2023ના વર્લ્ડ કપ ફાઇનલમાં થયેલા પરાજયથી રોહિત શર્મા માનસિક રીતે ભાંગી પડ્યો હતો અને તેણે નિવૃત્તિ લેવાનું પણ વિચાર્યું હતું. જો કે, સમય, આત્મનિરીક્ષણ અને રમત પ્રત્યેના પ્રેમે તેને ફરીથી જીવંત કર્યો અને 2024ના ટી20 વર્લ્ડ કપમાં ભારતને વિજય અપાવ્યો, જે તેની કારકિર્દીમાં એક યાદગાર વળાંક હતો.
India vs Australia: ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી 5 મેચોની ટેસ્ટ સીરિઝના છેલ્લા મુકાબલામાં શુભમન ગિલ અને અભિષેક શર્માએ કમાલ કરી દીધો. બંનેએ મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. આ સાથે જ ભારતે પણ 2-1થી સીરિઝ પર કબજો જમાવી લીધો. ભારતીય ટીમ હવે સાઉથ આફ્રિકા સામે 5 મેચોની ટી-20 સીરિઝ રમશે.
IND vs AUS : ઓસ્ટ્રેલિયા સામેની T20 સિરીઝમાં 0-1થી પાછળ રહ્યા બાદ ભારતીય ટીમે શાનદાર વાપસી કરી. ભારતે સતત બે મેચ જીતી અને પાંચમી મેચ વરસાદના કારણે રદ થતા હવે સિરીઝ 2-1થી જીતી લીધી છે.
IND vs AUS : બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની T20 શ્રેણીની અંતિમ મેચ રમાઈ રહી છે. આ દરમિયાન અચાનક આ મેચ રોકવી પડી હતી, ત્યારે લોકોના મનમાં સવાલ છે કે અચાનક એવું તો શું થયું કે મેચ રોકવી પડી.
Ind vs Aus 5th T20 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સિરીઝનો અંતિમ અને નિર્ણાયક મુકાબલો આજે બ્રિસ્બેનના ગાબા ખાતે રમાશે. આ મેચ બપોરે 1:45 વાગ્યે શરૂ થશે. ભારત હાલમાં પાંચ મેચની T20 સિરીઝમાં 2-1થી આગળ છે. જો ભારત બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયા સામેની આ મેચ જીતી જાય છે, તો તે T20 સિરીઝ જીતી લેશે.
IND vs AUS 4th T20 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ યજમાન ઓસ્ટ્રેલિયાને 48 રનથી હરાવ્યું. આ જીત સાથે પાંચ મેચની સિરીઝમાં હવે ભારતે 2-1થી લીડ મેળવી છે.
IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની ચોથી મેચ 6 નવેમ્બરે રમાશે. ભારતના બોલિંગ કોચ મોર્ને મોર્કેલે નીતિશ કુમાર રેડ્ડી વિશે અપડેટ આપ્યું છે.
India vs Australia : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની ચોથી મેચ 6 નવેમ્બરે રમાશે. આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. ઓસ્ટ્રેલિયન ટીમમાંથી બે ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે.
IND vs AUS 2nd T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટી 20 મેચમાં બન્ને ટીમો હાથ પર કાળી પટ્ટી બાંધીને રમવા ઉતરી હતી. જો કે બન્ને ભારતની મહિલા ટીમ અને ઓસ્ટ્રેલિયન મહિલા ટીમની ગુરૂવારે વન-ડે સેમીફાઈન રમાઈ હતી, જેમાં પણ બન્ને ટીમ હાથ પર કાળી પટ્ટી પહેરીને ઉતરી હતી.
IND W vs AUS W: હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતીય મહિલા ટીમે વિશ્વકપ 2025મા સારૂ પ્રદર્શન કરતા સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે, જ્યાં તેનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે.
IND vs AUS : કેનબેરામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પહેલી T20 મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી T20 સિરીઝ શરૂ થઈ છે. આ સાથે જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. એક સ્ટાર ખેલાડી સિરીઝની પ્રથમ ત્રણ મેચમાંથી બહાર થઈ ગયો છે.
IND vs AUS 1st T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી 29 ઓક્ટોબરથી શરૂ થવાની છે, જેના માટે ટીમ ઈન્ડિયા જોરદાર પ્રેક્ટિસ કરી રહી છે. BCCI એ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ભારતીય ખેલાડીઓ કેનબેરામાં કડકડતી ઠંડીમાં પ્રેક્ટિસ કરતા જોવા મળે છે.
Mohammed Shami : મોહમ્મદ શમી રણજી ટ્રોફીમાં ધમાલ મચાવી રહ્યો છે. ફિટનેસને લઈને શમીને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સામેલ કરવામાં આવ્યો નહોતો. જો કે, તેનું રણજીમાં આ પ્રકારનું પ્રદર્શન સિલેક્ટર પર સવાલ ઉભા કરી રહ્યું છે.
IND vs AUS Live Streaming : 29 ઓક્ટોબરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની T20 શ્રેણી શરૂ થઈ રહી છે, ત્યારે આ તમામ મેચો તમે મફતમાં ક્યાં જોઈ શકશો, તેના વિશે આ લેખમાં જાણીશું.
India vs Australia Womens World Cup Semifinal : ICC મહિલા વર્લ્ડ કપ 2025 હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. ટુર્નામેન્ટમાં ત્રણ મેચ બાકી છે. બે સેમિફાઇનલ અને રોમાંચક ફાઇનલ બાકી છે. પહેલી સેમિફાઇનલ 29 ઓક્ટોબરે ગુવાહાટીમાં ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે.
ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીએ અણનમ 168 રનની ભાગીદારી કરીને ભારતને જીત અપાવી. મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ડ્રેસિંગ રૂમમાં બેટ્સમેનોની પ્રશંસા કરતા કહ્યું કે રોહિત-શુભમન અને રોહિત-વિરાટની ભાગીદારી ટીમની જીત માટે ચાવીરૂપ હતી.
IND vs AUS 1st T20I Playing 11 :ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી T20 મેચ 29 ઓક્ટોબરે કેનબેરાના મનુકા ઓવલ ખાતે રમાશે. પીચ ઝડપી બોલરો માટે અનુકૂળ રહેશે, તેથી ભારતે એશિયા કપથી ત્રણ સ્પિનરની રણનીતિ છોડી દેવી પડશે. હાર્દિક પંડ્યાની ગેરહાજરી અને હર્ષિત રાણાનું ફોર્મ ટીમ સંયોજનને એક નવું રૂપ આપી શકે છે.
Rohit Sharma Retirement: ઓસ્ટ્રેલિયા વનડે શ્રેણીના અંત પછી રોહિત શર્માએ એક રહસ્યમય પોસ્ટ શેર કરી, જેના કારણે ચાહકોના દિલમાં ધબકારા વધી ગયા છે. તેની નિવૃત્તિ અંગે અટકળો ચાલી રહી હતી. રોહિતે શ્રેણીની અંતિમ વનડેમાં સદી ફટકારી હતી.
એડિલેડમાં 17 વર્ષ બાદ ભારતે હારનો સામનો કરવો પડ્યો. ગૌતમ ગંભીર અને શુભમન ગિલના એક નિર્ણય પર સવાલ ઉભા થઈ રહ્યા છે. જાણો શું હતો એ નિર્ણય....
Ind vs Aus 2nd ODI Virat Kohli :ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ODI શ્રેણીની બીજી મેચ ચાલી રહી છે. આ મેચમાં વિરાટ કોહલી સતત બીજી વખત શૂન્ય રને આઉટ થયો હતો. કોહલીએ એડિલેડમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે, પરંતુ આજે તેને ઝેવિયર બાર્ટલેટે આઉટ કર્યો હતો.
India vs Australia : પહેલી વનડે હાર્યા બાદ ટીમ ઈન્ડિયાનું ધ્યાન હવે બીજી મેચ પર છે. બીજી મેચ માટે પ્લેઈંગ 11ને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આખેલાડીને બહાર કરવામાં આવી શકે છે. શુભમન ગિલ પ્લેઈંગ 11માં મહત્વપૂર્ણ ફેરફાર કરી શકે છે.