Bharat Jodo Yatra માં સ્વરા ભાસ્કરે રાહુલ ગાંધીને આપ્યું ગુલાબ, જુઓ તસવીરો


Swara Bhaskar Pics: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં ઉજ્જૈન પહોંચ્યા હતા. જ્યાં પર અભિનેત્રી સ્વરા ભાસ્કર પણ આ યાત્રામાં સામેલ થઈ હતી. બંને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

1/5
image

બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર હાલમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ થઈ છે. અભિનેત્રી તે માટે ઉજ્જૈન પહોંચી હતી. 

2/5
image

તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. જેમાં સ્વરા ભાસ્કર રાહુલ ગાંધીની સાથે યાત્રામાં સામેલ થતી જોવા મળી રહી છે.   

3/5
image

તસવીરોમાં સ્વરા સાદા લુકમાં જોવા મળી. તેણે લૂજ ઓફ વ્હાઇટ કલરનો કુર્તો પહેર્યો હતો અને તેની સાથે પ્રિન્ટેસ શોલ કેરી કરી હતી. 

4/5
image

સોશિયલ મીડિયામાં સામે આવેલી આ તસવીરોમાં સ્વરા ભાસ્કર સ્માઇલ કરતા રાહુલ ગાંધીને ગુલાબનું ફુલ આપી રહી છે. 

5/5
image

તો આ યાત્રામાં ભાગ લીધા બાદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની યાત્રાની ખુબ પ્રશંસા કરી છે.