हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઓનર કિલિંગ
ઓનર કિલિંગ News
Crime Series
ક્રાઇમ સીરિઝને સારી ગણાવે તેવી ઓનર કિલિંગની ઘટના, દીકરીને પ્રેમ લગ્નની જીદ ભારે પડી!
6 સપ્ટેમ્બરે કણભાના બાકરોલ બુજરંગ ગામના સ્મશાનમાં કોઈ વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હોવાની બાતમી પોલીસને આપવામાં આવી હતી. આ વાત સાંભળ્યા બાદ પોલીસ તાબડતોડ પહોંચી હતી અને ઝીણવટપૂર્વક તપાસ શરૂ કરી હતી.
Sep 21,2024, 20:43 PM IST
Ahmedabad
અમદાવાદ: ઓનર કિલિંગમાં યુવકની હત્યા, ચાર દિવસ સુધી શોધી ત્યારે મૃતદેહ મળ્યો
કૃષ્ણનગર વિસ્તારમાંથી પ્રેમી યુવકનું સગીરા પ્રેમીકાના પરિવારે અપહરણ કરી હત્યા કરી હતી. ત્યારબાદ કોઇને જાણ ન થાય તે માટે લાશને કેનાલમાં ફેંકી દીધી હતી. ત્યારે હત્યાના ચાર દિવસ બાદ લાશ જ્યાંથી ફેંકી હતી ત્યાંથી 32 કિમી. દૂર ઠાસરા પાસેથી મળી આવી. મૃતકના પિતાએ લાશની કપડાં અને વસ્તુઓ પરથી ઓળખ કરી છે. બીજી તરફ આ કેસમાં ઝડપાયેલા ચાર આરોપીઓ હાલ પોલીસ રિમાન્ડ પર છે. આ ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીને કૃષ્ણનગર પોલીસે ઝડપી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી બાઇક શોધવા પ્રયાસ કર્યા.
Feb 16,2021, 23:13 PM IST
Ahmedabad
AHMEDABAD: ગુજરાતમાં ઓનર કિલિંગની ચોંકાવનારી ઘટના, યુવકના કટકા કરી કેનાલમાં ફેંક્યો
Feb 13,2021, 17:16 PM IST
પાકિસ્તાન
પિતરાઇ ભા-બહેન વચ્ચે થયો પ્રેમ, પરિવારે કરી નિર્મમ હત્યા
ઉત્તર પશ્વિમી પાકિસ્તાન (Pakistan)માં બુધવારે એક પરિવારે ખોટી ઇજ્જત ખાતર એક કપલની હત્યા કરી દીધી છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના ખૈબર પખ્તૂનખા પ્રાંતમાં માનસેહરા જિલ્લાની જરીદ ગામમાં થઇ.
Jul 22,2020, 20:47 PM IST
incident
જૂનાગઢમાં ઓનર કિલિંગ? પુત્રીએ પ્રેમ લગ્ન કર્યા પિતાની આત્મહત્યા અને ભાઇએ...
જૂનાગઢમાં ઓનર કિલિંગની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. વંથલી નજીક કેશોદ હાઇવે પર પ્રેમી યુગલની હત્યા થઇ હતી. માંગરોળ તાલુકાનાં દરસાલી ગામનાં યુવક અને યુવતીએ ચારેક મહિના પહેલા ભાગીને પ્રેમ લગ્ન કરી લીધા હતા. જેનાં આઘાતમાં યુવતીનાં પિતાએ આત્મહત્યા કરી લીધી હતી.
May 28,2020, 18:45 PM IST
Arvalli
અરવલ્લીમાં ઓનર કિલિંગની આશંકા, બાયડના કોંગ્રેસ નેતાએ પોલીસ સ્ટેશનમાં કરી અરજી
અરવલ્લીમાં ઓનર કિલિંગની આશંકાને લઈને બાયડનાં કોંગ્રસ નેતાએ પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. છેલ્લા ૧૫ દિવસથી ગુમ થયેલી ૧૮ વર્ષીય યુવતીની હત્યા થઇ હોવાની અરજી કરવામાં આવી છે. કોંગ્રેસનાં નેતાએ કરેલી અરજીમાં યુવતીનાં પિતા રાજુભાઈ ભુવાજીએ પ્રેમપ્રકરણનાં કારણે પોતાની દીકરીની હત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે. સમગ્ર મામલે પોલીસે ફરીયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.
Aug 30,2019, 18:15 PM IST
ઓનર કિલિંગ
ઓનર કિલિંગ: નવપરણિત યુવક યુવતીને પેટ્રોલ છાંટી જીવતા બાળી મૂક્યા
મહારાષ્ટ્રના અહેમદનગરમાં ઓનર કિલિંગનો એક મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યાં અનુસાર ઓનર કિલિંગની આ ઘટના પરનાર તાલુકાના નિઘોઈ ગામમાં એક મેના રોજ ઘટી હતી. અહીં એક પરિવારે કથિત રીતે પોતાની પુત્રી અને તેના પતિને પેટ્રોલ છાંટીને જીવતી બાળી મૂક્યાં. કહેવાય છે કે આ નવપરણિત કપલે આંતરજાતિય વિવાહ કર્યાં હતાં જેના પર પરિવારને આપત્તિ હતી.
May 6,2019, 22:28 PM IST
પાકિસ્તાન
ઈમરાન ખાન 'જૂઠ્ઠા' સાબિત થયા, દરેક વાયદો બની રહ્યો છે 'ઠાલા વચન'
પાકિસ્તાનમાં ઈમરાન ખાનને જ્યારે પહેલીવાર ચૂંટણીમાં લીડ મળી હતી ત્યારે તેમણે પોતાના પહેલા સંબોધનમાં કહ્યું હતું કે અમે સામાન્ય નાગરિકોના હિતોની રક્ષા માટે સંકલ્પ લઈએ છીએ. ખાને એવું વચન આપ્યું હતું કે શાસનની અમારી શૈલી સંપૂર્ણ રીતે અલગ હશે. આવી શૈલી પહેલા ક્યારેય જોવા મળી નહીં હોય. અમે ગરીબ અને નીચલા વર્ગના લોકોની ભલાઈ માટે કામ કરીશું. પરંતુ જેવી વડાપ્રધાન પદની ખુરશી મળી કે ઈમરાન ખાનના પાકિસ્તાનના હાલાત આજે પણ પહેલા જેવા જ જોવા મળી રહ્યાં છે.
Dec 24,2018, 8:35 AM IST
Trending news
astrology
2025માં લક્ષ્મી નારાયણ યોગ 5 રાશિના લોકો માટે વરદાન! નવા વર્ષે રહેશે મોજ, થશે મહાલાભ
border gavaskar trophy
VIDEO : બુમરાહ આઉટ, સિરાજના પગ ધ્રૂજતા હતા, નીતિશ રેડ્ડીના પિતા કરતા હતા પ્રાર્થના
rarest of rare case
રેરેસ્ટ ઓફ ધ રેર કહેવાય તેવો કેસ! મહિલાના જમણા નાકમાં ઉગી નીકળ્યો દાંત
manmohan singh
પંચમહાભૂતમાં વિલિન થયા મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે ભીની આંખે અપાઈ અંતિમ વિદાય
BZ Group Scam
ઔડીમાંથી ઓરડીમાં પહોંચ્યો મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા, મહાઠગની પૂછપરછમાં થયા મોટા સ્ફો
7th Pay Commission
નવા વર્ષમાં સરકારી કર્મચારીઓને મળશે ખુશખબર! આટલું વધી શકે છે મોંઘવારી ભથ્થું
astrology
આવતા વર્ષે મંગળ કરશે 7 વાર ગોચર, આ 3 રાશિઓની ઘનહાનિની સાથે સ્વાસ્થ્ય બગડવાની આશંકા
Write to CMO
ગુજરાતના મુખ્યમંત્રીને સીધી કરી શકાશે ફરિયાદ, બોલવાથી સીધો મેસેજ પહોંચી જશે
morning tips
સવારે 5 મિનિટ કરો આ યોગાસન, આખો દિવસ શરીરમાં રહેશે એનર્જી અને મન રહેશે શાંત
Kitchen Tawa
રસોડામાં લોઢી સંબંધિત આ 2 ભુલ ક્યારેય ન કરો, થઈ જશે સત્યાનાશ, કામમાં થશે નુકસાન