IPL 2026 Playoff Scenarios : IPL 2026ના પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ કઈ હશે ? તે મોટો પ્રશ્ન છે. પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, અથવા KKR આ ત્રણ ટીમોમાંથી કોઈ એક પ્લેઓફમાં પહોંચી શકે છે, ત્યારે દરેક ટીમના પ્લેઓફના સમીકરણો પર એક નજર કરીએ...
IPL 2026 Playoffs : શનિવારે રમાયેલી IPL મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ગુજરાત ટાઇટન્સને 29 રનથી હરાવ્યું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા KKRએ 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 247 રન બનાવ્યા, જેના જવાબમાં ગુજરાત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 218 રન જ બનાવી શક્યું. KKRની જીત સાથે પ્લેઓફની રેસ વધુ રોમાંચક બની છે.
KKR Playoff Qualification Scenario : IPL 2026માં સતત છ હારનો સામનો કર્યા પછી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) હવે જીતના માર્ગે પાછી ફરી છે. ત્રણ વખતની ચેમ્પિયન ટીમે સતત ત્રણ મેચ જીતીને પ્લેઓફમાં પહોંચવાની તેમની આશા જીવંત રાખી છે. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો, KKR પાસે હાલમાં 9 મેચમાંથી 7 પોઈન્ટ છે.
રિષભ પંતની આગેવાનીમાં લખનૌ સુપર જાયન્ટ્સે કોલકત્તા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ આઈપીએલ 2026ની પ્રથમ સુવર ઓવરમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો. આ હાર બાદ કેપ્ટન રિષભ પંત ગુસ્સે થયો હતો.
KKR vs RR: કોલકાતા નાઈટ રાઈડર્સે રાજસ્થાન રોયલ્સ સામે લગભગ હારી ગયેલી મેચ જીતી લીધી છે. KKRએ રોમાંચક વિજય બાદ ટીમના કેપ્ટન અજિંક્ય રહાણેએ જીત પર શું કહ્યું ચાલો જાણીએ.
GT vs KKR : આ IPL સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની સતત પાંચમી હાર હતી. ગુજરાત ટાઇટન્સ (GT) સામેની મેચમાં KKRની હાર બાદ કેપ્ટન અજિંક્ય રહાણેએ આ હાર માટે કોઈ ખેલાડીને નહીં, પરંતુ હાર માટે બીજા જ કોઈ કારણને જવાબદાર ગણાવ્યું હતું.
Ajinkya Rahane : કોલકાતા નાઈટ રાઈડર્સને IPL 2026માં ચોથી હારનો સામનો કરવો પડ્યો, કારણ કે ચેન્નાઈ સુપર કિંગ્સે તેને 32 રનથી હરાવ્યું. કેપ્ટન અજિંક્ય રહાણેએ આ હાર માટે કોને જવાબદાર ગણાવ્યો અને KKR સતત કેમ હારી રહ્યું છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Blessing Muzarabani : KKRના સ્ટાર ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝરબાની પર બે વર્ષનો પ્રતિબંધ લાગ્યો છે. IPLમાં મુઝરબાની કોલકાતા ટીમનો સભ્ય છે. ટુર્નામેન્ટ શરૂ થઈ તે પહેલાં તેને ઈજાના રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. મીની-ઓક્શન દરમિયાન કોઈ ટીમે તેને ખરીદ્યો ન હતો. ત્યારે આ લેખમાં જાણીશું કે તેને આ સજા કેમ મળી છે.
Rinku Singh : ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહ 2026 T20 વર્લ્ડ કપ જીતનાર ટીમનો સભ્ય હતો. આ સિદ્ધિને માન આપીને યુપી સરકારે રિંકુને પ્રાદેશિક રમતગમત અધિકારી (RSO) તરીકે નિયુક્ત કરીને તેનું સન્માન કર્યું છે. જો કે, રિંકુ CM યોગી પાસેથી નિમણૂક પત્ર લેવા માટે હાજર રહ્યો નહોતો.
KKR Akash Deep Replacement : IPL 2026 પહેલા KKR ટીમમાં એક ફાસ્ટ બોલરની અચાનક એન્ટ્રી થઈ છે. આ બોલર ઈજાગ્રસ્ત આકાશ દીપનું સ્થાન લેવા માટે તૈયાર છે. આ મેગા ઈવેન્ટ પહેલા યોજાયેલ મિની ઓક્શનમાં કોઈએ આ ખેલાડીને ખરીદવામાં રસ દાખવ્યો નહોતો. ત્યારે હવે અચાનક તેનું કિસ્મત ચમક્યું છે.
Akash Deep : IPL 2026 28 માર્ચથી શરૂ થવાની છે, પરંતુ ટુર્નામેન્ટ પહેલા KKRને વધુ એક ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર આકાશ દીપ આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. KKRએ મિની-ઓક્શન દરમિયાન આકાશ દીપને 1 કરોડમાં ખરીદ્યો હતો. આ પહેલા પણ બે ફાસ્ટ બોલર ઈજાગ્રસ્ત થતાં બહાર થયા છે, ત્યારે વધુ એક બોલર ઈજાગ્રસ્ત થતાં KKRની મુશ્કેલી વધી ગઈ છે.
IPL 2026 : IPLની આગામી સિઝનની શરૂઆત પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ખરાબ સમાચાર આવ્યા છે. ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર મથેશા પથિરાણા શરૂઆતની મેચોમાં રમી શકશે નહીં. KKRના મુખ્ય કોચ અભિષેક નાયરે આ વાતની પુષ્ટિ કરી છે.
KKRની પ્રેક્ટિસ મેચમાં અંગક્રિશ રઘુવંશીએ સદી ફટકારીને શાનદાર પ્રદર્શન કર્યું. પ્રથમ બેટિંગ કરતા ગોલ્ડન નાઈટ્સે કુલ 199 રન બનાવ્યા હતા. જવાબમાં પર્પલ ટીમે 19.2 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો હતો. રઘુવંશીએ તેની ઇનિંગમાં 5 છગ્ગા પણ ફટકાર્યા હતા.
Kolkata Knight Riders Player:કોલકાતા નાઈટ રાઈડર્સનો આ ક્રિકેટર ઈજાને કારણે આવનારી આઈપીએલ સીઝનમાંથી બહાર થઈ ગયો છે. તેના જમણા ઘૂંટણમાં લિગામેન્ટ સ્ટ્રેન થયો હતો. ફેબ્રુઆરીમાં તેની સર્જરી થઈ હતી, પરંતુ હજુ સુધી તે સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી.
IPL 2026 પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સને મોટો ઝટકો લાગ્યો છે. BCCIના આદેશ બાદ ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી રિલીઝ કરવામાં આવ્યો છે. ત્યારે તેનું સ્થાન લેવા આ 3 ખેલાડીઓ દાવેદાર મનાય છે.
bcci tells kolkata knight riders to release bangladesh player mustafizur rahaman
IPL 2026: બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાન ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માટે થોડા સમય માટે ક્રિકેટથી દૂર રહેશે. મુસ્તફિઝુર રહેમાન ન્યુઝીલેન્ડ સામેની વનડે સિરીઝ માટે સ્વદેશ પરત ફરશે.
IPL 2026 : શું રોહિત શર્મા IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ છોડીને કોલકાતા નાઈટ રાઇડર્સમાં જોડાવા જઈ રહ્યો છે ? કોલકાતા નાઈટ રાઇડર્સની એક પોસ્ટ બાદ આ મુદ્દાએ વ્યાપક ચર્ચા જગાવી છે. જો કે, હવે મુંબઈ ઇન્ડિયન્સે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે.
Los Angeles Knight Riders: નાઈટ રાઈડર્સ ટીમને નવો કેપ્ટન મળ્યો છે. લોસ એન્જલસ નાઈટ રાઈડર્સે મેજર લીગ ક્રિકેટ 2025 પહેલા પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. જોકે, ટીમનો નવો કેપ્ટન સીઝનની શરૂઆતની મેચોમાં રમશે નહીં.
Kolkata Knight Riders : શ્રેયસ ઐયરે પંજાબ કિંગ્સને IPL 2025ના ક્વોલિફાયર-1માં પહોંચાડ્યું છે. તેણે ગયા વર્ષે કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR)ને ચેમ્પિયન બનાવ્યું હતું. ત્યારે હવે કોલકાતાએ એક શરનજનક હરકત કરી છે, જેના કારણે ચાહકો ગુસ્સે થયા છે.
બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનને ફિલ્મોની સાથે સાથે ખેલોનો પણ શોખ છે. તેમણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માંએક ટીમ પર ખરીદેલી છે. તેઓ ત્રણવાર ખિતાબ જીતી ચૂકેલી કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક છે. શાહરૂખ ખાનની ટીમે એકવાર એક એવો નિર્ણય લીધો હતો જેના પર ખુબ વિવાદ થયો હતો.
Most Sixes in IPL : IPLની દરેક સિઝનમાં ઘણી સિક્સર લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સર મારવાના મામલે કયો ખેલાડી સૌથી આગળ છે. આ યાદીમાં વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓનો દબદબો રહ્યો છે.