swara bhaskar

Ghaziabad Viral Video: મુશ્કેલીમાં મૂકાઈ બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર, દિલ્હીમાં નોંધાઈ ફરિયાદ, જાણો શું છે મામલો

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના લોની વિસ્તારમાં વૃદ્ધની પીટાઈનો વીડિયો વાયરલ થવાના મામલે બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર મુશ્કેલીમાં મૂકાઈ છે. 

Jun 17, 2021, 10:56 AM IST

Ghaziabad Viral Video: રાહુલ ગાંધી, ઓવૈસી અને સ્વરા ભાસ્કર સામે NSA હેઠળ કાર્યવાહીની માગણી

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના લોની વિસ્તારમાં વૃદ્ધની પીટાઈનો વીડિયો વાયલ થવાના મામલે ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જર(BJP MLA Nand Kishor Gurjar) એ લોની બોર્ડર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અને બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 

Jun 17, 2021, 09:56 AM IST

Swara Bhaskar નું ટ્વીટ, દેશને નવા પ્રધાનમંત્રીની જરૂર છે, લોકોએ કરી દીધી ટ્રોલ

પોતાના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહેલી અભિનેત્રી સ્વરા ભાસ્કર ફરી ચર્ચામાં આવી ગઈ છે. હવે તેણે કરેલા એક ટ્વીટ પર લોકો તેને ટ્રોલ કરી રહ્યાં છે. 

May 6, 2021, 05:48 PM IST

corona crisis: શોએબ અખ્તરના સમર્થનમાં આવી અભિનેત્રી સ્વરા ભાસ્કર, કહી આ વાત

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે પોતાના ફેન્સને ભારતની મદદ કરવા માટે અપીલ કરી છે. સ્વરા ભાસ્કરે આ માટે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલરનો આભાર માન્યો છે. 
 

Apr 25, 2021, 03:43 PM IST

Gujarat ના કેસને લઇને ટિપ્પણી કરતાં Swara Bhaskar વિવાદમાં સપડાઇ, IPS અધિકારીએ ભણાવ્યા પાઠ

ગુજરાત (Gujarat) ની કોર્ટનો ચૂકાદો આવ્યા પછી સ્વરા ભાસ્કર (Swara Bhaskar) એ તેને મુસ્લિમો સાથે જોડીને ટિપ્પણી કરી. સ્વરાએ ટ્વીટ કરીને કહ્યું કે 'તેને સરળ ભાષામાં સમજીએ. લગભગ 100થી વધુ મુસલમાન ( Muslim) આતંકવાદના બનાવટી આરોપોમાં 20 વર્ષોથી જેલની અંદર અંડર ટ્રાયલ રહ્યા. વિચારો 20 વર્ષ. 

Mar 7, 2021, 04:44 PM IST

કોર્ટનો અનાદરઃ સ્વરા ભાસ્કર પર કાર્યવાહીની તૈયારી , SCના ઐતિહાસિક ચુકાદા પર કરી હતી ટિપ્પણી

ફેબ્રુઆરીમાં આયોજીત એક પેનલ ચર્ચામાં સ્વરાએ રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદને લઈને સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક અને નિંદનીય નિવેદન આપ્યું હતું.
 

Aug 18, 2020, 01:26 PM IST

સ્વરા ભાસ્કરે કહ્યું- સુશાંત સિંહ રાજપૂતના પરિવારની આપણે માફી માગવી જોઈએ કારણ કે...

સ્વરાએ ટ્વીટ કર્યું છે કે તે બધાએ સુશાંતના પરિવારની માફી માગવી જોઈએ અને જે વ્યક્તિને ગુમાવી દીધો છે તેની યાદોને સાચવી રાખવી જોઈએ. 

Jul 22, 2020, 01:34 PM IST

સ્ટેન્ડઅપ કોમેડિયનની ધરપકડ બાદ બોલિવુડનાં અનેક સ્ટાર્સે VADODARA POLICE ને કહ્યું આભાર

સંસ્કારી નગરી તરીકે જાણીતા વડોદરાને શરમમાં મુકે તેવી એક હરકત પોતાની જાતને યુટ્યુબર ગણાવતા શુભમ મિશ્રા નામના શખ્સ દ્વારા કરવામાં આવી છે. શુભમ મિશ્રાએ સ્ટેન્ડઅપ કોમેડિયન અગ્રીમા જોશુઆને સોશિયલ મીડિયા પર એક અપશબ્દો બોલ્યા હતા અને દુષ્કર્મની ધમકી આપી હતી. ત્યાર બાદ બોલિવુડની અભિનેત્રી સ્વરા ભાસ્કર, સોનમ કપુર આહુજા, કોમેડિયન કુનાલ કામરાએ ટ્વીટર એકાઉન્ટ પર વડોદરા પોલીસને ટેગ કરીને ધરપકડની માંગ કરી હતી. જેના પગલે અચાનક હરકતમાં આવેલી પોલીસે શુભમ મિશ્રાની ધરપકડ કરી હતી.

Jul 13, 2020, 04:56 PM IST

રામાયણ શરૂ થતા જ Troll થઈ Swara Bhaskar, યુઝર્સે કહી દીધું આવું....

કોરોના વાયરસ (Coronavirus) સામે જંગ જીતવા માટે સરકાર તરફથી દેશભરમાં 21 દિવસોનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકોની કંટાળાજનક સ્થિતિને દૂર કરવા માટે દૂરદર્શને 80ના દાયકાના પોતાની ફેમસ સીરિયલ રામાયણ (Ramayana) ને પુન પ્રસારિત કરવાનો નિર્ણય લીધો છે. જેનાથી અનેક લોકોએ પોતાની જૂની મેમરી તાજી કરી. તો સાથે જ કેટલાક દર્શકોએ તેની મજા પણ લીધી. સોશિયલ મીડિયા પર આ કાર્યક્રમોને લઈને મીમ્સ બનવાના શરૂ થયા છે. મંગળવારની સવારે ટ્વિટર પર રામાયણને લઈને બે ફેમસ મહિલા પાત્ર રાની કૈકૈયી અને તેમની નોકરાની મંથરા ટ્રેન્ડ થયેલી જોવા મળી.

Apr 1, 2020, 08:13 AM IST

‘આ ગઈ નાગિન ઝહેર ઉગલને....’ ફરી એકવાર ગંદી રીતે ટ્રોલ થઈ સ્વરા ભાસ્કર

બોલિવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર (Swara Bhaskar) ને લોકોએ ફરીએકવાર સોશિયલ મીડિયા પર જોરદાર રીતે ટ્રોલ કરી રહી છે. બે વર્ષ પહેલા ફિલ્મ વીરે દી વેડિંગમાં નજર આવેલી સ્વરા ભલે બોલિવુડમાં સફળ એક્ટ્રેસ હોય, પરંતુ હાલ ભારત સરકાર વિર્દુધ સતત પોતાનો ક્રોધ વ્યક્ત કરીને તે કેટલાક લોકોના રોષનો શિકાર બની રહી છે. NPR (National Population Register) અને NRC (National Register of Citizens)ના વિરોધમાં સ્વરા સત લોકોની વચ્ચે ડાયલોગબાજી કરતી નજર આવી રહી છે. 

Mar 16, 2020, 08:53 AM IST

Video: લાલબાગના રાજાના આશીર્વાદ લેવા પહોંચી સ્વરા ભાસ્કર પરંતુ ચોરાઈ ગયા ચપ્પલ

સ્વરાએ પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં તે કહે છે કે, 'આ હોય છે સાચી શ્રદ્ધા, યોગ્ય છે.. ઉઘાડા પગે હું ભગવાનની પાસે ગઈ છું.'
 

Sep 11, 2019, 04:59 PM IST

તુટી ગયું સ્વરા ભાસ્કરનું દિલ ! 5 વર્ષની રિલેશનશીપ પછી હિમાંશુ શર્મા સાથે બ્રેકઅપ

સ્વરા અને હિમાંશુ છેલ્લા 5 વર્ષથી રિલેશનશીપમાં હતા પણ હવે તેમના વિશે એક ખરાબ સમાચાર આવ્યા છે

Jul 4, 2019, 03:42 PM IST

અનુપમ ખેર અને સ્વરા ભાસ્કર વચ્ચે ટ્વિટર પર મોટાપાયે તડાફડી, આજનો સૌથી મોટો ઝઘડો

એક્ટર અનુપમ ખેર અને સ્વરા ભાસ્કર બંને સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ રહે છે. આ બંનેના રાજકીય વિચારોને કારણે ટ્વિટર પર જંગ ચાલી રહી છે. 

Apr 29, 2019, 04:15 PM IST

વીણા મલિકે કર્યું ભારતીય જવાનનું અપમાન, લાલઘુમ થયેલી સ્વરાએ માર્યો ડિજીટલ લાફો

સ્વરા ભાસ્કરે સોશિયલ મીડિયામાં વીણા મલિકની ભારે ઝાટકણી કાઢી હતી

Mar 1, 2019, 09:48 AM IST

મારૂ યૌન શોષણ એક ડાયરેક્ટરે કર્યું, તે સમજવામાં વર્ષો લાગી ગયાઃ સ્વરા ભાસ્કર

અભિનેત્રીએ કોઈનું નામ લીધા વગર કહ્યું કે, કાર્યસ્થળ પર તેની સાથે ખરાબ વર્તન થયું હતું અને તેનું શોષણ કરનાર વ્યક્તિ ડાયરેક્ટર હતો. 
 

Jan 19, 2019, 01:19 PM IST

જેમણે મહાત્મા ગાંધીની હત્યાની ઉજવણી કરી હતી એ લોકો આજે સત્તામાં છેઃ સ્વરા ભાસ્કર

બોલિવૂડની અભિનેત્રી સ્વરા ભાસ્કરે કર્યું વિવાદાસ્પદ નિવેદન 

Sep 1, 2018, 09:23 PM IST

ક્યારેય નહોતી શ્રીદેવીની ચાહક પણ તેના મોતે કરાવ્યો અનુભવ 'સદમા'નો : સ્વરા ભાસ્કર

શ્રીદેવીના કસમયે થયેલા અવસાનથી બોલિવૂડ ભારે આઘાતમાં છે

Feb 26, 2018, 03:49 PM IST

'પદ્માવત' જોઈને આ અભિનેત્રીનો ગયો પિત્તો, ભણસાલીને લખ્યો ઓપન લેટર

બોલિવૂડની આ અભિનેત્રીને લાગે છે કે ભણસાલીએ ફિલ્મમાં છેલ્લો સીન રાખવો જોઈતો નહતો. 

Jan 28, 2018, 02:04 PM IST