શ્રદ્ધા કપૂર

BOX OFFICE પર ટાઈગર શ્રોફની 'બાગી 3'એ મચાવી ધમાલ, 'તાનાજી'ને પણ પછાડી

બોલિવૂડ એક્શન સ્ટાર ટાઈગર શ્રોફ, શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખની ફિલ્મ બાગી 3 શુક્રવારે થિયેટરોમાં રિલીઝ થઈ. ત્યારબાદથી તે બોક્સ ઓફિસ પર છવાયેલી છે. ફિલ્મે પહેલા દિવસે જબરદસ્ત ઓપનિંગ મેળવી હતી. બીજા દિવસે પણ ફિલ્મની કમાણી શાનદાર રહી છે. એટલું જ નહીં આ ફિલ્મે રિલીઝ બાદથી જ વર્ષની સૌથી મોટી ફિલ્મ તાનાજી: ધ અનસંગ વોરિયરને પણ પછડાટ આપી છે. 

Mar 8, 2020, 01:47 PM IST

માસી પદ્મિનીના ગીત પર શ્રદ્ધા કપૂરનો મિથુન સાથે ધમાકેદાર ડાન્સ, VIDEO થયો જબરદસ્ત વાયરલ

આ ડાન્સ રિયાલિટી શો ડાન્સ પ્લસ 5ના સેટ પર કરવામાં આવ્યો હતો

Feb 24, 2020, 12:03 PM IST

VIDEO: રિલીઝ થતા જ છવાઈ ગયું 'દસ બહાને 2.0', શ્રદ્ધા કપૂરનો હોટ લૂક થયો સુપરહીટ 

ટાઈગર શ્રોફ (Tiger Shroff)ની સુપરહીટ ફ્રેન્ચાઈઝી બાગી 3નું ટ્રેલર રિલીઝ થયા બાદથી જ લોકોને આ ફિલ્મ અંગે આતુરતા ખુબ છે. ટ્રેલરમાં ટાઈગરે પોતાની ધમાકેદાર એક્શનથી લોકોને દીવાના કર્યા છે. હવે ફિલ્મનું એક જબરદસ્ત સોંગ દસ બહાને 2.0 રિલીઝ થયું છે. જેમાં શ્રદ્ધા કપૂરનો હોટ અવતાર લોકોને ગમી રહ્યો છે. 

Feb 12, 2020, 03:34 PM IST

VIDEO: રિલીઝ થતાં જ છવાયું 'Baaghi 3'નું ટ્રેલર, ધમાકેદાર છે ટાઇગર શ્રોફની એક્શન

ટાઇગર શ્રોફ (Tiger Shroff)ની સુપરહિટ ફ્રેન્ચાઇઝી 'બાગી 3 (Baaghi 3 Trailer)'નું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે, જેમાં એકવાર ફરી ટાઇગરે પોતાની ધમાકેદાર એક્શનથી લોકોને દીવાના બનાવી લીધા છે.

Feb 6, 2020, 04:37 PM IST

Film Review street dancer 3d: સ્ટ્રીટ ડાન્સર 3ડી ડાન્સ જબરદસ્ત પણ આ નબળી કડીએ દાટ વાળ્યો

street dancer 3d સ્ટ્રીટ ડાન્સર 3ડીમાં આ વખતે ડાન્સ દ્વારા રેમો ડિસૂઝા દર્શકો માટે કઈક અલગ લઈને આવ્યા છે. વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, નોરા ફતેહી અને પ્રભુ દેવા સહિત અનેક ડાન્સર્સની આ ફિલ્મ ડાન્સના મામલે બિલકુલ પરફેક્ટ છે. ફિલ્મનું વિઝ્યુઅલાઈઝેશન, ઈફેક્ટ્સ અને મ્યુઝિક ગજબના છે.

Jan 24, 2020, 10:35 AM IST

'Street Dancer 3D'ના આ નવા ગીતે યુટ્યુબ પર મચાવી ધમાલ, જબરદસ્ત ડાન્સ મૂવ્ઝ, જુઓ VIDEO

મોસ્ટ અવેટેડ ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3ડી (Street Dancer 3D)' ના ગીત એક પછી એક સામે આવી રહ્યાં છે. ફિલ્મની રાહ જોઈ રહેલા ફેન્સ હજુ તો હાલમાં આવેલા ગીતને એન્જોય કરી રહ્યાં હતાં ત્યાં ફિલ્મનું એક વધુ ધમાકેદાર ડાન્સ ટ્રેક સામે આવી ગયું છે.

Jan 15, 2020, 08:33 PM IST

Video: વરૂણ-શ્રદ્ધા બન્યા અમદાવાદના મહેમાન, કહ્યું અમદાવાદમાં પતંગ ચગાવવાની મજા કંઇક ઔર છે

આ ફિલ્મ કલાકારોમાં વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, નોરા ફતેહી, પુનીત પાઠક, ધર્મેશ યેલાંડે, સહીત ફિલ્મના ડીરેક્ટર રેમો ડી'સોઝા તેમજ પ્રોડ્યુસર ભૂષણ કુમાર ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ કલાકારોએ પતંગ ઉડાવવાની મજા માણી હતી.

Jan 14, 2020, 11:58 AM IST

'Mr. Lele'નો ફર્સ્ટ લુક જાહેર, વરૂણ ધવનને જોઇ તમે તમારું હાસ્ય રોકી શકશો નહી

બોલીવુડ એક્ટર વરૂણ ધવન (Varun Dhawan) હાલમાં પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર 3ડી (Street Dancer 3D)’ના પ્રમોશનને લઇને ખૂબ વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેમની સાથે શ્રદ્ધા કપૂર જોવા મળશે. રેમો ડિસૂઝા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં વરૂણ અને શ્રદ્ધા ઉપરાંત પ્રભુદેવા, શક્તિ મોહન અને નોરા ફતેહી પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે.

Jan 13, 2020, 04:49 PM IST
Street Dancer Film Artists In Ahmedabad PT3M19S

સ્ટ્રીટ ડાન્સર ફિલ્મના કલાકારો અમદાવાદમાં, પતંગ મહોત્સવમાં માણી પતંગ ઉડાવવાની મજા

અમદાવાદમાં આવેલા રીવરફ્રન્ટ ખાતે કાઈટ ફેસ્ટીવલ ચાલી રહ્યો છે જેનાં કારણે અનેક ફિલ્મી હસ્તીઓ અમદાવાદની મહેમાન બની રહી છે. મોટી સંખ્યામાં શહેરીજનો અહીં આવતા હોવાથી નવી ફિલ્મોના પ્રમોશન માટે કાઈટ ફેસ્ટીવલ એક મહત્વપૂર્ણ ડેસ્ટીનેશન બન્યું છે. ત્યારે સ્ટ્રીટ ડાન્સર 3Dના ફિલ્મ સ્ટારો પણ કાઈટ ફેસ્ટીવલમાં આવી પહોંચ્યા હતા અને પોતાની આગામી ફિલ્મનો પ્રચાર કર્યો હતો તો સાથે જ પતંગની મજા પણ માણી હતી.

Jan 11, 2020, 05:10 PM IST

છવાય ગયું 'Street Dancer 3D'નું નવુ ગીત 'દુવા કરો' કાચ પર ડાન્સ કરતો જોવા મળ્યો વરૂણ

હવે આ ગીતને સંપૂર્ણ રીતે વરૂણ ધવનને ફોકસ કરીને શૂટ કરવામાં આવ્યું છે. ફિલ્મની કહાનીની ઝલક આ ગીતના વીડિયોમાં જોવા મળી રહી છે. 
 

Jan 9, 2020, 10:28 PM IST

VIDEO : Street Dancer 3Dનું ટ્રેલર રિલીઝ, જોવા મળશે ભારત અને પાકિસ્તાન વચ્ચે ધમાલ સ્પર્ધા

ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3ડી (Street Dancer 3D)' આવતા વર્ષે 24 જાન્યુઆરીના દિવસે રિલીઝ થવા માટે તૈયાર છે

Dec 18, 2019, 03:06 PM IST

Box Office: સુશાંતની છિછોરેએ બનાવ્યો વધુ એક રેકોર્ડ, કરી આટલી કમાણી

ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત મુખ્ય ભૂમિકામાં છે અને શ્રદ્ધા કપૂરે મુખ્ય અભિનેત્રીની ભૂમિકા ભજવી છે. આ સિવાય વરૂણ શર્મા, પ્રતીક બબ્બર, નવીન પોલિશેટ્ટી, તુષાર પાંડે અને સહર્ષ કુમાર શુક્લા મુખ્ય ભૂમિકામાં છે.

Oct 7, 2019, 04:18 PM IST

BOX OFFICE પર ચાલ્યો 'છિછોરે'નો જાદૂ, જાણો પ્રથમ દિવસની કમાણી

બોક્સ ઓફિસ પર છિછોરેની પ્રથમ દિવસની કમાણીના આંકડા જોવામાં આવે તો લાગી રહ્યું છે કે લોકોને આ ફિલ્મ ખુબ પસંદ આવી છે. 

Sep 7, 2019, 06:19 PM IST

શ્રદ્ધાએ પિતા શક્તિ કપૂરને આ રીતે આપી જન્મદિવસની શુભેચ્છા

શક્તિ કપૂરને બોલીવુડમાં કોમિક અને નેગેટિવ રોલ માટે ઓળખવામાં આવે છે. તેમણે પોતાના 45 વર્ષથી લાંબા કરિયરમાં 700થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. 
 

Sep 3, 2019, 05:52 PM IST

Saaho Box Office Collection Day 3: પ્રથમ વીકેન્ડ પર 'સાહો'નો જલવો, કરી આટલી કમાણી

પ્રથમ વીકેન્ડ પર ફિલ્મની કમાણી જબરદસ્ત રહી છે. પ્રથમ રવિવારે ફિલ્મએ 29-30 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. 

Sep 2, 2019, 03:59 PM IST

Saaho Box Office Collection Day 2: પ્રભાસની 'સાહો'એ બીજા દિવસે પણ કરી ગજબની કમાણી

પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની સાહોએ પ્રથમ દિવસની જેમ બીજા દિવસે પણ સારી કમાણી કરી છે. ફિલ્મના હિન્દી વર્ઝને બીજા દિવસે લગભગ 23 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 
 

Sep 1, 2019, 04:52 PM IST

રિલીઝ થયું વર્ષની સૌથી મોટી એક્શન ફિલ્મ 'સાહો'નું ટ્રેલર, શાનદાર અંદાજમાં જોવા મળ્યો પ્રભાસ

ટ્રેલર એટલું શાનદાર છે કે, તે રિલીઝ થતાં #SaahoTrailer ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. આ ટ્રેલર એટલી ધમાકેદાર એક્શનથી ભરપૂર છે કે લોકો તેને વારંવાર જોઈ રહ્યાં છે. 

Aug 10, 2019, 07:09 PM IST

પ્રભાસ 'સાહો'ના ટ્રેલર લોન્ચ માટે આ 5 શહેરોની લેશે મુલાકાત, જાણો કેમ કરી આ શહેરોની પસંદગી

પ્રભાસ અભિનીત 'સાહો' વર્ષની સૌથી પ્રતીક્ષિત ફિલ્મ છે અને તેને ભારતની અત્યાર સુધીની સૌથી મોટી એક્શન ફિલ્મ ગણવામાં આવી રહી છે. ફિલ્મ રિલીઝ પહેલાં, સુપરસ્ટાર પ્રભાસ પોતાની સહ કલાકાર શ્રદ્ધા કપૂરની સાથે ''સાહો''ના ટ્રેલર રિલીઝ માટે પાંચ શહેરોના પ્રવાસે જશે. 

Aug 7, 2019, 11:55 AM IST

નવા ફોટોશૂટમાં જોવા મળી શ્રદ્ધા કપૂરનો અલગ અંદાજ, ઇન્ટરનેટ પર વાયરલ થયા ફોટા

બોલીવુડના દિગ્ગજ અભિનેતા શક્તિ કપૂરની પુત્રી શ્રદ્ધા કપૂરે પોતાની આકરી મહેનત અને શાનદાર અભિનયથી લોકોના દિલમાં સ્થાન બનાવવામાં સફળ થઇ છે. એટલા માટે જ આજે તે બોલીવુડની જાણિતી અભિનેત્રીમાંથી એક છે. શ્રદ્ધા કપૂર સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર પોતાના ફેન્સ સાથે જોડાયેલી છે અને અને અવાર નવાર તે પોતાના અપડેટ અહી પાસે છે. તાજેતરમાં જ શ્રદ્ધા કપૂરે ફોટોશૂટ કરાવ્યું હતું, જેના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. તેની એક તસવીર તેણે પોતાના ઇંસ્ટાગ્રામ પર શેર કરી હતી. સોશિયલ મીડિયા પર લોકો શ્રદ્ધાના આ ફોટોશૂટ જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. 

Aug 2, 2019, 11:51 AM IST

લગ્નના તાંતણે જોડાશે શ્રદ્ધા કપૂર! આ હેન્ડસમ હંકને કરી રહી છે ડેટ

જ્યાં સુધી પોતાની અંગત જિંદગી પર કંઇપણ બોલવાથી બચનાર બોલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર વિશે તાજેતરમાં જ આ સમાચાર સામે આવ્યા છે કે એક હેન્ડસમ હંકને ડેટ કરી રહી છે. તો બીજી તરફ એવી જાણકારી આવી રહી છે કે 2020માં શ્રદ્ધા કપૂર લગ્નના બંધનમાં બંધાવવા જઇ રહી છે. 

Jul 11, 2019, 04:05 PM IST