અધિક મુખ્ય સચિવ

અમરેલીના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોની રાજ્યના અધિક મુખ્ય સચિવે મુલાકાત લીધી

તંત્રની કામગીરી ઉપર સતત દેખરેખ : સહાયમાં બાકી તમામને તાકીદે ચુકવણી કરવા સુચના આપી છે. સૌથી વધુ અસરગ્રસ્ત ધારી, ખાંભા, જાફરાબાદ, રાજુલાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી. ગુજરાત રાજ્યના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિક મુખ્ય સચિવ  મનોજ અગ્રવાલની તાઉતે વાવાઝોડા અસરગ્રસ્ત એવા અમરેલી જિલ્લાની રાહત અને પુનઃસ્થાપનની તથા સમગ્ર કામગીરીના સુપરવીઝન સાથે અસરકારક અમલીકરણ તેમજ વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા ગુજરાત સરકાર દ્વારા નિમણુંક કરવામા આવી છે.

Jun 3, 2021, 07:28 PM IST

GANDHINAGAR: નીતિન પટેલનાં અધિક મુખ્ય સચિવને કોરોના, મહેસુલ મંત્રીનાં પીએનું મોત

ગુજરાતમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. કોરોના વાયરસથી કોઇ પણ બચી શક્યું નથી. ગુજરાતની સ્થિતી ખુબ જ વિકટ છે. દર્દીઓને યોગ્ય સારવાર પણ નથી મળી રહી. તેવામાં દર્દીઓનાં ટેસ્ટથી માંડીને સારવાર અને મોત બાદ સ્મશાનની બહાર પણ લાઇનો લાગેલી છે. નાગરિકો પરેશાન છે. 

Apr 21, 2021, 06:28 PM IST

રાજ્યમાં કોરોના બેડની સંખ્યા પર રાજીવ કુમાર ગુપ્તાના નિવેદન અને AMCના ટ્વીટમાં મોટો તફાવત

દિવાળીના તહેવારમાં જે રીતે લોકોના ટોળે ટોળા બજારમાં ઉમટ્યા હતા, તે જોતા રાજ્યમાં કોરોના સંક્રમણ વધવાની શક્યતાઓ વધી રહી છે. ત્યારે કોરોનાની સારવાર આપતી ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો સતત વધારો થઈ રહ્યો છે અને દર્દીઓ માટે બેડ ખૂટી રહ્યાં છે

Nov 18, 2020, 07:13 PM IST
Press Conference By Additional Chief Secretary Pankaj Kumar PT10M46S
Additional Chief Secretary Of Agriculture Press Conference For Locust Issue PT9M37S

તીડ મામલે કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવની પત્રકાર પરિષદ

રાજ્યના બનાસકાંઠા જિલ્લાના થરાદ-વાવ-રાડકા સહિતના વિસ્તારોમાં થયેલા તીડના આક્રમણના કારણે ખેડૂતોના પાકને નુકશાન તથા સર્જાયેલી વિકટ સ્થિતીને પહોચી વળવા રાજ્ય સરકારે સઘન આયોજન હાથ ધર્યુ છે. કૃષિ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીએ આ આયોજન તથા તીડ નિયંત્રણ માટે યુદ્ધના ધોરણે હાથ ધરાયેલા પગલાંઓની વિગતો પ્રચાર માધ્યમો સમક્ષ આપી હતી.

Dec 28, 2019, 04:05 PM IST
Adhik Mukhya Sachiv Press Conference on Cyclone Vayu PT16M52S

વાયુ વાવાઝોડાને લઈને અધિક મુખ્ય સચિવે શું કહ્યું, જુઓ વીડિયો

વાયુ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ અપડેટ આપવામાં આવ્યું છે કે, વાવાઝોડાંનું રૂટ રાત પછી બદલાયું છે. તેથી વાયુ વાવાઝોડુ ગુજરાત પર કદાચ નહિ ટકરાય. ગુજરાતીઓ માટે ખુશ ખબર આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે.

Jun 13, 2019, 12:20 PM IST
Adhik Mukhya Sachiv Poonamchand Parmar Talks About Cyclone in Gujarat PT1M51S

જુઓ અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમાર સાથે ઝી 24 કલાકની ખાસ વાતચીત

મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા અને હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે પ્રેસ કોન્ફેરેન્સ કરી.

Jun 11, 2019, 04:45 PM IST
Adhik Mukhya Sachiv Pankaj Kumar In Conversation with Zee 24 kalak About Cyclone PT2M20S

જુઓ અધિક મુખ્ય સચિવ સાથે ઝી 24 કલાકની ખાસ વાતચીત

મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા અને હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે પ્રેસ કોન્ફેરેન્સ કરી.

Jun 11, 2019, 04:10 PM IST
Adhik Mukhya Sachiv Pankaj Kumar Talks About Cyclone in Gujarat PT11M32S

જુઓ રાજ્યના મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવે વાવાઝોડા પૂર્વે શું કહ્યું

મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા અને હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે પ્રેસ કોન્ફેરેન્સ કરી.

Jun 11, 2019, 04:05 PM IST
Shivanand Jha Talks About Cyclone in Gujarat PT5M46S

જુઓ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ વાવાઝોડા પૂર્વે શું કહ્યું

મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા અને હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે પ્રેસ કોન્ફેરેન્સ કરી.

Jun 11, 2019, 04:00 PM IST