ઇ સ્કૂટર 0

હવે તમે તમારી જૂની બાઇકના બદલામાં લઇ જાવ નવું ઇલેક્ટ્રિક વાહન, લોન્ચ કરી Exchange Offer

જૂના ટુ વ્હીલર વાહનો માટે ઓનલાઇન માર્કેટ પ્લેસ CredR અને હીરો ઇલેક્ટ્રિકએ બુધવારે કોઇપણ જૂના પેટ્રોલ ટુ વ્હીલર વાહનના બદલામાં ઇ-સ્કૂટર અથવા ઇ-બાઇક ખરીદવા માટે એક્સચેંજ ઓફરની જાહેરાત કરી છે.

Nov 11, 2020, 08:11 PM IST

13 વર્ષ બાદ ફરીથી રસ્તા પર દોડશે 'બજાજ ચેતક', આ વખતે આવું હશે તમારું મનપસંદ સ્કૂટર

તેનો સ્ટાઇલિંગ લુક કેટલીક હદે કંપનીના જૂના સ્કૂટર જેવો હશે, જે રેટ્રો લુકવાળી સ્કૂટર્સની યાદ અપાવશે. પહોળા ફ્રંટ એપ્રન, કર્વ સાઇડ પેનલ અને મોટા રિયર વ્યૂ મિરર સાથે સ્કૂટરનો ઓવરઓલ લુક દમદાર હશે.

Aug 30, 2019, 11:54 AM IST

90km ની માઇલેજ આપનાર નવું સ્કૂટર લોન્ચ, કિંમત માત્ર 63,555 રૂપિયા

ઇલેક્ટ્રિક વ્હીકલ્સના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેથી સ્પષ્ટ છે કે આગામી સમય ઇલેક્ટ્રિક ગાડીઓનો છે. તેને જોતાં દિગ્ગજ ઓટો કંપનીઓ ઉપરાંત નવી કંપનીઓ પણ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ લાવી રહી છે. જયપુરની સ્ટાર્ટઅપ કંપની BattRE એ દેશમાં નવી ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. તેની કિંમત 63,555 રૂપિયા છે. કંપનીનું કહેવું છે કે એકવાર ફૂલ ચાર્જ થતાં આ ઇલેક્ટ્રિક સ્કૂટર 90 કિલોમીટર સુધી દોડશે. BattRE નું આ ઇલેક્ટ્રિક સ્કૂટર પાંચ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. 

Jun 14, 2019, 01:19 PM IST

Avan Trend E ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ, સિંગલ ચાર્જ પર દોડશે 110 KM

Avan Motors એ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર Trend E લોન્ચ કરી દીધું. Avan Trend E ને બે બેટરી ઓપ્શન (સિંગલ અને ડબલ)માં બજારમાં ઉતારવામાં આવ્યું છે. સિંગલ બેટરી વેરિએન્ટની એક્સ શો રૂમ કિંમત 56,900 રૂપિયા અને ડબલ બેટરી વેરિએન્ટની એક શો રૂમ કિંમત 81,269 રૂપિયા છે. અવના ટ્રેંડ ઇ ત્રણ કલર ઓપ્શન (રેડ-બ્લેક, બ્લેક-રેડ, વાઇટ-બ્લૂ)માં ઉપલબ્ધ છે.

Mar 25, 2019, 04:39 PM IST

ટૂંક સમયમાં લોન્ચ થશે Mahindra e-KUV100, જાણો કેવા હશે ફિચર્સ

કંપનીનું કહેવું છે કે લોન્ચિંગ વખતે સમય ઇ-કેયૂવી100 દેશની પહેલી ઇલેક્ટ્રિક એસયૂવી હશે. સંભાવના છે કે આગામી 6 મહિનામાં આ ઇલેક્ટ્રિક એસયૂવી ડીલરશિપ પર પહોંચવા લાગશે.

Mar 12, 2019, 04:47 PM IST

Avan Trend E ઇલેક્ટ્રિક સ્કૂટર પરથી ઉઠ્યો પડદો, જાણો ખાસ વાતો

Avan Motors એ બેંગ્લોરમાં ચાલી રહેલા Automobile Expo 2019 માં પોતાનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર Trend E રજૂ કર્યું હતું. Avan Trend E માં લિથિયમ-આયન બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ ઇલેક્ટ્રિક સ્કૂટરની ટોપ સ્પીડ 45 કિલોમીટર પ્રતિ કલાક છે. ટ્રેંડ ઇ કંપનીની Xero સીરીઝ ઇલેક્ટ્રિક સ્કૂટર હેઠળ જ આવશે. તેને ટૂંક સમયમાં જ લોન્ચ કરવામાં આવશે.

Mar 12, 2019, 03:25 PM IST