election

ઉજ્જૈનના કાલભૈરવને જ નહી, ગુજરાતના 'ચોકીદાર'ને પણ ચડાવવામાં આવે છે દારૂ, થાય છે પૂજા

દેવ મોગરામાં સદીઓથી ચોકીદારની પુજા કરવામાં આવી રહી છે. આ ગામનાં નાગરિક દેવદારવનિયા ચોકીદારની પુજા કરે છે. તેમના અનુસાર તેઓ વર્ષોથી આ ગામની સુરક્ષા કરી રહ્યા છે. 

May 3, 2021, 08:52 AM IST
Election: Dissatisfaction among the people of Rajkot with the election in Koro's time PT3M52S

Election : કોરોના કાળમાં ચૂંટણીથી રાજકોટના લોકોમાં નારાજગી

Election: Dissatisfaction among the people of Rajkot with the election in Koro's time

Apr 8, 2021, 12:30 PM IST
Election: ZEE 24 hours with Morwahdaf voters PT5M33S

Election : મોરવાહડફના મતદારો સાથે ZEE 24 કલાક

Election: ZEE 24 hours with Morwahdaf voters

Mar 23, 2021, 11:40 AM IST

Election લડવા માટે 4 વર્ષમાં કોંગ્રેસના 170 ધારાસભ્યોએ પાર્ટી બદલી, જાણો ભાજપમાં કેટલા ગયા?

એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના રિપોર્ટ પ્રમાણે 2016-2020ની વચ્ચે થયેલ ચૂંટણી દરમિયાન 170થી વધારે ધારાસભ્યોએ કોંગ્રેસ પાર્ટી છોડી, જ્યારે માત્ર 18 ભાજપના ધારાસભ્યોએ પાર્ટી છોડી છે.

Mar 13, 2021, 02:41 PM IST

નીતિન પટેલનો કોંગ્રેસને જવાબ, કમલમમાં નથી બનતા EVM, હાર પચાવતા શીખો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા હતા. હવે નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. 

Mar 4, 2021, 05:35 PM IST
Election: Kheda district MP Dev Singh Chauhan cast his vote PT1M23S
Election: Porbandar MP Ramesh Dhaduk casts his vote PT3M47S
Election: Enthusiasm among people to vote in Viramgam PT2M47S

Election : વિરમગામમાં મતદાન કરવા લોકોમાં ઉત્સાહ

Election: Enthusiasm among people to vote in Viramgam

Feb 28, 2021, 09:25 AM IST

બોટાદમાં ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસમાં કકળાટ, આંતરિક વિખવાદ પોતાની ચરમસીમાએ પહોંચ્યો

જીલ્લા પંચાયતની ચુંટણીમાં કોગ્રેસના વધુ ૧૪ ફોર્મ રદ થતા એકબીજા ઉપર આક્ષેપ કરતા આગેવાનો ચુંટણી પહેલા કોગ્રેસને પડ્યો છે મોટો ઝટકો. જીલ્લા પંચાયતની માત્રે બે સીટો ઉપર લડશે ચુંટણી. તો આમ આદમી ૧૨ બેઠકો ઉપર લડશે ચુંટણી હવે ભાજપ અને આમ આદમી વચ્ચે સીધી જંગ. ધારાસભ્ય સૌરભ પટેલના કહેવાથી કોગ્રેસના ફોર્મ અધિકારીએ રદ કર્યા જીલ્લા કોગ્રેસ પ્રમુખનું નિવેદન. તો જીલ્લા ભાજપ પ્રમુખે તમામ આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા હતા. 

Feb 26, 2021, 05:24 PM IST
Election : આ વોર્ડમાં ભાજપની ભવ્ય જીત PT10M55S

Election : આ વોર્ડમાં ભાજપની ભવ્ય જીત

Election : આ વોર્ડમાં ભાજપની ભવ્ય જીત

Feb 23, 2021, 04:55 PM IST

ચૂંટણી ટાણે નેતાઓ છાકટા થયા, ડેડિયાપાડામાં ફોર્મ ભરવાના નામે સેંકડો લોકો એકત્ર થયા, સાંસદે કર્યો બચાવ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઇ રહી છે તેમ તેમ તમામ પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોને જીતાડવા માટે સામ દામ દંડ ભેદની નીતિનો ઉપયોગ થઇ રહ્યો છે. ભાજપ દ્વારા પોતાનાં તમામ નેતાઓને ગ્રાઉન્ડ પર ઉતારી દેવામાં આવ્યા છે. મહત્તમ લોકો માટે પ્રચાર કરી શકે તે માટે બેક ટુ બેક રેલીઓ કરવામાં આવી રહી છે. જો કે કોરોના કાળ હોવાનાં કારણે ચૂંટણી પંચ દ્વારા ચોક્કસ ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. પરંતુ આ ગાઇડ લાઇનનું કોઇ પણ સ્થળે પાલન થતું નથી. 

Feb 12, 2021, 07:13 PM IST

નવા નિયમોના લીધે ભાજપમાં ઘર કા ભેદી લંકા ઢાંયે જેવા ઘાટ: જાણો જિલ્લા-તાલુકા અને પાલિકાની ચૂંટણીમાં કોણ બનશે વિભીષણ?

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઠીક પહેલાં ઉમેદવારી માટે નવા નિયમો જાહેર કર્યાં. નવા નિયમોને કારણે ભાજપમાં અસંતુષ્ટો એક્ટિવ થઈ ગયા છે. મનપાની ચૂંટણીઓ બાદ આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પાલિકાઓમાં દાવેદારી માટે દોડધામ શરૂ થઈ ગઈ છે. ગિપ્ત બેઠકો યોજીને પક્ષ વિરુદ્ધ કામ કરવાની પણ વેચરણ થઈ રહી હોવાનું ભાજપના આંતરિક સૂત્રો જ જણાવી રહ્યાં છે.

Feb 10, 2021, 05:25 PM IST

Surat માં માત્ર 4 ફૂટના અપક્ષ ઉમેદવારે નોંધાવી ઉમેદવારી, ભાજપ અને કોંગ્રેસને લલકાર્યા

સુરત વોર્ડ નંબર 26 માંથી માત્ર 4 ફૂટના અપક્ષ ઉમેદવારે (Independent Candidate) ભાજપ અને કોંગ્રેસને લલકાર્યા છે. બોર્ડમાં અનેક સ્થાનિક મુદ્દાઓને લઇને ઇંડાના હોલસેલ દુકાનદારે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે

Feb 8, 2021, 05:39 PM IST

AMC Election: અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસે કરોડપતિઓને મેદાનમાં ઉતાર્યા, ઓછું ભણતર અને ગુનાઈત રેકોર્ડવાળાને લોટરી લાગી

અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના 384 ઉમેદવારો પૈકી 30થી વધુ ઉમેદવારોની સ્થાવર મિલકત જ તેમણે ચૂંટણીપંચમાં ફાઈલ કરેલી ઓન રેકોર્ડ એફિડેવિટ પર 1 કરોડથી વધારે દર્શાવી છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના સૌથી નજીકના ગણતા થલતેજથી ભાજપના ઉમેદવાર હિતેશ બારોટ પાસે સૌથી વધુ મિલકત છે.

Feb 8, 2021, 11:58 AM IST

AMC Election: અમદાવાદના વાસણા વોર્ડની ચૂંટણીમાં પિતા-પુત્ર સામસામે ટકરાશે

ગુજરાતમાં આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારે ઊથલપાથલ જોવા મળી રહી છે. ક્યાંક ઘર-ઘરમાં જ ટિકિટ માટે કકળાટ થયો તો ક્યાંક એક જ ઘરના સભ્યો સામ-સામે ચૂંટણી જંગમાં ઉતરી પડ્યાં.

Feb 7, 2021, 05:43 PM IST

Gujarat Local Body Polls: હિન્દીભાષીઓ પર રાજકીય પક્ષોએ મુક્યો કેટલો ભરોસો?

રોજગારીની શોધમાં ગુજરાતમાં આવીને વસેલા ઉત્તર ભારતીયોએ પણ પોતાની મહેનતના જોરે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. જેને પગલે રાજકીય પાર્ટીઓએ પણ મહાનગર પાલિકાની ચૂંટણીમાં આવા પ્રવાસી ગુજરાતીઓ પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
 

Feb 7, 2021, 02:17 PM IST

ભાજપમાં ભડકો: અમદાવાદના 16 વોર્ડમાં આખી પેનલો સાફ, ભાજપના 142 માંથી 36 રિપીટ, 106 કોર્પોરેટરને પડતા મુકાયા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુરુવારે ભાજપે અમદાવાદ સહિત 6 મહાનગર પાલિકાઓના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધી છે. જેમાં 48 વોર્ડના 192 ઉમેદવારો પૈકી મોટાભાગના નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જૂના જોગીઓને ભાજપે ઘરભેગા કર્યા છે. અમિત શાહ અને આનંદીબેન પટેલ જૂથના કોર્પોરેટરોને પણ ટિકિટ અપાઈ નથી. ભાજપમાં પહેલીવાર મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પક્ષના નેતાના પત્તા સાફ કરી દેવામાં આવ્યાં છે.

Feb 5, 2021, 04:21 PM IST