ છે કે તેની લાઇફમાં તમારું મહત્વ વધુ છે. માટે આટલી સહજતાથી તમને બધુ કહી રહ્યો છે. 

Nov 25, 2019, 04:31 PM IST

યુવક ઊંડા પાણીમાં ગર્લફ્રેન્ડને કરી રહ્યો હતો પ્રપોઝ અને ડૂબી ગયો, મોત પહેલાનો VIDEO થયો વાઈરલ 

અમેરિકાના લૂઈસિયાનાના એક વ્યક્તિને પાણીની અંદર ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવું ખુબ મોંઘુ પડી ગયું.

Sep 21, 2019, 02:45 PM IST

ઇન્ટરનેટ પર છવાયો TVની આ ‘કિન્નર વહૂ’નો અંદાજ, વાયરલ થયા Pics...

ટીવીની સૂપરહિટ વહૂ રુબિના દિલાઇક (Rubina Dilaik)એ ગત વર્ષે તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યા હતા.

Sep 16, 2019, 12:51 PM IST

ગર્લફ્રેન્ડની સામે જ બીજી છોકરીને ઘૂરવાનું જોખમ લઈ લીધુ આ યુવકે, પછી જે હાલત થઈ...જુઓ VIDEO 

અમેરિકાના મિયામીથી લોસ એન્જલસ જઈ રહેલી ફ્લાઈટમાં એક કપલના ઝગડાના કારણે બબાલ મચી ગઈ. જોત જોતામાં તો સ્થિતિ એવી વણસી કે ગર્લફ્રેન્ડે તેના બોયફ્રેન્ડના માથામાં લેપટોપ મારી દીધુ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. લાખો લોકોએ તે જોઈ લીધો છે. 

Jul 26, 2019, 10:18 AM IST

ઐયાશ અને લાલચુ યુવકે પ્રેમનું ખોટું નાટક ખેલી પ્રેમિકાનું એકાઉન્ટ ખોલાવ્યું, અને પછી જે કર્યું....

ઘટના કોલકાતાના એમહર્સ્ટ સ્ટ્રીટની છે. ફિલ્મી અંદાજમાં એક યુવકે યુવતીને પ્રેમની જાળમાં ફસાવીને પોતાની પ્રેમિકા પાસે એક એકાઉન્ટ ખોલાવ્યું અને ત્યારબાદ ફાઈનાન્સના માધ્યમથી પોતાની જરૂરિયાતો પૂરી કરી.

Jul 25, 2019, 02:04 PM IST

આ છે સોનાક્ષીનો નવો બોયફ્રેન્ડ ! નામ જાણીને કહેશો ક્યાં ફસાણી...

સલમાન ખાનની બર્થ-ડે પાર્ટીમાં સોનાક્ષી પોતાના નવા બોયફ્રેન્ડ સાથે પહોંચી હતી

Dec 27, 2018, 05:48 PM IST

જે ભૂલ કેટરીનાએ કરી તે નહીં કરે આલિયા, રણબીર માટે બનાવ્યો 'ખાસ' પ્લાન

બોલિવૂડના લવ બડ્સ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પોતાના સંબંધનો અધિકૃત રીતે સ્વીકાર કરી લીધો છે.

Dec 25, 2018, 03:50 PM IST

Video : રણવીર સિંહે સારાને શોધી આપ્યો 'બોયફ્રેન્ડ', સોનુ કે ટીટુ કી સ્વીટી ફેઇમ કાર્તિક આર્યન

હાલમાં સારા અલી ખાન તેની એક્ટિંગને કારણે ચર્ચામાં છે

Dec 20, 2018, 04:29 PM IST

ગે બોયફ્રેન્ડને પામવા લંડનના ગુજરાતી યુવકે કરી પત્નીની હત્યા, આજીવન કેદ

 આ જ વર્ષે મે મહિનામાં સમાચાર આવ્યા હતા કે, નોર્થ ઈંગ્લેન્ડના મિડલબરોમાં રહેતા ગુજરાતી મૂળના મિતેશ પટેલની પત્ની જેસિકા પટેલની હત્યા થઈ હતી. છ મહિના બાદ લંડનની કોર્ટે જેસિકાના પતિ મિતેશ પટેલને આ હત્યા મામલે આજીવન કેદની સજા સંભળાવી છે. જેમા ચોંકાવનારો ખુલાસો એ હતો કે, મિતેશ ગે સંબંધો ધરાવતો હતો. તે તેના બોયફ્રેન્ડ સાથે રહેતો હતો, તેથી તેણે પત્નીની હત્યા કરી હતી. 

Dec 5, 2018, 04:00 PM IST

શ્રદ્ધા કપૂરને મળી ગયો છે નવો પ્રેમી? નામ જાણીને નહીં થાય વિશ્વાસ

શ્રદ્ધાના પ્રેમી તરીકે ફિલ્મમેકર ફરહાન અખ્તરનું નામ ચર્ચામાં હતું.

Nov 12, 2018, 04:56 PM IST

સુસ્મિતાને મળી ગયો છે સુપરહોટ બોયફ્રેન્ડ, ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહી છે તસવીર !

42 વર્ષની સુસ્મિતાનું નામ આ પહેલાં અનેક સેલિબ્રિટીઝ અને બિઝનેસમેન સાથે ચર્ચાઈ ગયું છે

Oct 16, 2018, 05:16 PM IST

ચોરીછૂપે બોયફ્રેન્ડને મળતી હતી યુવતી, ગુગલ મેપથી આ રીતે પતિ સામે ખુલી પોલ

આજના જમાનામાં અંતરને ઓછુ કરવામાં જ્યાં ટેક્નોલોજી મહત્વની ભૂમિકા ભજવી રહી છે ત્યાં આ ટેક્નોલોજીના ચક્કરમાં અનેક ઘર પણ તૂટી રહ્યાં છે.

Oct 13, 2018, 02:57 PM IST

હાર્ટબ્રેકથી ડિપ્રેશનનો ભોગ બનેલી યુવતીઓની 'સારવાર' કરશે આ ભાડાના બોયફ્રેન્ડ, પરંતુ....

શું બોયફ્રેન્ડ ખરેખર ડિપ્રેસ યુવતીઓની સારવાર કરી શકે? તે પણ ભાડાના બોયફ્રેન્ડ....જી હા. તમે કદાચ આ વાત પર વિશ્વાસ ન કરો પરંતુ એક એવી એપ આવી છે કે જે ડિપ્રેશનનો ભોગ બનેલી યુવતીઓ માટે ભાડે બોયફ્રેન્ડ ઉપલબ્ધ કરાવે છે. 

Sep 2, 2018, 10:32 AM IST

'દેસી ગર્લ'એ સલમાન ખાનને આપ્યો જબરદસ્ત મોટો ઝટકો, કારણ બોયફ્રેન્ડ નિક!

એક લાંબા સમય બાદ પ્રિયંકા ચોપરા અને સલમાન ખાન સાથે કામ કરવા જઈ રહ્યાં હતાં. જ્યારથી આ ખુલાસો થયો ત્યારથી બંનેના ચાહકો આતુરતાપૂર્વક ફિલ્મની રાહ જોઈ રહ્યાં હતાં.

Jul 27, 2018, 10:23 AM IST