t20 world cup 2021

T20 World Cup: ટ્રોફી જીતનાર ઓસ્ટ્રેલિયા પર પૈસાનો વરસાદ, ડેવિડ વોર્નર 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ'

વિજેતા કાંગારૂ ટીમને 1.6 મિલિયન ડોલર એટલે કે લગભગ 12 કરોડ ભારતીય રૂપિયાનું ઈનામ મળ્યું છે. તો રનર-અપ ન્યૂઝીલેન્ડ ટીમને 6 કરોડ રૂપિયા મળ્યા છે. 

Nov 14, 2021, 11:34 PM IST

AUS vs NZ: ઓસ્ટ્રેલિયા બન્યું ટી20 વિશ્વકપમાં ચેમ્પિયન, ન્યૂઝીલેન્ડને હરાવી પ્રથમવાર જીતી ટ્રોફી

ICC T20 World cup 2021: આખરે ઓસ્ટ્રેલિયાનું ટી20 વિશ્વકપનું ફાઇનલ જીતવાનું સપનું પૂરુ થઈ ગયું છે. દુબઈમાં રમાયેલી ફાઇનલમાં કાંગારૂ ટીમે ન્યૂઝીલેન્ડને 8 વિકેટે પરાજય આપી પ્રથમવાર ટી20 વિશ્વકપ પર કબજો કર્યો છે. 

Nov 14, 2021, 10:54 PM IST

વોર્નર-મિચેલ માર્શની ધમાલ, ઓસ્ટ્રેલિયા બન્યું ચેમ્પિયન

T20 WC 2021, Match 45, NZ vs AUS: ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની પાસે પ્રથમવાર ટી20 વિશ્વકપ જીતવાની શાનદાર તક છે. આ મેચ ખુબ રોમાંચક થવાની આશા છે. 

Nov 14, 2021, 06:52 PM IST

NZ-AUS વચ્ચે થાય છે ભારત-PAK જેવી ટક્કર, આ વાતને લઇને છે વિવાદ

ન્યૂઝિલેંડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે સાંજે 7:30 વાગે દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડકપ 2021 નો ફાઇનલનો મુકાબલો રમવામાં આવશે. ન્યૂઝિલેંડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 'દુશ્મની' કેટલીક હદે ભારત અને પાકિસ્તાન જેવી છે.

Nov 14, 2021, 10:26 AM IST

T20 world cup 2021 final: દુબઈમાં ઈતિહાસ રચવા ઉતરશે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ, ફેન્સને રોમાંચક મુકાબલાની આશા

14 નવેમ્બર એટલે કે રવિવારે સાંજે દુબઈના આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ટીમ આમને-સામને હશે તો બંનેની નજર પ્રથમ ટી20 વિશ્વકપ જીતવા પર હશે. કેન વિલિયમસન અને આરોન ફિન્ચની ટીમ નવો ઈતિહાસ રચવા માટે મેદાનમાં ઉતરશે. 

Nov 14, 2021, 08:00 AM IST

T20 વિશ્વકપ ફાઇનલ પહેલા કેટલી ચિંતામાં છે કીવી ટીમ? સાંભળો કેન વિલિયમસનનો જવાબ

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે (New Zealand Cricket Team) આઈસીસી વનડે વિશ્વકપ 2019ના ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો, તેવામાં શું કેન વિલિયમસન રવિવારે રમાનાર ટી20 વિશ્વકપ ફાઇનલને લઈને ચિંતામાં છે?
 

Nov 13, 2021, 11:45 PM IST

AUS vs NZ: કોણ બનશે ટી20 વિશ્વકપમાં ચેમ્પિયન, આંકડા કરી રહ્યાં છે ઓસ્ટ્રેલિયાની જીતનો ઈશારો

તમામ ટીમોને ચોંકાવતા ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે આઈસીસી ટી20 વિશ્વકપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે રવિવારે દુબઈના મેદાનમાં બંને ટીમ આ ટ્રોફી પ્રથમવાર જીતવાના ઈરાદા સાથે ઉતરશે. 
 

Nov 13, 2021, 03:22 PM IST

આ પાકિસ્તાની ખેલાડી પર ભડક્યું આખું પાકિસ્તાન! ઘરે જવાના પણ ફાંફાં, હોટલમાં જ કાઢવા પડશે થોડા દિવસો!

T20 World Cup 2021: આ ખેલાડી બન્યો આખા પાકિસ્તાનનો દુશ્મન, એક ભૂલે તોડી નાંખ્યું ટાઈટલ જીતવાનું સપનું.

Nov 12, 2021, 01:39 PM IST

ઓસ્ટ્રેલિયાની રોમાંચક જીત બાદ પાકિસ્તાની ટીમની મજાક ઉડી, ભારતીય ફેન્સે બનાવ્યા જબરદસ્ત મીમ્સ

ICC ટી20 વર્લ્ડ કપ 2021 ટુર્નામેન્ટમાંથી બહાર થવાની સાથે જ પાકિસ્તાન ક્રિકેટ ટીમની સોશિયલ મીડિયામાં મજાક ઉડી રહી છે

Nov 12, 2021, 08:27 AM IST

PHOTOS: આ ગ્લેમરસ એન્કરે ફેન્સને બનાવ્યા દીવાના, T20 World Cup માં મચાવી રહી છે ધમાલ

નવી દિલ્હી: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021 (ICC T20 World Cup 2021) માં ટીમ ઇન્ડીયા (Team India) ના નિરાશાજનક પ્રદર્શનથી ભારતીય ક્રિકેટ ફેન્સ ખૂબ નિરાશ છે. આ બધાની વચ્ચે એક ગ્લેમરસ એન્કરે દરેકનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે તે છે દિશા ઓબેરોય (Disha Oberoi). આખરે કોણ છે આ હસીના? આવો અમે તમને તેની સાથે મુલાકાત કરાવીએ. 

Nov 10, 2021, 10:49 PM IST

...આખરે જે વિચાર્યું હતું તે જ બન્યું! ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટરે T20 WCમાં ભારતની મેચોને લઈને ઉઠાવ્યો સવાલ

પહેલી મેચ પછી બીજી મેચમાં એક અઠવાડિયાનું અંતર હોવા છતાં ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર અને દિગ્ગજ કોમેન્ટેંટર સાઈમન ડૂલએ ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમના શેડ્યૂલિંગ પર સવાલ ઉઠાવ્યા છે.

Nov 9, 2021, 07:37 PM IST

T20 World Cup 2021: આ 3 ખેલાડીને ટીમમાં જગ્યા આપીને ફસાઈ ગયો વિરાટ કોહલી! સપનું રોળી નાખ્યું

ક્રિકેટપ્રેમીઓને કદાચ એ વાત પર વિશ્વાસ નહીં આવે કે ટી20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટ જીતવા માટે જે ટીમ સૌથી મોટી દાવેદાર ગણાતી હતી તે ભારતીય ટીમ હવે સેમી ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

Nov 8, 2021, 07:42 AM IST

આ વિદેશી ખેલાડી જ ટીમ ઈન્ડિયાને અપાવી શકે છે સેમીફાઈનલની ટિકિટ! હવે બીજી ટીમના ખેલાડીઓ પર રાખવી પડે છે આશા!

T20 World Cup નું Team India સપનું આ વિદેશી ખેલાડીના હાથમાં! ખરું કહેવાય આપણાં ખેલાડીઓ રમતા નથી હવે બીજી ટીમના વિદેશી ખેલાડીઓ સારું રમે તો આપણને વર્લ્ડકપમાં સેમીફાઈનલની ટીમ મળે નહીં તો દુબઈમાં દિવાળીની ઉજવણી બાદ હવે ઘરે પાછા આવવવું પડશે. શું  ટીમ ઈન્ડિયાને મળશે આ વિદેશી ખેલાડીનું સમર્થન? જાણવા માટે કરો એક ક્લિક...

Nov 7, 2021, 02:34 PM IST

IND vs SCO: સ્કોટલેન્ડને 8 વિકેટે હરાવી ભારતનો ભવ્ય વિજય, નેટ રનરેટમાં થયો મોટો ફાયદો

આઈસીસી ટી20 વિશ્વકપના સુપર-12ના એક મુકાબલામાં ભારતે સ્કોટલેન્ડને 10 વિકેટે પરાજય આપી ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવી છે.

Nov 5, 2021, 09:53 PM IST

IND vs SCO, T20 World Cup: શમી, જાડેજા અને રાહુલનું દમદાર પ્રદર્શન, ટીમ ઈન્ડિયાનો 8 વિકેટે વિજય

ભારતે માત્ર 6.3 ઓવરમાં બે વિકેટે 89 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. ભારતે 81 બોલ બાકી રહેતા લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

Nov 5, 2021, 07:20 PM IST

T20 World Cup: Australia એ Bangladesh ને કચડ્યું, 'કંગારૂ સેના' સેમીફાઇનલની રેસમાં નિકળી આગળ

ઓસ્ટ્રેલિયા (Australia) એ ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવાનો નિર્ણય કર્યો જે તેમના માટે ફાયદાકારક સાબિત થયું. બાંગ્લાદેશ (Bangladesh) આખી 20 ઓવર પણ રમી શકી નહી અને 15 ઓવરમાં ફક્ત 73 રન બનાવીને આખી ટીમ પેવેલિન પરત ફરી. 

Nov 4, 2021, 11:59 PM IST

Kohli એ અફઘાનિસ્તાન વિરૂદ્ધ મેચમાં સુધારી પોતાની ભૂલ, Playing 11 માં આ 2 ધુંરધર સામેલ

અફઘાનિસ્તાનના વિરૂદ્ધ મેચમાં ઇશાન કિશનની જગ્યાએ સૂર્યકુમાર યાદવે પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે. ન્યૂઝિલેંડ વિરૂદ્ધ મેચ વિરૂદ્ધ મેચમાં ઇશાન કિશનને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી હતી

Nov 3, 2021, 08:24 PM IST

IND vs AFG: ટીમ ઇન્ડીયાની શાનદાર વાપસી, અફઘાનિસ્તાનને 66 રનથી આપી માત

આ મેચમાં પહેલાં બેટીંગ કરતાં ભારતે 2 વિકેટ ગુમાવીને 210 રન બોર્ડ પર લગાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 7 વિકેટ ગુમાવીને 144 રન બનાવી શકી હતી.

Nov 3, 2021, 07:36 PM IST

T20 World Cup: ટીમ ઈન્ડિયામાં જો આ 2 ખતરનાક ખેલાડી હોત તો 'વિરાટ સેના'ની આવી હાલત ન થઈ હોત

. કેટલાક ખેલાડીઓ એવા રહ્યા જેમણે આઈપીએલમાં પોતાના પ્રદર્શનથી બધાના હ્રદય જીતી લીધા હતા. પરંતુ આમ છતાં આ ખેલાડીઓને ટી20 વર્લ્ડ કપ સ્ક્વોડમાં જગ્યા ન અપાઈ. હવે જ્યારે ટી20 વર્લ્ડ કપમાં ભારતની આકરી ટીકા થઈ રહી છે તો ફેન્સ આ ખેલાડીઓને યાદ કરી રહ્યા છે. 

Nov 3, 2021, 12:27 PM IST

Ind vs Afg: બે હાર બાદ હવે સન્માન બચાવવા ઉતરશે ટીમ ઈન્ડિયા, અફઘાનિસ્તાન સામે ટક્કર

ICC T20 World Cup: આઈસીસી ટી20 વિશ્વકપમાં ભારતની શરૂઆત ખરાબ રહી છે. ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન સામે ભારતનો કારમો પરાજય થયો હતો. હવે આજે ભારતની ટક્કર અફઘાનિસ્તાન સામે થવાની છે. ભારત હવે સન્માન બચાવવા માટે મેદાનમાં ઉતરશે. 

Nov 3, 2021, 08:00 AM IST