Rohit Sharma OTT Show: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા હવે ઓટીટી પર છવાશે. ટુંક સમયમાં રોહિત શર્માનો શો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. રોહિત શર્માના શોનું ટીઝર પણ શેર કરી દેવામાં આવ્યું છે.
Arjun Tendulkar and Saaniya Chandok Wedding: સચિન તેંડુલકરના ઘરે તેના દિકરાના લગ્નની શરણાઈઓ વાગવા જઈ રહી છે. જેની તૈયારીઓ શરુ થઈ ચુકી છે. અર્જુન તેંડુલકરની સગાઈ ઓગસ્ટ 2025 માં પરિવારના અંગત લોકોની હાજરીમાં સાનિયા ચંડોક સાથે થઈ હતી અને હવે તેમના લગ્ન થવા જઈ રહ્યા છે. આ વાતની પુષ્ટિ સચિન તેંડુલકરે શેર કરેલા ફોટો પરથી થઈ છે.
Ravindra Jadeja News: ગુજરાતી ક્રિકેટર રવિન્દ્ર જાડેજા માટે અત્યારે સમય કસોટીનો ચાલી રહ્યો હોય તેમ જણાય છે. એક તરફ તેમની પત્ની રીવાબા જાડેજા ભાજપમાં મજબૂત પકડ જમાવી ચૂક્યા છે અને રાજ્યકક્ષાના મંત્રી તરીકે જામનગરમાં તેમનો દબદબો સતત વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ મેદાનમાં રવિન્દ્ર જાડેજાનું ફોર્મ ચિંતાનો વિષય બન્યું છે. ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં જાડેજાનું પ્રદર્શન જોતા હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું તે 2027 ના વર્લ્ડ કપ પ્લાનનો હિસ્સો રહેશે ખરા?
T20 World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026નું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. આખી દુનિયાની નજર ભારતીય ટીમ પર ટકેલી છે, કારણ કે ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન હોવાની સાથે સાથે આગામી ટુર્નામેન્ટનું યજમાન પણ છે. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ભારતના સૌથી મોટા 'મેચ વિનર' ખેલાડી વિશે વાત કરી છે. તેમણે અભિષેક શર્મા કે રિંકુ સિંહનું નહીં, પરંતુ કોઈ અન્ય ખેલાડીનું નામ લીધું છે.
Mohammed Shami: ન્યૂઝીલેન્ડ સામેની આગામી વનડે શ્રેણીમાં પણ મોહમ્મદ શમીની અવગણના કરવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે. 2023ના વર્લ્ડ કપ પછીના તેમના આંકડા, ઘરેલું ક્રિકેટમાં તેમનો શાનદાર દેખાવ અને સતત જળવાયેલી ફિટનેસ દર્શાવે છે કે તેઓ હજુ પણ ભારતના સૌથી પ્રભાવશાળી વનડે બોલરોમાંના એક છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ દેખાઈ રહી છે.
India vs Pakistan Clash In 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 2025માં ઘણી યાદગાર ટક્કર જોવા મળી હતી. ભારતીય સીનિયર ટીમે દરેક મોડ પર પાકિસ્તાનને પછાડીને મેચ પોતાના નામે કરી હતી. હવે વર્ષ 2026માં પણ પાકિસ્તાનનો સામનો ભારત સાથે ઘણી વખત થશે. ચાલો એક નજર કરીએ આ શિડ્યુલ પર.
Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશીએ વિજય હજારે ટ્રોફીની પ્રથમ મેચમાં કમાલ કરી દીધી હતી. તેણે 190 રનની શાનદાર ઇનિંગ રમીને ઘણા રેકોર્ડ તોડ્યા હતા. 26 ડિસેમ્બરે બિહાર અને મણિપુર વચ્ચે મેચ રમાઈ રહી છે, પરંતુ આ મુકાબલામાં વૈભવ સૂર્યવંશી રમી રહ્યો નથી. તેના ફેન્સ માટે આ માઠા સમાચાર છે, જોકે તેના ન રમવા પાછળનું એક ખાસ કારણ સામે આવ્યું છે.
Ahmdabad News: આગામી ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ડે-નાઈટ T-20 ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને, GMRC એ અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓને મધ્યરાત્રિના ૧૨:૩૦ વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓની હાલની સમયમર્યાદા સવારે ૬:૨૦ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી છે.
Olympic 2036 In Gujarat : ઓલિમ્પિક માટે રાજ્ય સરકાર સ્વિત્ઝર્લેન્ડમાં ઓફિસ ખોલશે, 20 ડિસેમ્બરે નાયબ મુખ્યમંત્રી ટીમ સાથે જશે
FIFA U-17 World Cup Qualifiers Matches: અમદાવાદમાં પહેલીવાર રમાશે ફિફા અન્ડર-૧૭ વર્લ્ડકપ ક્વોલિફાયર મેચો. ભારત સહિત ઈરાન, પેલેસ્ટાઈન, તાઇવાન, લેબનનની ટીમો રમશે. ગુજરાત સરકારે યજમાન દેશ ભારતની મેચો અમદાવાદમાં રમાડવા એમઓયુ કર્યો
નવસારીના આદિવાસી દીકરાએ આંતરરાષ્ટ્રીય દોડની સ્પર્ધામાં 800 મીટરનું અંતર 2.57 સેકન્ડમાં પૂર્ણ કરી મેડલ મેળવ્યો. અતિશય ગરીબ પરિવારમાં જન્મેલ ચેતન ભગરીયાને બાળપણથી જ રમતમાં ખૂબ શોખ હતો, જેને તે આંતરરાષ્ટ્રીય સ્તર સુધી લઈ ગયાં...
Gujarat Government: શિક્ષણની સાથે બાળકોનો રમત–ગમત ક્ષેત્રે પણ રસ વધારવા માટે ગુજરાત સરકારનો નવતર અભિગમ. સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને રાજ્ય સરકાર સ્પોર્ટ્સ કીટ આપશે. શાળાના બાળકોને રૂ. ૨૯.૪૫ કરોડના ખર્ચે ૩૦ પ્રકારના સ્પોર્ટ્સ સાધનો ધરાવતી કુલ ૩૪,૪૮૩ સ્પોર્ટ્સ કીટ આપવામાં આવશે.
Hardik Pandya jogging with a small dog, some people called it cute, some called it cruel, what do you think?
World Police & Fire Games 2029 : ભારતે આગામી વર્ષ 2029 ની વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સને હોસ્ટ કરવા માટે બીડ જીતી લીધી છે. અમદાવાદ, ગાંધીનગર અને એક્તા નગર ખાતે યોજાશે આ ભવ્ય ગેમ્સ
20 જૂનથી ટેસ્ટ મેચ શ્રેણી શરુ થાય છે, જેમાં ભારતીય ટીમના બોલર્સમાં હર્ષિત રાણા પણ જોવા મળશે. બુમરાહ દરેક મેચ રમશે નહીં એટલે વૈકલ્પિક રીતે પાંચ બોલર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Sports Authority of Gujarat : ઓલિમ્પિક 2036 ના આયોજનમાં ગુજરાત સરકારે વધુ એક પગલું ભર્યું છે... સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત કરશે નવી ભરતી
Olympic 2036 In Gujarat : અમદાવાદના આંગણે રમાનાર 2036ના ઓલિમ્પિકની તૈયારીઓ તેજ થઈ, રાજ્યનું એક પ્રતિનિધિ મંડળ લંડન જશે
Unique Cricket Records: આજે અમે તમને એક એવી લીગનો રેકોર્ડ જણાવવા જઈ રહ્યા છીએ, જેની સામે IPLના રેકોર્ડ ઘણા નાના લાગશે. આ રેકોર્ડે ક્રિકેટની પરિભાષા જ બદલી નાખી છે. બેટ્સમેનોએ માત્ર 2 ઓવરમાં 94 રન બનાવીને એક નવો જ ઈતિહાસ રચ્યો હતો.
Rubber Cum Barrage Cum Bridge: ગુજરાતમાં સાબરમતી નદી પર કરોડો રૂપિયાના ખર્ચે સિક્સ લેનનો પુલ બનાવવામાં આવશે. બ્રિજની બંને બાજુએ રિવરફ્રન્ટ રોડથી એપ્રોચ બ્રિજ બનાવવામાં આવશે. હાલમાં બ્રિજની ડિઝાઇન રાજ્ય સરકારના આર એન્ડ બી વિભાગની મંજૂરીની પ્રક્રિયા હેઠળ છે.
Gujju Girl Selection In America Women Cricket Team : યુએસએ ક્રિકેટે આર્જેન્ટિનામાં યોજાનારી આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ અમેરિકા ક્વોલિફાયર માટે ટીમની જાહેરાત કરી.. જેમાં જામનગરની યુવતી સિલેક્શન પામી
નિર્દિપ નિર્મિતકુમાર રાઠોડે સુરતમાં 8 અને 9 ફેબ્રુઆરી, 2025 ના રોજ હંશી મેહુલ વોરા અને રેનશી વિસ્પી ખરાડીની દેખરેખ હેઠળ યોજાયેલા પસંદગીના ટ્રાયલ્સમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને પ્રતિષ્ઠિત કુડો વર્લ્ડ કપમાં સ્થાન મેળવ્યું છે. U13 કેટેગરીમાં નિર્દિપે રેનશી પ્રવિણ જાદવના માર્ગદર્શન હેઠળ નોંધપાત્ર કૌશલ્ય અને સફળતાનું પ્રદર્શન કર્યું.
Olympics In Gujarat : અમદાવાદ આસપાસ 12થી 25 કિમી વિસ્તારમાં 5 શહેર ઓલિમ્પિક પહેલાં સેટેલાઈટ ટાઉન બનશે... કલોલ, સાણંદ, દહેગામ, બારેજા, મહેમદાવાદની સિકલ બદલાશે