हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એકાઉન્ટ
એકાઉન્ટ News
ગૂગલ
Google કરવા જઇ રહ્યું છે તમારું Gmail એકાઉન્ટ બંધ, ફટાફટ જાણો બચવાની રીત
જી,હાં તમે બિલકુલ સાચું સાંભળ્યું. Google ખૂબ જલદી Gmail એકાઉન્ટ બંધ કરી શકે છે. ગૂગલ તેના માટે પોતાની તૈયારી કરી ચૂક્યું છે. ગૂગલ પોતાના ગ્રાહકોના એકાઉન્ટ માટે નવી નીતિઓ લાવી રહ્યું છે, જે આગામી વર્ષે 1 જૂનથી લાગૂ થશે.
Nov 12,2020, 17:30 PM IST
Students excelled
સામાન્ય પ્રવાહમાં ગણતરીનાં વિષયો કરતા ભાષામાં વિદ્યાર્થીઓ વધારે ચમક્યાં
આજે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઇ ચુક્યું છે. ત્યારે કોમર્સનાં વિષયો એકાઉન્ટ, સ્ટેટ કરતા ભાષાના વિષયોનું પરિણામ સારુ આવ્યું છે. કોમર્સનાં વિદ્યાર્થીઓ કરતા ભાષાનાં વિદ્યાર્થીઓ વધારે પરિણામ મેળવવામાં સફળતા મેળવી છે.
Jun 15,2020, 17:22 PM IST
અમદાવાદ
અમદાવાદ: ઓનલાઇન ટ્રેડિંગના નામે ઠગાઇ કરતી ગુજરાતી ગેંગની ધરપકડ
ઓનલાઇન ટ્રેડિંગના નામે ઠગાઈ કરતી ગેંગ અગાઉ પણ પકડાઈ ચુકી છે. જેની તપાસમાં ઠગાઈ કરતી આ ટોળકી બહારના રાજ્યની હોવાનું ખુલતું હોય છે. પરંતુ પહેલીવાર ઓનલાઇન ઠગાઈના કિસ્સામાં ગુજરાતની ગેંગનો પર્દાફાશ થયો છે. આ ગેંગ ફોરેક્ષ ટ્રેડિંગમાં ઓટો ટ્રેડિંગના સોફ્ટવેરમાં ફ્રી ઍક્સેસ આપી એકાઉન્ટમાં નાણા જમા કરાવી ગ્રાહકોને છેતરતી હોવાનું કૌભાંડ સામે આવ્યું હતું.
Aug 18,2019, 18:48 PM IST
પશ્ચિમ બંગાળ
લોકોના ખાતામાં 25-25 હજાર આવવાની થઈ શરૂઆત, MLA બોલ્યા, મોદીજીએ મોકલ્યા...!
જો તમારા ખાતામાં અચાનક જ એક નહીં પરંતુ બે-બે વખત નાણા જમા થઈ જાય તો તમે જરૂર ચકિત થઈ જશો. પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લામાં પણ કંઈક આવું જ બની રહ્યું છે, અહીં લોકોના ખાતામાં અચાનક જ મોટી રકમ જમા થઈ ગઈ છે અને લોકોએ તેને ઉપાડવા માટે લાઈન લગાવી દીધી છે
Jan 15,2019, 17:40 PM IST
મોબાઇલ વોલેટ
મોબાઇલ વોલેટ વપરાશકર્તાઓને આંચકો આપનાર સમાચાર, RBI આ અંગે લેશે નિર્ણય
જો તમે મોબાઇલ વોલેટનો ઉપયોગ કરો છો તો તમને આંચકી લાગી શકે છે. જોકે રિઝર્વ બેંક માર્ચથી દેશભરમાં ચાલી રહેલા મોબાઇલ વોલેટ બંધ કરવાનો નિર્ણય કરી શકે છે. આમ એટલા માટે કારણ કે મોબાઇલ વોલેટ કંપનીઓએ રિઝર્વ બેંકના એક મહત્વપૂર્ણ આદેશને પુરો કર્યો નથી.
Jan 11,2019, 13:22 PM IST
મિસ્ડ કોલ
PF એકાઉન્ટનું બેલેન્સ જાણવા માટે કરો માત્ર એક મિસ્ડ કોલ
જો તમારી પાસે EPF ખાતાનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર હોય તો તમે ખાતાના બેલેન્સની જાણકારી મેળવી શકો છો
Oct 2,2018, 20:39 PM IST
પોસ્ટ ઓફિસ
પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ, 200 રૂપિયામાં ખોલો ખાતું
પોસ્ટ ઓફિસમાં 1 વર્ષ માટે એફડી પર 6.6% વ્યાજ, 2 વર્ષ માટે 6.7% વ્યાજ, 3 વર્ષ માટે 6.9% વ્યાજ, 5 વર્ષ માટે 7.4% વ્યાજ મળશે.
Aug 30,2018, 10:09 AM IST
બેંક
જો હશે એકથી વધારે એકાઉન્ટ તો થઈ શકે છે ત્રણ મોટા નુકસાન
અમુક નાની વાત પર ધ્યાન ન આપવાથી મોટા નુકસાન થઈ શકે છે
Jun 6,2018, 16:30 PM IST
Trending news
Vapi GIDC
દેશની તમામ GIDCમાં ગુજરાતે મેદાન માર્યું! આ GIDCને મળ્યું પ્રથમ સ્થાન! એવોર્ડ એનાયત
Banana
આ છે વિશ્વનું સૌથી મોંઘુ કેળુ, 52 કરોડમાં વેચાયું, જાણો કોણે કરી છે તેની ખરીદી
Gujarati News
'હું જુગારની લત છોડી ન શક્યો', દીવાલ પર પાસવર્ડ-ફોનમા નોટ લખી યુવકના જીવનનો અંત
Hyundai new suv electric car
દિગ્ગજ કંપનીએ રજૂ કરી નવી 7 સીટર ઈલેક્ટ્રિક કાર, માત્ર 24 મિનિટમાં થશે ચાર્જ
Tulsi ke Upay
દરિદ્રતાનો કાળ છે તુલસીના માંજરનો આ ઉપાય, કરવાથી સૂર્યની જેમ ચમકશે તમારું ભાગ્ય
gujarat
વડોદરામાં બે બિલ્ડર ગ્રુપની વર્ચસ્વની લડાઈ! સર્કલની રાજનીતિને લઈ કેમ ગરમાયુ રાજકારણ?
Shanidev
શનિદેવની સાથે સાથે આ ભગવાનની પણ કરો પૂજા, જીવનના સઘળા દુ:ખ દૂર થઈ જશે
gujarat
ગુજરાતના ખેડૂતો ખાસ વાંચી લેજો! નહીં તો PM કિસાનનો હપ્તો નહીં આવે, છેલ્લી તારીખ છે આ
Leopards Attack
હિંસક દીપડાઓના ત્રાસથી સૌરાષ્ટ્રના લોકોને બચાવશે આ ચીપ! પૂંછડીમાં કરાઈ છે ફીટ, જાણો
gujarat
મહેશગિરિનો ધડાકો; શું મહંત હરિગિરિએ ભાજપને 5 કરોડ આપ્યા? લેટરમાં અન્ય 11 લોકોના નામ!