हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઉમરાપાડા
ઉમરાપાડા News
Meghkaher
મેઘકહેર: દક્ષિણ ગુજરાતના તમામ 32 તાલુકામાં વરસાદ, ઉમરાપાડામાં 4 ઇંચ વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમા તમામ 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ તાપી જિલ્લાના ડોલવણમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે જ અન્ય જિલ્લાઓમાં પણ વરસાદ નોંધાયો છે. બંગાળની ખાડીમાં સક્રિય વરસાદી સિસ્ટમના કારણે આગામી 24 કલાક સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ સાથે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
Aug 23,2020, 17:24 PM IST
Rainfall
દક્ષિણ ગુજરાતનાં 26 તાલુકામાં વરસાદ, ઉમરાપાડામાં 4 કલાકમાં 5 ઇંચ
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં છેલ્લા 4 કલાકમાં જ સુરત જિલ્લાનાં ઉમરપાડા તાલુકામાં 5 ઇંચથી વધારે વરસાદ પડી ચુક્યો છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતનાં 26 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 4 ઓગસ્ટે બંગાળની ખાડીમાં ડેવલપ થયેલા લો પ્રેશર એરિયા 5મીએ ઓરિસ્સા ઉપર હતું. પરંતુ ખુબ જ ઝડપથી આ લો પ્રેશર એરિયા મુવમેન્ટ કરીને આજે દક્ષિણ ગુજરાત, ઉત્તર મહારાષ્ટ્ર અને સાઉથ વેસ્ટ મધ્યપ્રદેશના ઉપર આવી ગયું છે. ઉપરાંત મહારાષ્ટ્રના નાસિક પર અપર એર સાઇક્લોનિક સર્કુલેશન સિસ્ટમ સક્રિય થઇ છે. આ બંન્ને સિસ્ટમના કારણે એક મોનસુન રેખા બની છે. જેના કારણે 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે.
Aug 7,2020, 20:57 PM IST
વરસાદ
રાજ્યના 216 તાલુકામાં વરસાદ, ઉમરપાડામાં 16 ઈંચથી જળબંબાકાર જેવી સ્થિતિ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 216 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. મોસમનો કુલ વરસાદ 113 ટકા વરસાદ નોંધાઇ ચુક્યો છે. જો કે, સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં 16 ઈંચ પડ્યો છે. તો બીજી તરફ ડેડીયાપાડા અને સાગબારામાં 6 ઈંચ વરસાદ પડ્યો છે.
Sep 10,2019, 12:31 PM IST
Trending news
lifestyle
કાસકો ફેરવતા જ ગુચ્છે ગુચ્છા ખરે છે વાળના? અપનાવો આ 3 નુસ્ખા, 1 અઠવાડીયામાં જુઓ જાદુ
gujarat
'હાથમાં દંડો લઇને બેસો, ભાઇઓ મોઢામાં મસાલો નહીં નાંખે', હર્ષ સંઘવીની મહિલાઓને સલાહ
health
નખના 5 સામાન્ય લક્ષણો દ્વારા ઓળખો શરીરમાં કયા-કયા વિટામિનની છે ઉણપ!
gujarat
ગુજરાતમાં ફરી એકવાર નકલી ખેલનો ભાંડો ફૂટ્યો! નામાંકિત બ્રાન્ડનું ડુપ્લીકેટ ઘી ઝડપાયુ
Waaree Energies Update
આ કંપનીનો 100% હિસ્સો ખરીદશે Waaree Energies, આ શેર પર રાખજો નજર
health
2025માં પેન્ડુલમ લાઈફસ્ટાઈલ બની રહી છે લોકોની પહેલી પસંદ, Gen Z માટે ગેમ ચેન્જર!
mutual fund
કમાણી કરવાની મોટી તક! હવે માત્ર 100 રૂપિયાથી નવા ફંડમાં શરૂ કરો રોકાણ, થઈ જશો માલામા
gujarat
માથાના ભાગે પાવડાના ફટકા મારી પતિની દર્દનાક હત્યા! કળિયુગી પત્નીનું મોટું કારસ્તાન
health
સતત પેટમાં થતા દુખાવાને એક મિનિટ માટે પણ ન કરો ઈગ્નોર, લીવરમાં આ બિમારીઓનું કારણ...
breaking news
બહુચરાજી જવાનો પ્લાન બનાવતા હોય તો સાવધાન! આ અહેવાલ વાંચ્યા વગર નીકળ્યા તો થશે ધક્કો