કિમ શર્માની આ અદાઓ પર ફિદા થયા લોકો, સોશિયલ મીડિયામાં વાયરલ થયા Pics...

કિમ શર્મા (Kim Sharma)એ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની કેટલીક તસવીરો શરે કરી છે. જે તેના ચાહકોને ઘણી પસંદ આવી રહી છે.

નવી દિલ્હી: વર્ષ 2000માં આવેલી અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને શાહરૂખ ખાન (Shahrukh Khan) સ્ટારર ફિલ્મ મોહબ્બતે (Mohabbate)થી બોલીવુડમાં એન્ટ્રી કરનાર એક્ટ્રેસ કિમ શર્મા (Kim Sharma) ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તે હાલ તેના ઇન્સ્ટાગ્રામ પિક્ચર્સને લઇને ઘણી ચર્ચાઓમાં રહે છે. કિમ શ્માએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની કેટલીક તસવીરો શરે કરી છે. જે તેના ચાહકોને ઘણી પસંદ આવી રહી છે. તમને જણાવી દઇએ કે, કિમ શર્મા તેની સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી એક્ટિવ રહે છે અને હંમેશા તે તેના ચાહકોને અપડેટ આપતી રહે છે. તે સતત ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.

કિમનો બિકીની અવતાર

1/5
image

કિમનો બિકિની અવતાર સોશિયલ મીડિયા પર છવાયો છે અને લોકોને કિમની આઆ અદાઓ ખુબ જ પસંદ આવી રહી છે.

અલી પુંજાની પાસેથી લીધા હતા ડિવોર્સ

2/5
image

તમને જણાવી દઇએ કે કિમ શર્માએ કેન્યાઇ બિઝનેસમેન અલી પુંજાની સાથે લગ્ન થયા હતા. ત્યારબાદ તેમણે બોલીવુડમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. પરંતુ આ સંબંધ વધારે ચાલ્યો નહીં અને ટૂંક સમયમાં જ બંનેના ડિવોર્સ થયા હતા.

યુવરાજ સિંહ સાથે પણ જોડાયું હતું નામ

3/5
image

રિપોર્ટ્સના અનુસાર આ લગ્ન પહેલા કિમે ક્રિકેટર યુવરાજ સિંહને લગભગ 4 વર્ષ સુધી ડેટ કર્યો હતો.

સ્પેનિશ સિંગરને પણ કરી ચુકી છે ડેટ

4/5
image

યુવરાજ સિંહથી બ્રેકઅપ થયા બાદ કિમ શર્માએ સ્પેનિશ સિંગર કાર્લોસ મારીનને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. જે સ્પેનિશ બેન્ડ ‘ઇલ ડિવો’નો લીડ સિંગર હતો.

હર્ષવર્ધન રાણેને લઇને ચર્ચામાં છે

5/5
image

હાલમાં કિમ પાછલા કેટલાક દિવસોથી ફિલ્મ ‘સનમ તેરી કસમ’ અને ‘પલટન’ ફેમ હર્ષવર્ધન રાણેને લઇને ચર્ચામાં આવી છે. (ફોટો સાભાર: તમામ તસવીરો કિમ શર્માના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે)