સોશિયલ મીડિયા પર છવાઇ Hina Khanની તસવીરો, Raincoat માં જોવા મળ્યો દિલકશ અંદાજ

ટીવીની જાણિતી હિના ખાન (Hina Khan) સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર-નવાર પોતાના લેટેસ્ટ ફોટોઝ અને વીડીયો અહી શેર કરતી રહે છે. આ ક્રમમાં હિના ખાને તાજેતરમાં પોતાના ઇંસ્ટા સ્ટોરી પર કેટલીક તસવીરો શેર કરી હતી.

નવી દિલ્હી: ટીવીની જાણિતી હિના ખાન (Hina Khan) સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર-નવાર પોતાના લેટેસ્ટ ફોટોઝ અને વીડીયો અહી શેર કરતી રહે છે. આ ક્રમમાં હિના ખાને તાજેતરમાં પોતાના ઇંસ્ટા સ્ટોરી પર કેટલીક તસવીરો શેર કરી હતી. જે હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં હિના રેનકોટમાં જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે આ તસવીરો એકદમ પસંદ આવી રહી છે. 

તાજેતરમાં 'નાગિન 5'નો એક ફોટો વાયરલ થતાં ટીવી અભિનેત્રી હિના ખાનના ફેન્સ સક્રિય થઇ ગયા હતા અને નાગિન-5માં મુખ્ય ભૂમિકા માટે હિના ખાનને લીડ રોડ આપવાના સમર્થનમાં એક મુહિમ ચલાવી હતી. ફેન્સએ નાગિન-5ના નિર્માતાને અનુરોધ કર્યો હતો કે તે પોતાની નવી સિઝનમાં લીડ રોલ હિના ખાનને આપે. સમય જ બતાવશે કે નાગિન 5માં હિના ખાન જોવા મળે છે કે નહી, હાલ તમને બતાવીએ હિના ખાનની વાયરલ તસવીરો...

1/5
image

2/5
image

3/5
image

4/5
image

5/5
image

(ફોટો સાભાર: તમામ તસવીરો હિના ખાનના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે)