અયોધ્યામાં શ્રીરામ મંદિર નિર્માણ શરૂ થવા પર જાણો કોણે શું કહ્યું

આશ્ચર્યની વાત તો એ છે કે, હમેશાં શ્રી રામ મંદિરનો વિરોધ કરનાર કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બીએસપી પાર્ટી પણ પોતાને રામ ભક્ત કહી રહી છે. જુઓ કયા નેતાએ પોતાના ટ્વિટમાં શું લખ્યું છે...

અયોધ્યા: આજે 5 ઓગસ્ટના અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે પીએમ મોદીએ ભૂમિ પૂજન કર્યું. ત્યારબાદ મંદિર નિર્માણ કરવાના માર્ગ પ્રશસ્ત થઇ ગયો છે. જુદા જુદા રાજકીય પક્ષના નેતા શ્રી રામ જન્મભૂમિ પૂજન પર તેમની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. આશ્ચર્યની વાત તો એ છે કે, હમેશાં શ્રી રામ મંદિરનો વિરોધ કરનાર કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બીએસપી પાર્ટી પણ પોતાને રામ ભક્ત કહી રહી છે. જુઓ કયા નેતાએ પોતાના ટ્વિટમાં શું લખ્યું છે...

ડો. હર્ષવર્ધન

1/14
image

રમેશ પોખરિયાલ નિશંક

2/14
image

નિતિન ગડકરી

3/14
image

નિતિન ગડકરી

4/14
image

નિતિન ગડકરી

5/14
image

ગિરિરાજ સિંહ

6/14
image

અરવિંદ કેજરીવાલ

7/14
image

શિવરાજ સિંહ ચૌહાણ

8/14
image

યોગી આદિત્યનાથ

9/14
image

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

10/14
image

અખિલેશ યાદવ

11/14
image

માયાવતી

12/14
image

રણદીપ સિંહ સુરજેવાલા

13/14
image

રવિશંકર પ્રસાદ

14/14
image