માટે ચર્ચામાં છવાઇ ગઇ Vani Kapoor, મહામારીને લઇને કહી આ વાત- See Photos

અભિનેત્રી વાણી કપૂર (Vani Kapoor)નું કહેવું છે કે તેમણે કોવિડ મહામારીમાંથી સૌથી મોટો પાઠ શિખ્યો છે કે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઇએ. 

નવી દિલ્હી: અભિનેત્રી વાણી કપૂર (Vani Kapoor)નું કહેવું છે કે તેમણે કોવિડ મહામારીમાંથી સૌથી મોટો પાઠ શિખ્યો છે કે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઇએ. 

1/6
image

વાણી કપૂર (Vani Kapoor) એ કહ્યું કે 'મારું માનવું છે કે સૌથી મોટો બોધપાઠ એ છે કે આગામી ભવિષ્ય માટે અસાધારણ તૈયારી મહત્વપૂર્ણ છે, જેથી આ પ્રકારે કંઇ થાય તો આપણે તૈયાર રહીએ.'

2/6
image

વાણી કપૂર (Vani Kapoor) એ આગળ કહ્યું કે મહામારી દરમિયાન મળેલી બીજી શિખામણ પ્રશંસાનો ભાવ છે. 

3/6
image

તેમણે આગળ કહ્યું કે 'મેં એક નવી રીત પર પણ ધ્યાન આપ્યું છે, તે એ છે કે આપણે આપણી જીંદગી માટે અને આપણે જેમને પ્રેમ કરીએ છીએ, તેમના માટે પ્રશંસાની નવી ભાવના અનુભવતા શીખી લેવું જોઇએ.

4/6
image

તો આગળ કહ્યું ''લોકોને ઘણી વસ્તુઓને લઇને આભારી હોવું જોઇએ. આ ઉપરાંત એ પણ યાદ રાખો કે દરેક વસ્તુને હળવાશમાં લેવી ન જોઇએ.'

5/6
image

લોકડાઉન દૂર થયા બાદ વાણી કપૂર પોતાના કામ પર પરત ફરવા માટે તૈયાર છે. 

6/6
image

તેમની આગામી ફિલ્મ અક્ષય કુમાર સાથે 'બેલબોટમ છે. તમામ ફોટો સાભાર: instagram@Vani Kapoor