ટીવી એક્ટ્રેસ સેજલ શર્માએ કેમ કરી આત્મહત્યા? સુસાઇડ નોટથી થયો ખુલાસો

ટીવી શો ''દિલ તો હેપ્પી હૈ જી''ની એક્ટ્રેસ સેજલ શર્મા (Sejal Sharma)એ શુક્રવારે આત્મહત્યા કરી લીધી છે. સેજલ મુંબઈના મીરા રોડ ખાતે રોયલ નેસ્ટ બિલ્ડિંગમાં રહેતી હતી. તેણે બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન સાથે વિવો ફોનની જાહેરાતમાં કામ કર્યું હતું. ટીવી શો અને જાહેરાત સિવાય વેબ સિરીઝમાં પણ જોવા મળી હતી. સેજલે પોતાની કરિયરની શરૂઆત ટીવી શો દિલ તો હેપ્પી હૈ જીથી કરી હતી. 

1/10
image

સેજલ મુંબઈના મીરા રોડ ખાતે રોયલ નેસ્ટ બિલ્ડિંગમાં રહેતી હતી. 

2/10
image

સેજલના સુસાઇડ કેસમાં મીરા રોડ પોલીસે એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ ફાઇલ કરી દીધી છે અને તપાસમાં લાગી ગઈ છે. 

3/10
image

ન્યૂઝ એજન્સી પીટીઆઇની માહિતી પ્રમાણે પોલીસને સુસાઇડ નોટ મળી છે. આ નોટમાં સેજલે કહ્યું છે કે તે પોતાના અંગત કારણોસર આ પગલું લઈ રહી છે. 

4/10
image

સેજલનો મૃતદેહ મુંબઈના મીરા રોડ ખાતેના તેના ઘરેથી મળ્યો હતો. 

5/10
image

સેજલ રાજસ્થાનના ઉદયપુરની રહેવાસી હતી. 

6/10
image

સેજલ પોતાના માતા-પિતાની ઇચ્છા વિરૂદ્ધ 2017માં મુંબઈ આવી હતી. 

7/10
image

સેજલે બોલિવૂડ સ્ટાર આમિર ખાન સાથે વીવોની જાહેરાતમાં કામ કર્યું હતું. 

8/10
image

ટીવી અને શો સિવાય તે આઝાદ પરિંદે નામની વેબ સિરીઝમાં જોવા મળી હતી. 

9/10
image

સેજલે પોતાની કરિયરની શરૂઆત ટીવી શો દિલ તો હેપ્પી હૈ જીથી કરી હતી. 

10/10
image

સેજલ એક સફળ એક્ટ્રેસ છે અને બોલિવૂડની ફિલ્મમાં કામ કરવા ઇચ્છતી હતી.