તમને દિવાના બનાવી દેશે Vaani Kapoor ની આ સુંદર તસવીરો

વાણી કપૂર (Vaani Kapoor ) અક્ષય કુમાર અભિનીત પોતાની આગામી ફિલ્મ 'બેલબોટમ'ની શૂટિંગ માટે સ્કોટલેન્ડ રવાના થઇ ગઇ છે. 

નવી દિલ્હી: બોલીવુડ એક્ટ્રેસ વાણી કપૂર (Vaani Kapoor)એ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક નવી તસવીરો શેર કરી છે, જે જોતજોતાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. આ તસવીરોમાં વાણી રેડ કલરના ડ્રેસમાં એકદમ સુંદર જોવા મળી રહી છે. આ સાથે જ તેમની કેટલીક જૂની ઇંસટા પિક્સ પણ વાયરલ થઇ ગઇ છે. તમને જણાવી દઇએ કે વાણી પોતની આગામી ફિલ્મ 'બેલબોટમ'ના શૂટિંગ માટે સ્કોટલેન્ડ રવાના થઇ ગઇ છે. તે એકદમ રોમાંચિત છે અને આતુરતાથી સેટ પર વાપસીની રાહ જોઇ રહી છે. વાણીએ કહ્યું કે મને વિશ્વાસ થઇ રહ્યો નથી કે ખરેખર હું એક ફિલ્મની શૂટિંગ શરૂ કરી રહી છું.  

વાણીની છે આ વાતની ખુશી

1/5
image

વાણી કપૂરને એ વાતની ખુશી છે કે મહામારીના કારણે મુશ્કેલી આવી આ ઉદ્યોગ ફરી એકવાર શરૂ થઇ ગયો છે. 

2020 કડી પરીક્ષાનું વર્ષ રહ્યું

2/5
image

વાણીએ આગળ કહ્યું 'આ વર્ષ (2020) આપણા બધા માટે એક આકરી પરીક્ષાનું વર્ષ રહ્યું છે પરંતુ મને ખુશી છે કે વસ્તુઓ ધીમે-ધીમે શરૂ રહી છે કારણ કે આપણે આ નવા સામાન્ય સાથે પોતાને ઢાળવાના છે. 

પહેલીવાર અક્ષય સાથે જોવા મળશે

3/5
image

અક્ષય સાથે શૂટિંગ કરવાને લઇને તેમણે કહ્યું 'હું પહેલીવાર અક્ષય સર સાથે કામ કરે રહી છું અને મને ખબર છે કે આ ખાસ રહેશે, હું તેમની પાસેથી ખુબ શીખીશ. તે આપણા બધા માટે એક પ્રેરણા છે. આશા છે કે લોગ અમારી જોડીને પસંદ કરશે. 

હુમા કુરેશી અને લારા દત્તા હશે 'બેલ બોટમ'માં

4/5
image

'બેલ બોટમ'માં હુમા કુરેશી અને લારા દત્તા પણ છે.

આ ફિલ્મોમાં પણ જોવા મળશે વાણી

5/5
image

વાણી પાસે 'બેલ બોટમ' ઉપરાંત વધુ 2 ફિલ્મો છે. 'શમશેરા'માં રણબીર કપૂર અને સંજય દત્ત છે. બીજી અભિષેક કપૂરની અનટાઇટલ્ડ ફિલ્મ છે, જેમાં આયુષ્માન ખુરાના છે. (ફોટો સાભાર: તમામ તસવીરો વાણી કપૂરના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી)