IPL 2024: આંદ્રે રસલની પત્નીની તસવીરો સોશિયલ મીડિયા પર થઈ વાયરલ, ફિગર જોઈ થઈ જશો ફિદા

Andre Russell Wife​: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના વિસ્ફોટક ઓલરાઉન્ડર આન્દ્રે રસેલની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. રસેલની પત્ની એક પ્રોફેશનલ મોડેલ છે અને જેઓ વચ્ચે અદભૂત કેમેસ્ટ્રી જોવા મળે છે તે અવારનવાર આઈપીએલની મેચોમાં જોવા મળે છે. રસેલના છક્કા- ચોક્કા પર તે બુમરાણ કરતી જોવા મળે છે.  

લૌરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ

1/7
image

આન્દ્રે રસેલ તેની પત્ની જેટલો જ લોકપ્રિય છે. આન્દ્રે રસેલની પત્ની જેસિયમ લૌરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. આન્દ્રે રસેલની પત્ની જેસિમ લૌરાના ઈન્સ્ટાગ્રામ પર 3 લાખ 50 હજારથી વધુ ફોલોઅર્સ છે.

અમેરિકાના મિયામીની રહેવાસી

2/7
image

આન્દ્રે રસેલની પત્ની જેસિમ લૌરા અમેરિકાના મિયામીની રહેવાસી છે અને તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. વેસ્ટ ઈન્ડિઝનો ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ તેની તોફાની બેટિંગ માટે જાણીતો છે, પરંતુ તેની પત્ની જેસી લોરા પણ ઓછી ફેમસ નથી.

લોરા વ્યવસાયે મોડલ

3/7
image

ક્રિકેટના મેદાન પર ચોગ્ગા અને છગ્ગા ફટકારનાર વિસ્ફોટક ઓલરાઉન્ડર આન્દ્રે રસેલની પત્ની જેસી લોરા પોતાની સુંદરતા માટે ઘણી ફેમસ છે. આન્દ્રે રસેલની પત્ની જેસીમ લોરા વ્યવસાયે મોડલ છે.

લૌરાએ વર્ષ 2014માં સગાઈ કરી હતી

4/7
image

આન્દ્રે રસેલ અને જેસિમ લૌરાએ વર્ષ 2014માં સગાઈ કરી હતી. આ પછી બંનેએ વર્ષ 2016માં લગ્ન કરી લીધા હતા. લગ્નના 4 વર્ષ પછી, આન્દ્રે રસેલની પત્ની જેસિમ લોરાએ એક પુત્રીને જન્મ આપ્યો.

દીકરીનું નામ આલિયા રસેલ

5/7
image

આ કપલે પોતાની દીકરીનું નામ આલિયા રસેલ રાખ્યું છે. આન્દ્રે રસેલ લગભગ 10 વર્ષથી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી આઈપીએલમાં રમી રહ્યો છે.

શાહરૂખ ખાનની મોટી ફેન

6/7
image

આન્દ્રે રસેલની પત્ની જેસી લૌરા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમના માલિક શાહરૂખ ખાનની મોટી ફેન છે. અમેરિકાના મિયામીમાં જન્મેલી જેસીમ લોરા તેની બોલ્ડ સ્ટાઇલ માટે જાણીતી છે.

રસેલ અને જેસિમ લૌરા વચ્ચે અદ્ભુત કેમિસ્ટ્રી

7/7
image

જેસી લૌરા અવારનવાર સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં રહે છે. આન્દ્રે રસેલ અને જેસિમ લૌરા વચ્ચે અદ્ભુત કેમિસ્ટ્રી છે અને તેઓ બંને એક કપલ તરીકે ખૂબ જ સુંદર લાગે છે. જેસી લૌરા તેના પતિ આન્દ્રે રસેલને સપોર્ટ કરવા માટે ઘણી વખત સ્ટેડિયમમાં જોવા મળી છે. પત્નીની હાજરીને કારણે આન્દ્રે રસેલ ખૂબ જ તોફાની બેટિંગ કરે છે.