આયુષ્યમાન ભારત

કોંગ્રેસના દિગ્ગજ નેતા મોદી સરકારની આ યોજના પર ઓવારી ગયા, ખોબલે ખોબલે કર્યા વખાણ 

સલમાન ખુર્શીદે કહ્યું કે આ એક સારી યોજના છે. તેને બધાનો સહયોગ મળવો જોઈએ.

Oct 22, 2019, 03:03 PM IST

'આયુષ્યમાન કાર્ડ રાખો ખિસ્સામાં, પૈસા ન હોય તો PM પાસેથી લઈ આવો', ડોક્ટરનો ઉદ્ધત જવાબ

કેન્દ્ર સરકારે હાલમાં જ જોરશોરથી આયુષ્યમાન ભારત યોજના લોન્ચ કરી હતી. જેમાં ગરીબ પરિવારનો 5 લાખ રૂપિયા સુધીનો સારવારનો ખર્ચ કરવામાં આવે છે.

Oct 25, 2018, 08:27 AM IST

આ છે મોદી સરકારની ખુબ મોટી યોજના, જેનાથી 10 લાખ લોકોને મળશે નોકરી

'આ યોજનાથી મોટા પાયે રોજગારીની તકો સર્જાશે. તેનાથી સ્વાસ્થ્ય અને વીમા ક્ષેત્રમાં 10 લાખ રોજગારની તકોનું સર્જન થશે.'

Oct 17, 2018, 10:25 AM IST

આયુષ્યમાન ભારત: 2 લાખ લોકોને મળશે રોજગારી, હોસ્પિટલોમાં રખાશે 'આયુષ્યમાન મિત્ર'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડમાં આયુષ્યમાન ભારત હેઠળ દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજનાની શરૂઆત કરી.

Sep 23, 2018, 03:45 PM IST

આયુષ્યમાન ભારતની શરૂઆત આદિવાસી મહિલાને ચપ્પલ પહેરાવી કરાઇ

છત્તીસગઢનાં બીજાપુરમાં આયુષ્યમાન ભારત યોજનાની સરૂઆત પ્રસંગે વડાપ્રધાન મોદીએ એક આદિવાસી મહિલાને ચપ્પલની જોડી આપી હતી. સભામાં હાજર લોકોને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, 14 એપ્રીલનાં રોજ આજનાં જ દિવસે સવા સો કરોડ લોકોનાં માટે ખુબ જ મહત્વપુર્ણ છે

Apr 14, 2018, 04:13 PM IST

હું બાબા સાહેબ આંબેડકરનાં કારણે વડાપ્રધાન બન્યો :વડાપ્રધાન મોદી

સમગ્ર દેશમાં દલિતો પર અત્યાચાર અને એસસી-એસટી એક્ટનાં મુદ્દે કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષી દળોને નિશાન પર ચાલી રહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 127મી જયંતી અંગે વિપક્ષી હૂમલાનો તીખો જવાબ આપ્યો હતો. છત્તીસગઢનાં બીજાપુરમાં આયુષ્યમાન ભારત યોજનાની શરૂઆત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અતિપછાત સમાજથી આવનાર તમારો સાથી, જો આજે વડાપ્રધાન છે, તે પણ બાબા સાહેબની જ દેન છે. 

Apr 14, 2018, 03:53 PM IST

વડાપ્રધાન મોદીની લીલી ઝંડી: સમગ્ર દેશમાં સેક્સ એજ્યુકેશનની શરૂઆત થશે

વેંકૈયા નાયડૂનાં પ્રતિનિધિત્વમાં રહેલા એક દળ દ્વારા 2005માં સેક્સ એજ્યુકેશનનો ખુબ જ વિરોધ કરવામાં આવ્યો હતો

Apr 13, 2018, 05:46 PM IST