બોલીવુડ અભિનેત્રીઓને જોરદાર ટક્કર આપી રહી છે સાઉથની આ ખૂબસૂરત એક્ટ્રેસ, See Pics...

મેં ફિટનેસ સાથે સંકડાયેલી ઘણી વસ્તુઓ શીખી. મેં યોગા પણ શરૂ કર્યા છે અને કેટલાક ડિટોક્સિંગ પણ કરી રહી છું. મને લાગે છે કે, તમામ વસ્તુઓથી મને પોતના શરીરમાં બદલાવ લાવવામાં મદદ મળી છે. જુઓ નિધિ અગ્રવાલની કેટલીક તસવીરો..

નવી દિલ્હી: અભિનેત્રી નિધિ અગ્રવાલે (Nidhhi Agerwal) જણાવ્યું હતું કે, તે લોકડાઉન દરમિયાન ફિટ રહેવા માટે વધારે સાવધાની રાખી રહી હતી. જેને લઇ તેણે ઘણી વસ્તુઓ શીખવી પડી. નિધિએ કહ્યું કે, લોકકડાઉન મારા માટે ઘણું પ્રોડક્ટિવ રહ્યું છે. મેં ફિટનેસ સાથે સંકડાયેલી ઘણી વસ્તુઓ શીખી. મેં યોગા પણ શરૂ કર્યા છે અને કેટલાક ડિટોક્સિંગ પણ કરી રહી છું. મને લાગે છે કે, તમામ વસ્તુઓથી મને પોતના શરીરમાં બદલાવ લાવવામાં મદદ મળી છે. જુઓ નિધિ અગ્રવાલની કેટલીક તસવીરો...

નિધિ અગ્રવાલનો જન્મદિવસ

1/5
image

સોમવારે પોતાના 27માં જન્મદિવસ ઉજવનાર નિધિએ કહ્યું કે આખો દિવસ પરિવાર સાથે પસાર કર્યો.

ઘર પર ઉજવ્યો જન્મદિવસ

2/5
image

જન્મદિવસ પર પોતાની Wish લિસ્ટ પર નિધિએ કહ્યું, હું ઘરે રહી, કેક કાપી અને પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કર્યો.

ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશન શરૂ કરવા ઇચ્છે છે નિધિ

3/5
image

નિધિ અગ્રવાલે વધુમાં કહ્યું, તેના પરિવાર સાથે સમય પસાર કરવો મારી Wish લિસ્ટમાં રહ્યું છે, આ ઉપરાંત એક ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશન પણ શરૂ કરવા ઇચ્છું છું.

આગામી સમયમાં આવશે 4 નવી ફિલ્મો

4/5
image

નિધિ અગ્રવાલની આગામી સમયમાં 4 નવી ફિલ્મો આવશે. તે મુન્ના માઇકલ અને આઇસ્માર્ટ શંકર ફિલ્મમાં કામ કરવાથી જાણીતી છે.

ફિટનેસ પર સંપૂર્ણ ધ્યાન

5/5
image

નિધિ અગ્રવાલ લોકડાઉન દરમિયાન ફિટ રહેવા માટે વધારે સાવધાની રાખી રહી છે. (ફોટો સાભાર: @NidhhiAgerwal)