हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોરોના વાયરસની દવા
કોરોના વાયરસની દવા News
સિપલા
કોરોનાની સારવાર થશે 40% સસ્તી, દેશમાં જ મળી ગઈ દવા બનાવનાર કંપની
કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે બધી ફાર્મા કંપનીઓએ કોરોના સામે લડવાની દવા બનાવવાનું શરૂ કરી દીધું છે. આ વચ્ચે હવે સિપલાએ જાહેરાત કરી છે કે તે ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં કોરોનાની દવા સિપ્લેન્ઝા (Cipla to launch ciplenza drug of coronavirus) લોન્ચ કરી દેશે.
Jul 27,2020, 17:09 PM IST
New drug
શુક્રવારે શુભ સમાચાર!, દેશમાં બનેલી કોરોનાની સસ્તી અને પ્રભાવી દવા લોન્ચ માટે તૈયાર
આ સમાચારને તમે આજના દિવસના સારા સમાચાર જ સમજો. ભારતમાં જ તૈયાર થયેલી જીવલેણ કોરોના વાયરસ (Corona Virus) ની દવા હવે લોન્ચ માટે તૈયાર છે. આ ભારતીય દવા (Corona Medicine) ની ખાસિયત એ છે કે તે ખુબ જ સસ્તી છે અને આ સાથે જ કોરોના સામેની લડતમાં ખુબ પ્રભાવી પણ છે.
Jul 24,2020, 8:41 AM IST
corona patanjali medicine coronil
બાબા રામદેવનું ટ્વીટ, કહ્યુ- નફરત ફેલાવનારા માટે નિરાશાના સમાચાર
બાબા રામદેવે (Baba ramdev) કોરોના મહામારીની (Crona virus) સફળ સારવારનો દાવો કરતા કોરોનિલ નામની એક દવા કાલે બજારમાં ઉતારી હતી. પરંતુ તેના પર બાબા રામદેવે ચારેબાજુથી હુમલાનો સામનો કરવો પડી રહ્યો છે. હવે બાબા રામદેવે તેના પર પ્રતિક્રિયા આપી છે.
Jun 24,2020, 17:40 PM IST
corona patanjali medicine coronil
ઉત્તરાખંડ આયુષ મંત્રાલયે કોરોનિલ દવા પર પતંજલિને ફટકારી નોટિસ, માગ્યો જવાબ
ઉત્તરાખંડ આયુર્વેદના લાયસન્સિંગ ઓફિસરનું કહેવુ છે કે પતંજલિની એપ્લીકેશન પર અમે લાઇસન્સ આપ્યું હતું. આ એપ્લીકેશનમાં ક્યાંય કોરોના વાયરસનો ઉલ્લેખ નહતો.
Jun 24,2020, 15:26 PM IST
કોરોના વાયરસ
પુણેની ફાર્મા કંપનીનો દાવો- 2200માંથી 3 દવાઓ કોરોનાની સારવારમાં ઉપયોગી
આ ત્રણ દવાઓને શોધવાનું કામ નોવલિડ ફાર્માના વૈજ્ઞાનિકોએ કર્યું છે. નોવલિડ ફ્રાર્માના મુખ્ય વૈજ્ઞાનિક સુપ્રીત દેશપાંડેએ કહ્યુ કે, તેની કંપની 2008થી ગંભીર બીમારીઓ પર દવાઓ શોધવાનું કામ કરતી આવી છે.
May 17,2020, 9:21 AM IST
Trending news
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના