हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
AUS
215/ 4
(28.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એશિયાની સૌથી મોટી ડેરી
એશિયાની સૌથી મોટી ડેરી News
બનાસ ડેરી ચૂંટણી
એશિયાની સૌથી મોટી બનાસ ડેરી પર ફરી એકવાર શંકર ચૌધરીના પ્રભુત્વનો દબદબો
એશિયાની સૌથી મોટી બનાસ ડેરી આજે બિનહરીફ જાહેર થઈ છે. નિયામક મંડળની 16 બેઠકો પૈકી 37 ફોર્મ ભરાયા હતા. પરંતુ આજે ઉમેદવારી ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે 16 બેઠક પર માત્ર 16 ઉમેદવાર રહેતા તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે
Oct 7,2020, 17:34 PM IST
Minister pressured to vote
લો બોલો! મતદાન માટે દબાણ થતા મંત્રીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, હોસ્પિટલમાં સારવાર
જો કે વિપક્ષ દ્વારા આરોપ લગાવાયો કે તેમણે આચરેલા કૌભાંડના નાણા ન ચુકવવા પડે તે માટે તથા તપાસને આડે પાટે ચડાવવા માટે તેમણે આ પગલું ભર્યું છે.
Oct 2,2020, 23:23 PM IST
uncontested Seats
બનાસડેરીની ચૂંટણીમાં 16માંથી 9 બેઠક બિનહરીફ, શંકર ચૌધરી ફરી બાહુબલી સાબિત થયા
એશિયાની સૌથી મોટી અને વર્ષે 12 હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતી એશિયાની સૌથી મોટી બનાસડેરીની ચૂંટણી માટે આજે ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ માવજીભાઇ દેસાઇનું ઉમેદવારી પત્ર ડીસા ખાતેથી ભર્યું હતું. જ્યાં તેમની સાથે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ અને જિલ્લા ભાજપના પ્રમુખ કેસાજી ચૌહાણ સહિત અનેક સમર્થકો હાજર રહ્યા હતા.
Sep 29,2020, 23:52 PM IST
Election
એશિયાની સૌથી મોટી ડેરીની ચૂંટણી જાહેર થતા જ પાલનપુરમાં રાજકારણ ગરમાયું
બનાસડેરી ચૂંટણી એશિયાની સૌથી મોટી બનાસડેરીની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે 19 ઓક્ટોમ્બરે બનાસડેરીના 16 ડિરેક્ટરો માટે મતદાન થશે અને 20 ઓક્ટોબરના મતગણતરી યોજાશે જોકે બનાસડેરીની ચૂંટણીને લઈને જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે. રાજકીય કાવાદાવા શરૂ થઈ ગયા છે. એશિયાની સૌથી મોટી બનાસડેરીની ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ રાજકારણ ગરમાયુ છે. બનાસડેરીમાં 3.50 લાખ પશુપાલકો દૂધ ભરાવે છે. જોકે બનાસડેરીનો રોજનો કરોડોનું ટર્નઓવર છે. જોકે બનાસડેરીની ચૂંટણી 19 ઓક્ટોમ્બરે યોજાશે. જેમાં 1297 જેટલા મતદારો 16 ડિરેક્ટરો માટે મતદાન કરશે અને 20 ઓક્ટોમ્બરે મતગણતરી હાથ ધરાશે.
Sep 19,2020, 22:53 PM IST
Trending news
Photos
Smartphone Storage : અપનાવો આ ટ્રિક, ક્યારેય ફૂલ નહીં થાય સ્માર્ટફોનનું સ્ટોરેજ
petrol
ફેસ્ટિવલ સીઝન પહેલા ખુશીના સમાચાર! પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થઈ શકે છે ઘટાડો
mehsana
દૂરદૂરથી ગુજરાતના આ નાનકડા ગામમાં ચપ્પા લેવા આવે છે લોકો, 100 વર્ષોથી છે ધીકતો ધંધો
Vodafone Idea Ltd
Vi એ કરોડો યુઝર્સ માટે લોન્ચ કર્યો સૌથી સસ્તો પ્લાન, માત્ર 26 રૂપિયામાં મળશે આ લાભ
health
મેલેરિયા અને ડેન્ગ્યુથી કેવી રીતે અલગ છે ચિકનગુનિયા? શરૂઆતમાં જોવા મળે છે આ લક્ષણો
surat
સુરતમાં બેફામ નબીરાએ કોન્સ્ટેબલ પર ચઢાવી કાર, કોન્સ્ટેબલ વાયપરના સહારે બોનટ પર લટક્ય
Upcoming IPOs
આગામી 2 મહિનામાં આવશે IPOની લહેર! પૈસા તૈયાર રાખજો, આ કંપનીઓ આપશે નફો
Navratari 2024
અંબાલાલે છેક ફેબ્રુઆરી 2025 સુધીની કરી ભવિષ્યવાણી, હવેના દિવસોમાં મોટી ઉથલપાથલ થશે
mulank
35 પછી રાતો-રાત દૌલત-શોહરત મેળવે છે આ તારીખે જન્મેલા લોકો, સપના થાય છે સાકાર
entertainment
2024ની બ્લોકબાસ્ટર ફિલ્મ, બનતા લાગ્યા અઢી વર્ષ, 40 કરોડના બજેટમાં કમાણી 300 કરોડ