Make Up વિના આ સ્ટાર ક્રિકેટરોની વાઇફને ઓળખી પણ નહી શકો, જુઓ આ તસવીરો

નવી દિલ્હી; ભારતીય ક્રિકેટર્સ ખૂબ જાણિતા છે, પરંતુ પોપુલારિટીના મામલે તેમની વાઇફ પણ કંઇ કમ નથી. તેઅમનો ગ્લેમર્સ અંદાજ દરેકને દિવાના બનાવી દે છે. પરંતુ શું તમને ખબર છે કે મેકઅપ વિના સ્ટાર ક્રિકેટર્સની વાઇફ કેવી દેખાઇ છે. આવો નજર નાખીએ તેમના નો-મેકઅપ પર. 

અનુષ્કા શર્મા

1/6
image

વિરાટ કોહલી (Virat Kohli) ની વાઇફ અનુષ્કા શર્મા (Anushka Sharma) નેચરલી બ્યૂટીફૂલ દેખાય છે. તે પોતાની ફિટનેસ અને ડાયટ પર પુરતું ધ્યાન આપે છે. તેમની અદરા ફેન્સને દિવાના બનાવી દે છે. 

રિતિકા સજહદેહ

2/6
image

ભારતીય ઓપનર રોહિત શર્મા (Rohit Sharma) ની વાઇફ રિતિકા સજહદેહ (Ritika Sajdeh) સ્ટેડિયમ ઘણીવાર મેકઅપ વિના જોવા મળી હતી. 

સાક્ષી ધોની

3/6
image

ટીમ ઇન્ડીયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) ની વાઇફ સાક્ષી ધોની  (Sakshi Dhoni) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે ઘણી વાર મેકઅપ વિનાના ફોટા શેર કરે છે. 

ગીતા બસરા

4/6
image

હરભજન (Harbhajan Singh) ની વાઇફ ગીતા બસરા (Geeta Basra) બોલીવુડ હીરોઇન રહી ચૂકી છે. પરંતુ લગ્ન પછી તેમણે ફિલ્મોથી અંતર બનાવી લીધું. તો ઘણીવાર મેકઅપ વિના પણ જોવા મળી છે. 

હેજલ કીચ

5/6
image

યુવરાજ સિંહ  (Yuvraj Singh) ની વાઇફ હેજલ કીચ (Hazel Keech) એ ઘણી બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. તે મેકઅપ વિના કંઇક આવી દેખાય છે. 

ધનશ્રી વર્મા

6/6
image

મેકઅપ વિના આવી દેખાઇ છે સ્પિનર યુજવેંદ્ર ચહલ (Yuzvendra Chahal) ની પત્ની ધનશ્રી વર્મા (Dhanashree Verma).