ICC T20 WORLD CUP 2021: આજથી વિશ્વકપનો પ્રારંભ, જાણો તમામ ટીમ, ગૃપ અને કાર્યક્રમની સંપૂર્ણ વિગત

આજથી આઈસીસી ટી20 વિશ્વકપ 2021નો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતની યજમાનીમાં આ ટૂર્નામેન્ટ યૂએઈ અને ઓમાનની ધરતી પર રમાવાની છે. ભારતીય ટીમ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમીને પોતાના અભિયાનનો પ્રારંભ કરશે.   

Updated By: Oct 17, 2021, 08:00 AM IST
ICC T20 WORLD CUP 2021: આજથી વિશ્વકપનો પ્રારંભ, જાણો તમામ ટીમ, ગૃપ અને કાર્યક્રમની સંપૂર્ણ વિગત

દુબઈઃ દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓ સૌથી મોટી T20 ટૂર્નામેન્ટ એટલે વર્લ્ડ કપ માટેની તૈયાર છે. T20 વર્લ્ડ કપ 17મી ઓક્ટોબરથી એટલે કે આજથી UAE અને ઓમાનમાં શરૂ થશે. આજથી ક્વોલિફાયર રાઉન્ડની મેચો રમાશે, જ્યારે 22 ઓક્ટોબરથી સુપર-12 રાઉન્ડની શરૂઆત થશે. તમામ દેશોએ પોતાની ટીમની જાહેરાત કરી દિધી છે. તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા વર્લ્ડ કપની તમામ ટીમોના ખેલાડીના નામ, ગૃપ અને શિડ્યુલ વિશે.

ICC Men’s Cricket T20 World Cup 2021 Stage and Groups:
રાઉન્ડ 1 - ગૃપ A - શ્રીલંકા, આયરલેન્ડ, નેધરલેન્ડ અને નામિબીયા
રાઉન્ડ 2 - ગૃપ B - બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ, પ્પુઆ ન્યુ ગુનીયા અને ઓમાન

સુપર 12 - ગૃપ 1 - ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, A1 અને B2
સુપર 12 - ગૃપ 2 - ઈન્ડિયા, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, A2 અને B1

No description available.

ICC Men’s Cricket T20 World Cup 2021 TEAMS:
ઈન્ડિયાઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, સુર્યકુમાર યાદવ, રિષભ પંત, ઈશન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરુન ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી 
સ્ટેન્ડ બાયઃ શ્રેયસ અય્યર, દિપક ચહર, અક્ષર પટેલ

પાકિસ્તાનઃ બાબર આઝમ (કેપ્ટન), શાદબ ખાન, આશિફ અલી, અઝામ ખાન, હરીશ રાઉફ, હસન અલી, ઈમાદ વસીમ, ખુશદિલ શાહ, મોહમ્મદ હફીઝ, મોહમ્મદ હસનેન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ, શાહિન શાહ અફ્રિદી અને શોએબ મકસૂદ

ઓસ્ટ્રેલિયાઃ એરોન ફિન્ચ (કેપ્ટન), એશટન એગર, પેટ કમીન્સ, જોશ હેઝલવૂડ, જોશ ઈન્ગ્લીસ, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચાર્ડસન, સ્ટિલ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, મિચેલ ,સ્વેપસન, મેથિયુ વેડ, ડેવિડ વોર્નર અને એડમ ઝામ્પા

ન્યૂઝીલેન્ડઃ કેન વિલ્યિમસન (કેપ્ટન), ટોડ એસ્ટલ, ટ્રેન્ટ બોલ્ટ, માર્ક ચેપમેન, દેવોન કોનવે, લોકી ફર્ગયુસન, માર્ટિન ગુપ્ટીલ, કાઈલ જેમીસન, ડેરિલ મિચેલ, જિમ્મી નિશમ, ગ્લેન ફિલ્પિસ, મિચેલ સેન્ટનર, ટીમ શિફર્ટ, ઈશ શોઢી, ટીમ સાઉધી અને એડમ મિલ્ને

બાંગ્લાદેશઃ મહમદ ઉલ્લાહ (કેપ્ટન), નઇમ શેખ, સૌમ્ય સરકાર, લિટ્ટન કુમાર દાસ, શાકિબ અલ હસન, મુશફિકર રહીમ, અફ્ફિ હોસેન, નુરુલ હસન સોહન, શાક મહેદી હસન, નસુમ અહમદ, મુસ્તાફિઝુર રેહમાન, શોરિફૂલ ઈસ્લામ, તસ્કીન અહમદ, શૈફ ઉદ્દીન અને શમ્મિ હોસેન

ઓમાન­: ઝિશાન મક્સૂડ (કેપ્ટન), અકિબ ઈલ્યાસ, જતિંદર સિંહ, ખાવર અલી, મોહમ્મદ નદીમ, અયાન ખાન, સૂરજ કુમાર, સંદીપ ગોડ, નેસ્તર ધાંબા, કલિમુલ્લાહ, બિલાલ ખાન, નસિમ ખુશી, સુફ્યાન મેહમુદ, ફય્યાઝ બટ અને ખુર્રમ ખાન

પ્પુઆ ન્યુ ગુનીયા: અસ્સદ વાલા (કેપ્ટન), ચાર્લ્સ અમિની, લેગા સિયાકા, નોર્મન વાણુઆ, નૌસેન પોકાના, કિપ્લિંગ દોરિગા, ટોની ઉરા, હિરી હિરી, ગોદી તોકા, સેસે બાઉ, ડેમિયન રાવુ, કાબુઆ વાગી-મોરિયા, સિમોન અટ્ઈ, જેશોન કિલા, ચેદ સોપર અને જેક ગાર્ડનર 

વેસ્ટ ઈન્ડિઝઃ કાયરન પોલાર્ડ (કેપ્ટન), નિકોલસ પુર્રન, ફેબિયન એલેન, ડ્વેઈન બ્રાવો, રોસ્ટન ચેઝ, એન્ડ્રે ફ્લેચર, ક્રિસ ગેલ, શિમરોન હેટમાયર, એવિન લુઈસ, ઓબેડ મેક્કોય, લેન્ડલ સિમોન્સ, રવિ રામપોલ, એન્ડ્રે રસેલ, ઓશને થોમસ, હેડન વોલ્સ જુનિયર 

દક્ષિણ આફ્રિકાઃ તેમ્બા બાવુમા (કેપ્ટન), કેશવ મહારાજ, ક્વિન્ટન ડિ કોક, જોર્ન ર્ફોટ્યુન, રેઝા હેન્ડરિક્સ, હેનરેચ ક્લાસેન, એડન માર્કરામ, ડેવિડ મિલર, મુલ્ડર, લુંગી નગીડી, એનરિચ નોર્ટજે, ડ્વેઈન પ્રેટિરિયસ, કાગિસો રબાડા, તબરેઝ શમસી, રેસી વાન ડર ડ્યુસન

ઈંગ્લેન્ડઃ ઇયોન ર્મોગન, મોઈન અલી, જોનાથન બેરસ્ટો, સેમ બિલિંગ્સ, જોસ બટલર, સેમ કરન, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટન, ડેવિડ મલાન, ટાયમલ મિલ્સ, આદીલ રશિદ, જેશોન રોય, ડેવિડ વિલિ, ક્રિસ વોક્સ અને માર્ક વૂડ

અફઘાનિસ્તાનઃ રાશિદ ખાન, રેહમનુલ્લાહ ગુરબાઝ, હઝરતુલ્લાહ ઝાઝઇ, ઉસ્માન ઘની, અઝગર અફઘાન, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝડરાન, હશમતુલ્લાહ શહિદી, મોહમ્મદ શેહઝાદ, મુજીબ ઉર રેહમાન, કરિમ જન્નત, ગુબદ્દીન નઇબ, નવિન ઉલ હક, હમિદ હસન, શરફુદ્દીન અશરફ, ડૌલત ઝડરાન, શાપુર ઝડરાન અને કૈસ અહમદ.

ટી20 વિશ્વકપનો કાર્યક્રમ
No description available.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube