हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોરોના વિસ્ફોટ
કોરોના વિસ્ફોટ News
Vadodara
હોસ્પિટલમાં જ્યાં જતા ડોક્ટર્સ ગભરાય છે ત્યાં ચોર ઘુસીને એવી વસ્તું ચોરી ગયા કે...
વડોદરામાં ચોરીનો એક ભુજ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેના કારણે હાલ વડોદરા પોલીસ જ દોડતી થઇ ગઇ છે
Mar 23,2021, 21:29 PM IST
Corona explosion
વડોદરા રેલવેમાં કોરોના વિસ્ફોટ: 190 રેલવે કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા દોડધામ
શહેરમાં રેલવે કર્મચારીઓ પણ કોરોના વાયરસની ઝડપી ચડ્યા છે. વડોદરા રેલવે તંત્ર દ્વારા 350 જેટલા RT-PCR ટેસ્ટ અને 400 જેટલા રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં બંન્ને મળી કુલ કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 190 પર પહોંચ્યો છે. જેમાં રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનોનો સમાવેશ થાય છે. વડોદરા રેલવેના કર્મચારીઓ અને તેમના પરિવારજનો કોરોના સંક્રમિત થતા કેટલાક દર્દીઓને પ્રતાપનગર રેલવે હોસ્પિટલમાં ભરતી કરીને સારવાર શરૂ કરવામાં આવી છે. જ્યારે અન્ય કેટલાક કર્મચારીઓએ હોમ ક્વોરન્ટાઇન થવાનું પસંદ કર્યું છે.
Nov 24,2020, 23:07 PM IST
Ahmedabad
અમદાવાદ: ઇસ્કોન પ્લેટીનમમાં કોરોના વિસ્ફોટ, 1150 લોકો માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં
અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી સફર પરિસર સોસાયટીમાં કોરોના વિસ્ફોટ બાદ હવે ઇસ્કોન પ્લેટિનમ એપાર્ટમેન્ટમાં કોરોનાનો 78 પોઝિટિવ કેસ સામે આવતા હાહાકાર મચી ગયો છે
Nov 23,2020, 13:01 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: ગુજરાતમાં સેકન્ડ વેવની શરૂઆત? નવા 1515 દર્દી
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ 1000ની નીચે જતા રહ્યા હતા. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે રાજ્યમાં નવા 1515 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1271 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,78,786 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
Nov 21,2020, 19:15 PM IST
Corona blast
રાજકોટ મધ્યસ્થ જેલમાં કોરોના વિસ્ફોટ, 39 પોઝિટિવ કેસ આવતા તંત્ર દોડતું થયું
રાજકોટ મધ્યસ્થ જેલમાં આજે કોરોનાના કેસમાં ધડાકાભેર વધારો થયો હતો. જેલમાં આજે એક સાથે 23 કેદીઓ સહિત 39 લોકોનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. પોઝિટિવ આવેલા તમામ કેદીઓને આઇસોલેટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જેલમાં છેલ્લા 24 કલાકમાં 15 લોકોનાં મોત નિપજ્યાં છે.
Aug 16,2020, 17:57 PM IST
Corona explosion
ભાવનગરમાં કોરોના વિસ્ફોટ:તંત્ર અને નાગરિકો બંન્નેમાં સજાગતાનો અભાવ,15 દિવસમા 520 કેસ
જિલ્લાનો કોરોના દર્દીઓનો કુલ આંકડો 771 પર પહોંચ્યો છે. છેલ્લા 15 દિવસમાં તો જાણે જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતી સર્જાઇ છે. માત્ર 15 દિવસમાં કોરોનાના 520 નવા દર્દી નોંધાયા છે. ભાવનગરમાં 26 માર્ચે પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો ત્યારથી 30 જુન સુધીમાં (97 દિવસ) માત્ર 251 કેસ જો નોંધાયા હતા. જો કે અનલોક 1 બાદ જિલ્લામાં બેકાબુ બનેલા કોરોનાને કારણે 15 જુલાઇ સુધીમાં બીજા 520 કેસ નોંધાઇ ગયા છે. આ સાથે ભાવનગરમાં પોઝિટિવનો આંકડો 771 પર પહોંચી ચુક્યો છે.
Jul 16,2020, 16:51 PM IST
Trending news
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો
Cough Remedy
Cough Remedy: દવા લીધા પછી પણ નથી મટતી ઉધરસ ? તો આ ઉકાળો ટ્રાય કરો, ઝડપથી મળશે આરામ