કાપોદ્રા

દેશનો મૂડ મોદી તરફી, ચોકીદારનો મુદ્દો દેશ ભક્તિ સાથે જોડાયેલો: બાબા રામદેવ

યોગગુરુ બાબા રામદેવ રવિવારે સુરતની મુલાકાતે આવ્યા હતા. સુરતના કાપોદ્રા વિસ્તારમાં પતંજલિના શો રૂમના ઉદ્દઘાટન કરવા માટે બાબા રામદેવ પહોચ્યા હતા. તે દરમિયાન તેમણે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કહ્યું તે દેશનો મુડ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફનો છે.

Mar 31, 2019, 05:07 PM IST

સુરત: 1.37 કરોડના હીરાની ખરીદી કરી પણ રૂપિયા આપ્ય વિના ગઠિયા ફરાર

શહેરના કાપોદ્રા અક્ષર ડાયમંડમાં કષ્ટભંજન એક્ષ્પોર્ટ નામે ખાતું ધરાવતા વેપારી પાસેથી રૂપિયા 1.37 કરોડના હીરાની ખરીદી કરી પેમેન્ટ ન કરનાર બે વેપારીઓ વિરુદ્ધ કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૂળ અમરેલીના અને વરાછા અશ્વનીકુમાર રોડ જળક્રાંતિ મેદાન સામે ચંદનબાગ સોસાયટીમાં રહેતા ધીરેનભાઈ ગાજીપરા હીરાના વેપારી છે. અને કાપોદ્રા અક્ષર ડાયમંડમાં ખાતા નંબર ૩૦૬માં કષ્ટભંજન એક્ષ્પોર્ટ નામે હીરાનું કારખાનું ધરાવે છે. 

Jan 12, 2019, 08:24 PM IST

સુરત: પાસની ટીમે તાપી નદીના પટમાં ઝડપી દારૂની ભઠ્ઠી, પોલીસ પર ઉઠ્યા સવાલ

શહેરના નાના વરાછા ખાતે આવેલી ચોપાટી પાછળ તાપી નહિ કિનારે છેલ્લા કેટલાય સમયથી દેશી દારુની ભઠ્ઠીઓ ચાલી રહી હતી. દરમિયાન આજે બપોરના સમયે પાસના કન્વીનર તથા કાર્યકરો દ્વારા આ દેશી દારુની ભઠ્ઠી પર રેડ પાડવામા આવી હતી. રેડ પાડતાની સાથે જ બુટલેગર ત્યાથી ભાગી છુટયો હતો. 

Jan 12, 2019, 06:48 PM IST

PICS સુરત: નજીવી બાબતે ધોરણ 12ના વિદ્યાર્થી પર ચપ્પાથી જીવલેણ હુમલો

સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગઈ કાલે મોડી સાંજે એક વિદ્યાર્થીને ચાકૂ મારવાની ઘટના ઘટતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ.

Dec 18, 2018, 12:06 PM IST