મેઘકહેર: દક્ષિણ ગુજરાતના તમામ 32 તાલુકામાં વરસાદ, ઉમરાપાડામાં 4 ઇંચ વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમા તમામ 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ તાપી જિલ્લાના ડોલવણમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે જ અન્ય જિલ્લાઓમાં પણ વરસાદ નોંધાયો છે. બંગાળની ખાડીમાં સક્રિય વરસાદી સિસ્ટમના કારણે આગામી 24 કલાક સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ સાથે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
મેઘકહેર: દક્ષિણ ગુજરાતના તમામ 32 તાલુકામાં વરસાદ, ઉમરાપાડામાં 4 ઇંચ વરસાદ

સુરત: હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમા તમામ 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ તાપી જિલ્લાના ડોલવણમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે જ અન્ય જિલ્લાઓમાં પણ વરસાદ નોંધાયો છે. બંગાળની ખાડીમાં સક્રિય વરસાદી સિસ્ટમના કારણે આગામી 24 કલાક સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ સાથે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં સક્રિય વરસાદી સિસ્ટમના કારણે આગામી 24 કલાક સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ સાથે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આઘાહી વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે ડોલવાણ, ઉમરાપાડા, બારોડોલીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરત, ચોર્યાસી, કામરેજ અને માંડવીમાં 3 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. આ ઉપરાંત  અન્ય જિલ્લાઓમાં વધારે વરસાદ પડ્યો છે. આ સાથે અન્ય જિલ્લાઓમાં પણ હળવો વરસાદ નોંધાયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news