એગ્રીકલ્ચરલ ઈન્ફ્રાન્સ્ટ્રક્ચર ફંડ

PM મોદી આજે ખેડૂતોને આપશે 'એક લાખ કરોડની ભેટ', ખાસ જાણો વિગતો 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે સવારે 11 વાગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ખેડૂતો (Farmers) ને એક લાખ કરોડ રૂપિયાની ભેટ આપવાની જાહેરાત કરવા જઈ રહ્યાં છે. એગ્રીકલ્ચરલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (Agricultural Infrastructure Fund) હેઠળ ખેડૂતોને પાકના વધુ સારા ભાવ મળે તે માટે ફાઈનાન્સિંગની સુવિધા પ્રાપ્ત થશે. 

Aug 9, 2020, 08:51 AM IST