ઇનકમ ટેક્સ

આવા કર્મચારીઓને નહી મળે LTC કેશ વાઉચર સ્કીમનો ફાયદો, શું તમે પણ છો દાયરામાં

જો તમે 2.40 લાખ રૂપિયા ખર્ચ કરશો ત્યારે તમે LTC કેશ વાઉચર સ્કીમનો ફાયદો ઉઠાવી શકશો અને તમને ટેક્સમાં છૂટ મળશે. જો તમે ફક્ત 1.80 લાખ જ ખર્ચ કરો છો તો તેને કુલ LTC ફેરના 75 ટકા એટલે કે 60,000 રૂપિયાનો જ ફાયદો મળશે. 

Oct 30, 2020, 08:46 PM IST

ટેક્સ સાથે જોડાયેલ આ ત્રણ કામ આજે કરો પુરા, ચૂકી ગયા તો પડશે ભારે

કોરોના વાયરસ મહામારીના કારણે ઈનકમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાની તારીખ ભલે 31 જુલાઇની જગ્યાએ 30 નવેમ્બર 2020 કરવામાં આવી છે. પરંતુ ઇનકમ ટેક્સ સાથે જોડાયેલા કેલાક કામ તમારે આ ડેડલાઇન પહેલા પૂરા કરવા પડશે. અહીં અમે તમને જણાવી રહ્યાં છીએ આ ત્રણ કામ જેમને તમારે આજે એટલે કે, 30 સપ્ટેમ્બરના જ પૂરા કરવા પડશે.

Sep 30, 2020, 12:59 PM IST

SBI પાસેથી Home Loan લેનારાઓ માટે સારા સમાચાર, બેન્કએ શરૂ કરી નવી સુવિધા

કોરોનાકાળમાં ભારતીય સ્ટેટ બેન્ક (State Bank of India)એ પોતાની હોમ લોન (Home Loan) ગ્રાહકો માટે એક સુવિધાને શરૂ કરી છે. આ સુવિધા હેઠળ હવે ગ્રાહકોને ઘરેબેઠા જ ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ (Interest Certificate) મળશે.

Aug 30, 2020, 07:53 PM IST

જો તમારે પણ કપાય છે વધારે TDS, આ છે રિફંડ મેળવવાની સરળ રીત

ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાનો દોર ચાલી રહ્યો છે, ઇનકમ ટેક્સ વિભાગે ITR ભરવાની તારીખ ભલે 30 સપ્ટેમ્બર આપી છે, પરંતુ કેટલીક વાતોને લઇને તમારે બધારે સાવચેત રહેવું જોઇએ. તેમાંથી એક છે Tax Deduction at source (TDS).

Aug 21, 2020, 05:32 PM IST

તમારા દરેક ખર્ચા પર ઇનકમ ટેક્સની નરજ, આ નિયમ બાદ ટેક્સ ચોરી કરવી અસંભવ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ટેક્સ સિસ્ટમને પારદર્શી બનાવવા માટે ટેક્સપેયર ચાર્ટરની જાહેરાત કરી છે. તેના માટે તેમણે પારદર્શક કરવેરા-ઇમાનદારના સન્માન મંચની શરૂઆત કરી

Aug 14, 2020, 02:13 PM IST

વાર્ષિક 2 લાખથી વધુ કમાનાર મહિલાના ખાતામાં મળ્યા 196 કરોડ, ITAT નો મહત્વપૂર્ણ નિર્ણય

ઇનકમ ટેક્સ અપીલેટ ટ્રિબ્યૂનલ (ITAT) મુંબઇએ બુધવારે આ સંબંધમાં મહત્વપૂર્ણ નિર્ણય આપતાં કહ્યું કે વિદેશી સ્વિસ બેંકના વ્યક્તિગત ખાતામાં પડેલા 196 કરોડ રૂપિયા ટેક્સના દાયરામાં આવે છે.

Jul 17, 2020, 09:50 PM IST

જલદી ચેક કરી લો બેલેન્સ, ક્યાંક ઇનકમ ટેક્સવાળાઓએ તમને મોકલ્યું તો નથી ને રિફંડ

ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટએ 20 લાખ ટેક્સપેયર્સને ફાયદો પહોંચતા 62,361 કરોડનો ટેક્સ રિફંડ કર્યો છે. કોરોના વાયરસ (Coronavirus) મહામારી સંકટકાળના સમય ટેક્સપેયર્સ માટે આ ખૂબ મોટી રાહત વાત છે.  

Jul 3, 2020, 05:20 PM IST

Unlock 1: 30 જૂન સુધી પૂરા કરો આ 6 કામ, નહીં તો થશે સમસ્યાઓ

દેશમાં છેલ્લા બે માસથી લોકડાઉન (Lockdown) ચાલી રહ્યું છે. જો કે, સોમવારથી તેમાં ઘણા પ્રકારની છૂટછાટ આપવાની સરકાર તૈયારી કરી રહી છે. હાલ સરકારે પણ સામાન્ય જનતાને તેમની તરફથી રાહત આપવાનો પ્રયત્ન કર્યો છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હોય કે પછી આરબીઆઈ દ્વારા લોન મોરાટોરિયમ અથવા સરકાર દ્વારા ઘોષિત આત્મનિર્ભર ભારત આર્થિક પેકેજ, આ બધા થકી સરકાર લોકોની કોઈને કોઈ રીતે મદદ કરી રહી છે.

Jun 6, 2020, 12:10 PM IST

Income Tax રિટર્ન ફોર્મમાં થઇ રહ્યો છે ફેરફાર, તમને મળશે જોરદાર ફાયદો

એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સીબીડીટીએ આજે કહ્યું કે સરકાર દ્વારા 30 જૂન 2020 સુધી આપવામાં આવેલી વિભિન્ન સમયસીમા વિસ્તારનો પુરો ફાયદો ટેક્સપેયરને સુનિશ્વિત કરવવા માટે રિટર્ન ફોર્મમાં જરૂરી ફેરફાર કર્યા છે

Apr 20, 2020, 04:57 PM IST

1 એપ્રિલથી તમારા પર લાગશે આ નવો ટેક્સ, PAN નંબર આપશો નહી તો ચૂકવવો પડશે બમણો TAX

જોકે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2020-21ના ફાઇનાશિયલ બિલમાં એક પ્રપોજલ આપ્યું છે. તેમાં સેક્શન 206C માં વિદેશ યાત્ર TCS લગાવવામાં આવ્યો છે. તો બીજી તરફ પાન નંબર નથી તો તેના પર બમણો ટેક્સ લાગશે. 

Mar 20, 2020, 12:41 PM IST

નોટબંધી પહેલાં માલામાલ થયા હતા સોની, હવે ઇનકમ ટેક્સની છે નજર

ભારતમાં નોટબંધીના સમય સમયે સોનીઓએ જોરદાર જૂની નોટ લઇને સોનું વેચ્યું હતું. ઘણા કેટલાક સમયથી લોકો કાળુનાણુ પચાવી પાડવાને લઇને ચર્ચા કરી રહ્યા છે. પરંતુ હવે આ વાતને ઇનકમ ટેક્સ ગંભીરતાથી લઇ રહ્યું છે. આઇટીએ નોટબંધી દરમિયાન કાળાનાણા ઠેકાણે પાડવાને લઇને દેશભરમાં લગભગ 15 હજાર સોનીઓને નોટીસ મોકલી છે. 

Feb 28, 2020, 10:18 AM IST

જો વિજળી બિલ 1 લાખથી વધુ હોય તો તમારા માટે 'સહજ' નથી ઇનકમ ટેક્સ

ઇનકમ ટેક્સ વિભાગે પોતાના હાલના ઇનકમ ટેક્સ રિટર્ન ફોર્મમાં નવા ફેરફાર કર્યા છે. હવે સામાન્ય ITR-1 કરતાં કેટલીક કેટેગરીને બહાર કરી દીધી છે. જો તમારા ઘરનું લાઇટ બિલ 1 લાખ કરતાં વધુ છે તો હવે તમે હાલનું ઇનકમ ટેક્સ ફોર્મ ન ભરી શકો. સરકાર સામાન્ય રીતે દર વર્ષે એપ્રિલ મહિનામાં ઇનકમ ટેક્સ રિટર્ન ફરવાના ફોર્મની સુચના જાહેર કરે છે.

Jan 6, 2020, 12:32 PM IST

ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વહેંચી રહ્યું છે રિફંડ, તમારા પૈસા આવ્યા, આ રીતે ચેક કરો તમારું એકાઉન્ટ

જે લોકોએ સમય સર પોતાનું રિટર્ન (Income Tax Return) જમા કરાવ્યું હતું, ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ હવે તેમને રિફંડ (Tax Refund) પરત આપી રહી છે. અને આ કામ એકદમ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. નવેમ્બર સુધી 2.10 કરોડ લોકોને 1,46,272.8 કરોડ રૂપિયા રિફંડ આપવામાં આવ્યા છે. જ્યા

Dec 4, 2019, 04:04 PM IST

PAN Card સાથે જોડાયેલો આ નિયમ જાણો છો? ખોટો PAN આપ્યો તો ભરવો પડશે 10 હજાર સુધીનો દંડ!

ઇનકમ ટેક્સ અધિનિયમ 1961ની કલમ 272B હેઠળ જો કોઇ ખોટો પાન આપી શકો છો, ત્યારે ઇનકમ ટેક્સ વિભાગ તેના પર 10 હજાર સુધીની પેનલ્ટી લગાવી શકે છે. આ જોગવાઇ ત્યારે લાગૂ થાય છે, જ્યારે કોઇ વ્યક્તિ ઇનકમ ટેક્સ રિટર્ન માટે ફાઇલિંગ કરે છે અથવા પછી કોઇ નાણાકીય લેણદેણ માટે પોતાના નંબરની જાણકારી આપી રહ્યા છો.

Nov 20, 2019, 04:23 PM IST

નોકરીયાતોને મળી શકે છે ખુશખબરી, આવકવેરા મુક્તિ મર્યાદા થઇ શકે છે 5 લાખ

મોદી સરકારના બીજા કાર્યકાળમાં સરકાર નોકરીયાતોને મોટી ખુશખબરી આપવા જઇ રહી છે. 5 જુલાઇએ આગામી બજેટમાં નોકરીયાતો માટે મોટા એલાનની સંભાવના છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આવકવેરા મુક્તિ મર્યાદાને વધારી શકાય છે. નાણા મંત્રાલયના સૂત્રોના અનુસાર ઇનકમ ટેક્સની છૂટની સીમાને વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. ગત નાણાકીય વર્ષ સુધી ઇનકમ ટેક્સ સીમા 2.5 લાખ રૂપિયા હતી. ચૂંટણી પહેલાં રજૂ કરવામાં આવેલા બજેટમાં સરકારે બજેટમાં ટેક્સપેયર્સને થોડી વધુ રાહતની સીમા વધારીને 5 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી હતી. 

Jun 14, 2019, 03:25 PM IST

બજેટમાં આમ આદમીને મળવી જોઇએ ટેક્સમાં છૂટ: વિશેષજ્ઞ

નાણામંત્રી નિર્મલા સીતારમણને ઇનકમ ટેક્સને છૂટની સીમા વધારીને ઓછામાં ઓછી ત્રણ લાખ રૂપિયા તથા કંપનીઓને ન્યૂનતમ વૈકલ્પિક ટેક્સમાંથી છૂટ આપવી જોઇએ. આ ઉપયોગ તથા આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે જરૂરી છે. ટેક્સ વિશેષજ્ઞોએ કહ્યું. સીતારમણ પાંચ જુલાઇના રોજ બજેટ રજૂ કરવાનું છે. 

Jun 10, 2019, 08:45 AM IST

ટેક્સ ભરો અને તમને મળશે PM મોદીની સાથે ચા પીવાની તક, જાણો કેવી રીતે

ટેક્સપેયર્સને ચા માટે આમંત્રિત કરવાની યોજના એકદમ નવી છે. જોકે સરકાર પહેલાંથી જ ઘણી નોન-મોનેટરી ઇંસેટિવ આપે છે, પરંતુ પીએમની સાથે ચાય પે ચર્ચાની તક મળતાં ટેક્સપેયર્સ વધુ ટેક્સ આપવા માટે પ્રોત્સાહિત થશે.

Jun 5, 2019, 08:55 AM IST

ITR Alert: રિટર્ન ભરતાં પહેલાં જરૂર જાણી લો આ મહત્વપૂર્ણ વાતો, નહી તો લાગશે મોટી પેનલ્ટી

એનુઅલ ઇન્ફોર્મેશન રિટર્ન (એઆઇઆર) એક બિઝનેસ વર્ષ દરમિયાન નાણાકીય લેણદેણને નાણાકીય સંસ્થાઓને ભરવાની હોય છે. એઆઇઆર ભરવાની જવાબદારી તે સંસ્થાઓની હોય છે, જેના દ્વારા તમે નાણાકીય લેણદેણ કરી છે. આ સંસ્થાઓની જવાબદારી એ પણ હોય છે કે તે નાણાકીય લેણદેણ કરનાર વ્યક્તિના પાન નંબરનો ઉલ્લેખ કરે.

May 15, 2019, 03:47 PM IST

અધિકારીઓને એવું કંઇ નથી મળ્યું જે તેઓ જપ્ત કરી શકે: OSD પ્રવિણ કક્કડ

મુખ્યમંત્રી કમલનાથના નજીકના કહેવાતા અને તેમના OSD પ્રવિણ કક્કડે આયકર વિભાગના દરોડા પર વાત કરતા કહ્યું કે, 2 દિવસ સુધી ચાલેલા દરોડા છતાં તેમને એવા કોઇ દસ્તાવેજ મળ્યા નથી

Apr 9, 2019, 11:01 AM IST

CM કમલનાથના OSDના ઘર પર ઇનકમ ટેક્સની રેડ, તપાસ દરમિયાન 9 કરોડ મળ્યા

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ઓએસડીના ઘર પર ઇનકમ ટેક્સે દરોડા પાડ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, રવિવાર (7 એપ્રિલ)ના વહેલી સવાર 3 વાગે ઇનકમ ટેક્સની ટીમે કમલનાથના ખાનગી સચીવ (ઓએસડી) પ્રવીણ કક્કડના ઘર પર દરોડા પાડ્યા હતા.

Apr 7, 2019, 09:11 AM IST