લગ્ન પછી પહેલીવાર Yuzvendra Chahal અને Dhanashreeએ શેર કરી તસવીરો, જુઓ બંનેની Sizzling કેમિસ્ટ્રી

લગ્ન પછી યુજવેંદ્ર ચહલ (Yuzvendra Chahal) અને ધનશ્રી વર્મા (Dhanashree Verma) એ ઇંસ્ટાગ્રામ પર શેર કરી તસવીરો. 

નવી દિલ્હી: ટીમ ઇન્ડીયાના સ્ટાર સ્પિનર યુજવેંદ્ર ચહલ (Yuzvendra Chahal) અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા (Dhanashree Verma)ની સાથે લગ્નના બંધમાં બંધાઇ ગયા છે. લોકડાઉનમાં આ કપલે પોતાની સગાઇની જાણકારી ફેન્સને સોશિયલ મીડિયા દ્રારા શેર કરીહતી. ત્યારબાદથી જ ચહલ અને ધનશ્રીની જોડીને ફેન્સે ખૂબ પ્રેમ આપ્યો.

આ હસીનાઓએ Backless Dress માં મચાવી ધમાલ, જોઇને આંખો થઇ જશે ચાર

ચહલ અને ધનશ્રીએ લગ્ન પછી એકબીજા સાથે ઘણી સુંદર તસવીરો શેર કરી છે. જેમાં તેમની મહેંદી અને સગાઇની તસવીરો છે. ધનશ્રીએ પોતાના ઇંસ્ટાગ્રામ પર આ ફોટોશૂટની તસવીરો શેર કરતાં કેપ્શનમાં લખ્યું કે 'બધુ ખૂબ સુંદર હતું....એંગેજમેંટ ડે. તો બીજી તરફ ચહલે પણ કેટલીક તસવીરો પોતાના ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે. 

1/7
image

2/7
image

3/7
image

4/7
image

5/7
image

6/7
image

7/7
image