Alaya F નો આ મારકણો અંદાજ ઇન્ટરનેટ પર મચાવી રહ્યો છે ધૂમ, SEE LATEST PHOTOS

ફરી એકવાર અલાયા એફ (Alaya F) ની કેટલીક તસવીરો જોરદાર વાયરલ થઇ રહી છે. 

નવી દિલ્હી: અભિનેત્રી પૂજા બેદીની પુત્રી અલયા ફર્નીચરવાલા (Alaya F) ફિલ્મ 'જવાની જામેન (Jawaani Jaaneman)' થી બોલીવુડમાં ડેબ્યૂ કરી ચૂકી છે. અલાયા એફ (Alaya F) પોતાના હોટ લુક્સના કારણે પહેલાંથી જ સોશિયલ મીડિયા પર તગડી ફેન્સ ફોલોઇંગ ધરાવે છે. ગત થોડા દિવસોથી લોકડાઉન સમયે અલાયાએ યોગ વીડિયોઝ અપલોડ કરીને પોતાના ફેન્સને ફિટનેસ ટિપ્સ આપીને તેમનું દિલ જીત્યું છે. હવે ફરી એકવાર અલાયા એફ (Alaya F) ની કેટલીક તસવીરો જોરદાર વાયરલ થઇ રહી છે. આવો તમને જણાવી દઇએ કે અલાયાની કેટલીક તસવીરો જેના લીધે તે સોશિયલ મીડિયા સ્ટાર બની... 

1/11
image

2/11
image

3/11
image

4/11
image

5/11
image

6/11
image

7/11
image

8/11
image

9/11
image

10/11
image

11/11
image