हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એનઓસી
એનઓસી News
gujarat
...જો આ થયું હોત તો મૃત્યુઆંક 27 નહીં બમણો હોત! રાજકોટ અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો
Rajkot Game Zone Fire: રાજકોટ અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો થયો છે. આ અગ્નિકાંડમાં ગેમ ઝોનની જે ગાડીમાં પેટ્રોલ-ડીઝલ ભરેલું હતું તે હજું પણ યથાવત છે. જો આ પેટ્રોલ-ડીઝલ ભરેલી ગાડીઓ આગમાં ફાટી હોત તો કદાચ અત્યારે મૃત્યુઆંક બમણો હોત.
May 25,2024, 23:12 PM IST
noc
સરકાર કોરોનાની સારવાર માટે હોસ્પિટલો ફાળવે તેનું ફાયર NOC જુએ છે? હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટમાં ભરૂચ હોસ્પિટલમાં લાગેલી આગ અને ફાયર સેફ્ટી તેમજ લગ્ન તેમજ ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવા પરની સુનવણી થઇ હતી. કોર્ટે ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલમાં આગ મામલે 25 મે સુધી પોતાનો જવાબ રજુ કરવા માટે કહ્યું હતું. તેની સાથે ભરૂચ નગરપાલિકાને પક્ષકાર તરીકે જોડાવા આદેશ કરાયો હતો.
May 11,2021, 18:11 PM IST
હોમ લોન
Home Loan ચૂકવ્યા બાદ આ જરૂરી કામ કરવાનું ભૂલશો નહી, ભવિષ્યમાં થશે ફાયદો
એક સાધારણ લાગતું આ સર્ટિફિકેટ ફ્યૂચરમાં તમને ખૂબ કામ લાગે છે. એનઓસી લેવું ખૂબ જરૂરી છે. તેના ઘણા ફાયદા છે. હોમ લોન ચૂકવ્યા બાદ એનઓસી (No Objection Certificate) લેવાનો અર્થ છે કે હવે તમારા પણ કોઇ દેણદારી બાકી નથી.
Oct 4,2020, 12:35 PM IST
DPS Scandal
DPS Scandal: ડીપીએસની CEO મંજુલા શ્રોફ પહોંચી હાઈકોર્ટની શરણમાં
મંજુલા પૂજા શ્રોફે(Manjula Pooja Shroff) હાઈકોર્ટમાં (High Court) કરેલી અરજીમાં પોતાનો પક્ષ રજુ કરતાં જણાવ્યું છે કે, અમારા ઉપર લગાવવામાં આવેલા આરોપ ખોટા છે. અમે ભારતમાં સ્થાયી વસવાટ ધરાવીએ છીએ. અમે તપાસમાં તમામ રીતે સહકાર આપવા માટે તૈયાર છીએ. આથી, અમને આગોતરા જામીન આપવામાં આવે.
Dec 13,2019, 11:04 AM IST
DPS કાંડ
DPSનું વધુ એક કૌભાંડ: CBSE પાસેથી NOC મેળવવા બનાવ્યું નકલી સર્ટિફિકેટ
અમદાવાદ DPS હીરાપુરનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. DPS સ્કૂલે CBSE પાસેથી NOC મેળવવા DPS સ્કૂલે ફર્જી સર્ટીફીકેટ બનાવ્યું હતું. ફર્જી સર્ટીફીકેટ પર DPS સ્કુલના પૂર્વ આચાર્ય અનીતા દુવાએ હસ્તાક્ષર કર્યા હતા. CBSEએ સ્કૂલને માન્યતા આપવા માટે બનાવેલી ટીમને ફર્જી સર્ટીફીકેટ બતાવવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની પરવાનગી માટે સરકારના પત્ર MSB-1210 - 1965 - CHH ને સંદર્ભ NOC બનાવીને લીધી હતી.
Dec 10,2019, 11:36 AM IST
ડીપીએસ કાંડ
DPS કાંડ: મંજુલા અને હિતેન વસંતની જામીન અરજી પર સોમવારે ચુકાદો
DPS કાંડ: મંજુલા અને હિતેન વસંતની જામીન અરજી પર સોમવારે ચુકાદો
Dec 7,2019, 16:20 PM IST
ડીપીએસ કાંડ
DPS કાંડ: અમદાવાદ DPS સ્કૂલની NOC બાદ BU પરમિશન પણ નકલી
અમદાવાદની DPS હીરાપુર સ્કૂલની NOC બાદ બીયુ પણ નકલી હોવાનું સામે આવ્યું છે. ઔડાની જમીન હોવા છતાં ગ્રામપંચાયતનું બીયું લઈ સરકારને ગેરમાર્ગે દોરી હતી. વર્ષ 2008થી 2010 સુધી સ્કૂલ ગેરકાયદે ચાલી હતી. સંચાલકો દ્વારા કુલ 3 વર્ષ સુધી સ્કૂલ કોઈ પણ મંજૂરી વગર ગેરકાયદે ચલાવી હતી.
Dec 7,2019, 11:21 AM IST
રાજ્ય શિક્ષણ સચિવ
DPS કાંડ: દિલ્હી પબ્લિક સ્કૂલને CBSEએ ફટકારી શો કોઝ નોટિસ
રાજ્ય શિક્ષણ સચિવના રિપોર્ટ બાદ CBSCEએ DPSને શો કોઝ નોટિસ ફટકારી છે. DPSનું એફિલિયેશન કેમ રદ્દના કરવું તે અંગે 7 દિવાસમાં ખુલાસો માંગ્યો છે. 7 દિવસમાં શાળાને NOC રજૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. શાળાએ મંજૂરી મેળવવા બનાવટી NOC રજૂ કર્યુ હતું. તે અંગે 7 દિવસમાં જવાબ આપવા માટે DPSને નોટીસ ફટકારવામાં આવી છે. જેને લઇને જો DPS 7 દિવસમાં જવાબ રજૂ નહીં કરે તો શાળાની માન્યતા રદ કરાશે.
Nov 24,2019, 10:55 AM IST
વડોદરા
વડોદરાના ફટાકડા બજારમાં ફટાકડાનું જોખમી વેચાણ
વડોદરાના ફટાકડા બજારમાં ફટાકડાનું જોખમી વેચાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે વડોદરાના પોલો ગ્રાઉન્ડમાં NOC વિના વેચાણ કરાઈ રહ્યું છે. તો બીજી તરફ મેયરે તપાસ કરી જરૂરી પગલા લેવામાં આવશે.
Oct 23,2019, 15:34 PM IST
surat
Photos : ફાયર વિભાગમાંથી ઓનઓસી ન મળતા શિક્ષકે બગીચામાં ભણાવવાનું શરૂ કર્યુ
સુરતમાં બનેલી આગકાંડની ઘટના બાદ ગુજરાતનું તંત્ર દોડતું થયું છે. રાજ્યભરમાં ચાલી રહેલા ટ્યુશન ક્લાસિસ પર તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. સુવિધા વગર વિદ્યાર્થીઓને ભણાવતા અનેક ટ્યુશન ક્લાસીસના સંચાલકો પર તવાઈ આવી છે. પરંતુ આ કારણે વિદ્યાર્થીઓના ભણતર પર અસર થઈ રહી છે. આગકાંડ બાદ ડિમોલીશન અને તપાસના સમાચાર બાદ બનાસકાંઠામાંથી રસપ્રદ સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠાના પાલનપુરમાં ફાયર સેફ્ટીની એનઓસી ન મળતાં ટ્યુશન સંચાલકે કલેક્ટર કચેરીના બગીચામાં ટ્યુશન ક્લાસ શરૂ કર્યો હતો.
May 30,2019, 11:00 AM IST
ઇએમઆઇ
HOME LOAN ચૂકવ્યા બાદ NOC લેવું કેમ જરૂરી? જાણો NOC લેવાના ફાયદા
Dec 10,2018, 13:12 PM IST
Trending news
diamond industry
સુરતની 'સૂરત' હીરા ઉદ્યોગમાં મંદી, વધુ એક રત્નકલાકારે કર્યો આપઘાત
Anurag Kashyap
'અહીં ફિલ્મ બનાવવાની મજા પૂરી થઈ ગઈ...' અનુરાગ કશ્યપે બોલીવુડ છોડવાનો કર્યો નિર્ણય
surat police
સુરત પોલીસ થઈ સક્રિય, 200થી વધુ દારૂ પીધેલાને ઝડપ્યા, કરી કાર્યવાહી
health
10 વર્ષ વધુ આયુષ્ય લંબાવવા માંગો છો, તો જાણો શું છે વધુ જીવવાનું સિક્રેટ
lifestyle
White Hair: માથાના સફેદ વાળને આ 3 રીતથી કરો કાળા, વાળ થશે હીરોઈન જેવા સુંદર
Gautam Adani
25 વર્ષ જૂનો સંબંધ તોડશે ગૌતમ અદાણી, આખરે કેમ આવી સ્થિત; શું છે આગળનો પ્લાન?
gujarat police
પોલીસની મંજૂરી વગર થર્ટી ફર્સ્ટની ઉજવણી કરનાર સામે થશે કાર્યવાહી, DGP એ આપ્યો આદેશ
Kumbh Mela
ગુજરાતથી કુંભ મેળામાં જવા માટે મળશે આ સ્પેશિયલ ટ્રેન, પશ્ચિમ રેલવેએ કરી જાહેરાત
vitamin k
આ પાંદડાઓમાં ભરપૂર માત્રામાં હોય છે વિટામિન K, ખાતા જ શરીરમાં થશે સ્ફૂર્તિ અહેસાસ!
gujarat
પોલીસ વિભાગ માટે 'નવું વર્ષ' ફળ્યું; 240 ASI ને PSI તરીકે બઢતી, કર્મચારીગણમાં આનંદ