'આઇલેન્ડ ગર્લ' બનીને સામે આવી Suhana Khan, તસવીરો જોઇ કહી ઉઠશો WOW

સુહાના દ્વારા ઇંસ્ટાગ્રામ પર શેર કરવામાં આવી તસવીરો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે. લોકોએ સુહાનાની આ તસવીરો એકદમ પસંદ આવી રહી છે. ઇંસ્ટાગ્રામ પર અત્યાર સુધી આ તસવીરોને એક લાખથી વધુ લોકોએ લાઇક  કરી છે. 

નવી દિલ્હી: સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shahrukh Khan) ની પુત્રી સુહાના ખાન (Suhana Khan) એક 'આઇલેન્ડ ગર્લ' છે. તેમણે પોતાના નવા ઇંસ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ સાબિત પણ કરી દીધી છે. સુહાનાએ પોતાના ઇંસ્ટાગ્રામ પર બે ફોટા શેર કર્યા છે, જેમાં તે પહાડો પર બેસેલી જોવા મળી રહી છે. પહેલી તસવીરમાં તે સ્લો મોશનમાં બેસેલી જોવા મળી રહી છે, તો બીજી તસવીર ક્લોઝઅપ શોટ્સ છે. જેમાં તે સુંદર જોવા મળી રહી છે. તેમણે આ કેપ્શન આપતાં લખ્યું છે કે 'આઇલેન્ડ ગર્લ', જોકે એ સ્પષ્ટ નથી કે તસવીર ક્યાં ક્લિક કરવામાં આવી છે, પરંતુ એવું પ્રતિત થાય છે કે તસવીર તેના અલગીબાગમાં વિતાવવામાં આવેલી રજાઓની છે. 

સુહાના દ્વારા ઇંસ્ટાગ્રામ પર શેર કરવામાં આવી તસવીરો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે. લોકોએ સુહાનાની આ તસવીરો એકદમ પસંદ આવી રહી છે. ઇંસ્ટાગ્રામ પર અત્યાર સુધી આ તસવીરોને એક લાખથી વધુ લોકોએ લાઇક  કરી છે. 

1/10
image

2/10
image

3/10
image

4/10
image

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image

(ફોટો સાભાર: તમામ તસવીરો સુહાના ખાનના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે)