close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

who

વિશ્વભરમાં 2.2 અબજ લોકો હેલ્થની આ સમસ્યાથી પીડીત છે... જાણો કઇ છે આ બીમારી

દૃષ્ટિ સંબંધિત સમસ્યાઓ પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ)ની રિપોર્ટે ચેતવણી આપતા કહ્યું કે, બાળકો દ્વારા અત્યંત વધારે સમય ઘરની અંદર પસાર કરવાથી મ્યોપિયા જેવી દૃષ્ટિ સંબંધિત સમસ્યા વધી રહી છે

Oct 10, 2019, 12:02 PM IST

વિશ્વના માથે મોતનું જોખમઃ હવાથી ફેલાતો રોગચાળો મિનિટોમાં કરોડોને ભરખી શકે છે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડાએ ચેતવણી ઊચ્ચારી છે કે, દુનિયા પર હવા દ્વારા ફેલાતા વાઈરસના દેશવ્યાપી રોગચાળાનું 'અત્યંત વાસ્તવિક જોખમ' તોળાઈ રહ્યું છે અને તેનું ભયંકર પરિણામ ધરતીવાસીઓએ ભોગવવું પડી શકે એમ છે. શ્વસનતંત્ર સંબંધિત આ રોગચાળો 5 થી 8 કરોડ લોકોને ભરખી જાય તેવી સંભાવના આરોગ્ય નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે. 

Sep 19, 2019, 12:07 AM IST

WHOની વિશેષ એપઃ ફોન પર શીખશો યોગાસન, ડાયાબિટીસ-હાઈપરટેન્શનથી પણ બચી શકશો

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) હવે આયુર્વેદને એક નવું સ્વરૂપ આપવા જઈ રહી છે, જેના માટે સંસ્થાએ ભારતના આયુષ મંત્રાલય સાથે કરાર કર્યો છે. WHO વિશ્વ યોગ દિવસ 21 જૂનના રોજ એક મોબાઈલ એપ્લીકેશન લોન્ચ કરવાનું આયોજન કરી રહી છે   

Jun 12, 2019, 03:03 PM IST

કેરી ખાનારા પહેલા નિપા વાયરસ સાથેનું કનેક્શન જરૂરી જાણી લો, કેરળમાં પણ આવુ જ થયું હતું

WHOના જણાવ્યા અનુસાર, નિપા વાયસર એક પ્રકારના ચામાચીડિયામાં હોય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ચામાચીડિયાના માધ્યમથી ફળોમાં આ વાયરસ ફેલાય છે. જે ફળને આવા ચામાચીડિયા ખાય છે, તેમાં વાયરસ મલે છે. તે ફળના સમગ્ર પાકમાં આ વાયરસ થવાની શક્યતા રહે છે. 

Jun 5, 2019, 09:26 AM IST

વિશ્વમાં સૌ પ્રથમ વખત મેલેરિયાની રસી કરાઈ લોન્ચ

પાઈલોટ પ્રોગ્રામ અંતર્ગત RTS, S નામની આ રસી માલાવીમાં 2 વર્ષ સુધીના બાળકોને આપવામાં આવશે 

Apr 24, 2019, 06:49 PM IST

તમારી આ એક ભૂલને સાચવજો, નહિ તો યુવાનીમાં જ ‘હેં હેં’ કરવા લાગી જશો

જો તમે આજુબાજના શોરબકોરને નજરઅંદાજ કરી રહ્યા છો, તો તમને આ લાપરવાહી બહુ જ ભારે પડી શકે છે. આ ભૂલ તમને 2050 સુધી બહેરાશ બનાવી શકે છે. આવુ અમે નથી કહી રહ્યા, તે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું રિસર્ચ જણાવે છે. હકીકતમાં, હાલમાં જ કરાયેલ એક રિસર્ચમાં જાણવા મળ્યું કે, હાલ દુનિયાભરમાં 44.6 કરોડ લોકો સાંભળવાની સમસ્યાથી પીડાઈ રહ્યાં છે, ત્યારે 2050 સુધી આ સંખ્યા વધીને 60 કરોડ થઈ શકે છે. તેનું સૌથી મોટું કારણ સતત તેજ અવાજના સંપર્કમાં રહેવાનુ છે.

Mar 17, 2019, 09:35 AM IST

સાવધાન! ક્રિસમસ પર બાળકોને પ્લાસ્ટિકના રમકડાં અપાવતાં પહેલાં ચેતી જજો

પ્લાસ્ટિકના રમકડાં અંગે ટોક્સિક લિંકના રિપોર્ટમાં 'ડાયોટક્સિન' નામના એક નવા ટોક્સિક(ઝેરી તત્વ)નો ખુલાસો થયો છે, જેનાથી બાળકોના મગજનો વિકાસ અટકી જાય છે અને કેન્સર થવાનું પણ જોખમ રહેલું છે

Dec 18, 2018, 11:16 PM IST

Health : પોલિયોની નવી રસીની શોધ, હવે તેને ફ્રીઝ કરવાની જરૂર નહીં રહે

ઉંદર ઉપર જ્યારે આ નવી રસીની શોધ કરવામાં આવી ત્યારે તે પોલિયોના વાયરસનો સામનો કરવામાં સક્ષમ જણાઈ છે 

Dec 3, 2018, 11:46 PM IST

Health : થૂક, લાળ, કપડાથી ફેલાય છે આ બીમારી, WHOએ જણાવી સૌથી મોટો રોગચાળો

વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું કે, કોંગોમાં ફેલાયેલી બીમારી અત્યાર સુધીના ઈતિહાસમાં બીજો સૌથી મોટો રોગચાળો છે, થોડા વર્ષ પહેલા ફેલાયેલો આ રોગચાળો પશ્ચિમ આફ્રિકામાં હજારો લોકોનો જીવ લઈ ચૂક્યો છે 

Dec 3, 2018, 09:19 PM IST

શુદ્ધ હવા શ્વાસમાં ભરવા પહોંચી જાવ દુનિયાના આ દેશમાં, પોલ્યુશનનું નામોનિશાન નથી

આ દેશમાં સ્વચ્છ હવા હોવા પાછળનું કારણ આ દેશની સાફ-સફાઈ, તથા ગાડીઓની યોગ્ય કન્ડિશન છે. આ સાથે જ પોલ્યુશન ફેલાવનારી ફેક્ટ્રીઝ અને ઈન્ડસ્ટ્રીઝ પણ આ શહેરથી દૂર રાખવામાં આવી છે. 

Nov 22, 2018, 04:02 PM IST