ડિવોર્સ બાદ પહેલીવાર ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલ ફરી સાથે જોવા મળી શકે છે. તેઓ એક શોમાં સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળી શકે છે. જો કે, આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
Bollywood Year Ender 2025: વર્ષ 2025 કેટલાક કપલ માટે મુશ્કેલીભર્યું વર્ષ રહ્યું. આ વર્ષમાં કેટલીક જોડીઓ તુટી અને તેમના અલગ થવાની વાત નેશનલ ન્યુઝ બની હતી. આજે તમને જણાવીએ વર્ષ 2025 માં કયા કયા કપલ એકબીજાથી અલગ થયા.
Dhanashree Yuzvendra Divorce: ધનશ્રી વર્માએ તેના શો રાઇઝ એન્ડ ફોલમાં ખુલાસો કર્યો હતો કે તેણીને તેમના લગ્નના પહેલા વર્ષમાં જ ખબર પડી ગઈ હતી કે ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથેનો તેનો સંબંધ ટકશે નહીં. તેણીએ તેમના લગ્નના બીજા મહિનામાં જ તેને પકડી લીધો હતો.
Devisha Shetty Reaction on Dhanshree Verma: ડાન્સર અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્માએ આ વર્ષની શરૂઆતમાં ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલથી છૂટાછેડા લીધા હતા. આ ઘટના ખૂબ ચર્ચામાં રહી હતી. હવે ફરી એકવાર ધનશ્રી વર્મા ચર્ચામાં છે.
Yuzvendra-Dhanashree Divorce : યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડાને 4 મહિના થઈ ગયા છે. ત્યારથી બંનેએ મૌન જાળવી રાખ્યું છે. પરંતુ તાજેતરમાં તેમના છૂટાછેડા અંગે એક મોટો ખુલાસો થયો છે કે બંને વચ્ચેના અણબનાવ પાછળનું સાચું કારણ શું હતું ?
Yuzvendra Chahal Dhanashre Verma Divorce : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે આ વર્ષે ધનશ્રી વર્માથી છૂટાછેડા લીધા હતા. ચહલ અને ધનશ્રીના લગ્ન 2020 માં થયા હતા, પરંતુ 5 વર્ષમાં બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. તે જ સમયે, છૂટાછેડાના 4 મહિના પછી, ચહલે હવે પોતાનું મૌન તોડ્યું છે. એક પોડકાસ્ટમાં, ચહલે ધનશ્રીથી છૂટાછેડા અને કોર્ટમાં ગુપ્ત સંદેશ સાથે ટી-શર્ટ વિશે ખુલ્લેઆમ વાત કરી. આ ઉપરાંત, ચહલે તેના માનસિક સ્વાસ્થ્ય વિશે પણ જણાવ્યું.
Yuzvendra Chahal ની કથિત ગર્લફ્રેન્ડ આરજે મહાવશે તેના વિશે એક મોટો ખુલાસો કર્યો છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં ઘણી વાતો જણાવી દીધી છે.
Chahal-Dhanashree Divorce : ચહલ-ધનશ્રીના છૂટાછેડા થઈ ગયા છે, પરંતુ તેની પાછળનું સાચું કારણ શું હતું તે અંગે કોઈને ખબર પડી નહોતી ? હવે એક નવો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં બંને વચ્ચેના સંબંધો ખતમ થવાનું સાચું કારણ સામે આવ્યું છે. ત્યારે આ લેખમાં જાણીશું કે એવું તો શું થયું કે બંને અલગ થયા.
Yuzvendra Chahal-Dhanashree divorce : ભારતીય ક્રિકેટ ટીમના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે 20 માર્ચે મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટમાં ધનશ્રી વર્માથી છૂટાછેડા લીધા હતા. ચહલ અને ધનશ્રીના લગ્ન વર્ષ 2020માં થયા હતા. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને 2022થી સાથે નથી રહેતા.
Importance of Compatibility in Marriage: પાર્ટનર લગ્ન જેવા જીવનભરના સંબંધ માટે કેટલા યોગ્ય છે તે સમજવું જરૂરી છે. શરુઆતી આકર્ષણમાં સુસંગતતા વિના જ લગ્ન કરી લેવામાં આવે તો તેનો અંત ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના લગ્નની જેમ આવે.
Yuzvendra Chahal and Dhanashree Divorce : આજે કોર્ટમાં ધનશ્રી અને યજુવેન્દ્ર ચહલના છૂટાછેડાની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ આજે ફેમિલી કોર્ટમાં બંનેના છૂટાછેડાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આખરે 4 વર્ષ જૂના લગ્ન અને સંબંધનો સત્તાવાર રીતે અંત આવ્યો છે.
Yuzvendra Chahal and Dhanashree Verma Divorce : લાંબા સમયથી ચાલી રહેલી યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડાની ચર્ચાઓનો આખરે હવે અંત આવશે. આવતીકાલે એટલે કે 20 માર્ચે કોર્ટ છૂટાછેડા પર સુનાવણી કરશે. ત્યારે આ લેખમાં જાણીશું કે, ચહલે ભરણપોષણ માટે ધનશ્રી વર્માને કેટલા કરોડ રૂપિયા ચૂકવવા પડશે.
Yuzvendra Chahal and RJ Mahvash: ચેમ્પિયન્સ ટ્રોફી વખતે ભારત-ન્યુઝીલેન્ડ ફાઇનલ મેચ દરમિયાન યુઝવેન્દ્ર ચહલ અને RJ મહવિશ સાથે દેખાયા બાદ હાલ ખૂબ જ ચર્ચામાં છે. ત્યારે RJ મહવિશે હાલમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેના પર ચહલ ફિદા થયો છે.
Divorce: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનું અંગત જીવન આજકાલ હેડલાઇન્સમાં છે. ગયા વર્ષે હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડાના સમાચાર પછી, તાજેતરમાં યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડાની ચર્ચા ઇન્ટરનેટ પર છવાયેલી છે.
Yuzvendra Chahal with Mystery Girl : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ પણ મેચ જોવા માટે પહોંચ્યો હતો. જ્યાં ચહલ સાથે એક મિસ્ટ્રી ગર્લ બેઠેલી જોવા મળી હતી.જેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
Indian Cricketer Divorce : હાલમાં ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા છૂટાછેડાના સમાચારને લઈને ચર્ચામાં છે. ઘણા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને અલગ થઈ ગયા છે. જો કે હજુ સુધી ચહલ કે ધનશ્રીએ આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. આ દરમિયાન અમે તમને એવા 5 ભારતીય ક્રિકેટરો વિશે જણાવીશું કે, જેમના છૂટાછેડા થયા છે.
Chahal-Dhanashree Divorce : ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ગયા છે. બંનેએ મુંબઈની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અંતિમ પ્રક્રિયા પૂરી કરી હતી. આ સાથે બંનેએ છૂટાછેડા લેવા પાછળનું કારણ પણ જણાવ્યું છે.
Yuzvendra Chahal Wife Dhanashree Verma: છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે છૂટાછેડાની વાતો ચાલી રહી છે. જો કે, આ અંગે બન્નેમાંથી કોઈએ સત્તાવાર નિવેદન આપ્યુ નથી. હવે એક રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે.
Yuzvendra Chahal : ભારતના દિગ્ગજ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. ચહલને ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં પણ પસંદ કરવામાં આવ્યો નથી. આ બધા વચ્ચે તેનું અંગત જીવન પણ સારું નથી ચાલી રહ્યું. આ બધાની વચ્ચે ચહલે વેલેન્ટાઈન ડે પર ભાવુક પોસ્ટ કરી છે.
Dhanashree Vermaએ છૂટાછેડાના સમાચાર વચ્ચે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં અભિનેત્રીએ પોતાની સમસ્યાનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે તેણે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસો ખૂબ જ મુશ્કેલ હતા.
ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી યુજવેન્દ્ર ચહલ આજકાલ અંગત જીવનને લઈને ચર્ચામાં છે. ધનશ્રી વર્મા અને તેની વચ્ચે ડિવોર્સની અટકળોએ ફેન્સના ધબકારા વધારી દીધા છે. આ બધા વચ્ચે એ રહસ્યમી છોકરી કોણ જેની સાથે યુજવેન્દ્ર હોટલમાં જોવા મળ્યો?
Divorce: ડિવોર્સનો નિર્ણય કોઈપણ કપલ માટે સરળ નથી હોતો. આ સ્થિતિ સંબંધોનો સૌથી મુશ્કેલ સમય હોય છે. પરંતુ આ હદ સુધી ખરાબ થયેલા સંબંધોને પણ સુધારી શકાય છે. આ 5 વાતોને અપનાવીને તમે સંબંધને મજબૂત બનાવી શકો છો.