हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
80/ 4
(20.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોર્ટનો ચૂકાદો
કોર્ટનો ચૂકાદો News
husband
કોર્ટનો આદેશ! પત્નીએ દર મહિને બેરોજગાર પતિને આપવા પડશે 10 હજાર રૂપિયા
Court Order: બોમ્બે હાઈકોર્ટના આ નિર્ણયમાં પતિને નહીં પણ પત્નીને ભરણપોષણ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કિસ્સામાં, બોમ્બે હાઈકોર્ટે નીચલી અદાલતના નિર્ણયને માન્ય રાખ્યો છે, જેમાં પત્નીને તેના બેરોજગાર પતિને દર મહિને ₹ 10,000 નું ભરણપોષણ ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
Apr 12,2024, 13:22 PM IST
Court Decision on Stridhan
સાચવજો! મહિલાઓની આ વસ્તુઓ પર પતિનો કોઈ અધિકાર નથી, હાઈકોર્ટનો મોટો ચૂકાદો
છત્તીસગઢની બિલાસપુર હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કહ્યું છે કે લગ્ન, લગ્ન કે વિદાય પહેલાં અથવા તે પછી સ્ત્રીને ભેટમાં આપવામાં આવેલી મિલકતો તેની સ્ત્રીધન મિલકતો (Court Decision on Stridhan) છે. તેણીને તેની ખુશી માટે ખર્ચ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. આના પર પતિનો કોઈ અધિકાર નથી.
Jul 25,2023, 15:36 PM IST
SC
ફ્લેટની ચાવી આપી દીધા બાદ પણ બિલ્ડરે અધૂરા કામ કરવા પડે પૂરા, સુપ્રીમનો છે આ ચૂકાદો
SC Order: નેશનલ કન્ઝ્યુમર ફોરમના બેદરકાર વલણની ટીકા કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેણે વર્તમાન યુગની વાસ્તવિકતા સમજવી જોઈએ. અમારું માનવું છે કે ગ્રાહક ફોરમ હાલની વાસ્તવિકતા સમજવામાં નિષ્ફળ ગઈ હશે.
May 30,2023, 13:55 PM IST
d g vanzara
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: ડી જી વણઝારાનું મોટું નિવેદન
sohrabuddin murder case d g vanzara statement watch video
Dec 21,2018, 14:35 PM IST
Sohrabuddin
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મહત્વનો ચૂકાદો, જુઓ વીડિયો
સોહરાબુદ્દીન શેખ-તુલસીરામ પ્રજાપતિ કથિત ફેક એન્કાઉન્ટરમાં આજે મોટો ચુકાદો આવ્યો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, સરકાર અને એજન્સીઓને આ કેસની તપાસ માટે આકરી મહેનત કરી છે. 210 સાક્ષીઓને રજૂ કરવામાં આવ્યા. પરંતુ કોઈ પણ પ્રકારના સબૂત સામે આવ્યા નથી. ત્યારે કોર્ટે આ સાથે જ તમામ 22 આરોપીઓને મુક્ત કરી દીધા છે. 13 વર્ષ જૂના આ કેસનો ચુકાદો આવતા ભારતીય રાજનીતિમાં મોટો ભૂકંપ આવ્યો છે. ગત 5 ડિસે્બરે આ મામલાની સુનવણી પૂરી થઈ હતી. વર્ષ 2005ના આ મામલામાં 22 લોકો નિર્ણયની રાહ જોઈને બેસ્યા હતા, જેમાંથી મોટાભાગના પોલીસ કર્મચારીઓ છે
Dec 21,2018, 12:53 PM IST
સીબીઆઈ
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મોટો ચુકાદો : તમામ 22 આરોપી મુક્ત
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મોટો ચૂકાદો આવ્યો છે. સોહરાબુદ્દીન શેખ-તુલસીરામ પ્રજાપતિ કથિત ફેક એન્કાઉન્ટરમાં આજે મોટો ચુકાદો આવ્યો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, સરકાર અને એજન્સીઓને આ કેસની તપાસ માટે આકરી મહેનત કરી છે. 210 સાક્ષીઓને રજૂ કરવામાં આવ્યા. પરંતુ કોઈ પણ પ્રકારના સબૂત સામે આવ્યા નથી. ત્યારે કોર્ટે આ સાથે જ તમામ 22 આરોપીઓને મુક્ત કરી દીધા છે.
Dec 21,2018, 14:47 PM IST
Rafale
Amit Shah:દેશની સુરક્ષાને ખતરામાં નાખનાર રાહુલ માફી માંગે
રાફેલ ડીલ મુદ્દે સુપ્રીમ કોર્ટનો આજે અતિ મહત્વનો ચુકાદો આવ્યો હતો. જે ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કોઇ પ્રકારનો ગોટાળો નહી થયો હોવાનું જણાવ્યું હતું. આ ચુકાદો આવ્યા બાદ રાજકીય ગરમા ગરમી વ્યાપી ગઇ હતી. આરોપ પ્રતિ આરોપનો દોર ચાલુ થઇ ગયો હતો. જે અનુસંધાને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે પત્રકાર પરિષદ યોજી હતી.
Dec 14,2018, 15:10 PM IST
Rafale
રાફેલ ડીલ અંગે સુપ્રીમનો મહત્વનો ચૂકાદો, જુઓ વીડિયો
CJI રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળીપીઠે આ મુદ્દે સુનવણી કરી હતી. રાફેલ સોદાની વિરુદ્ધ દાખલ તમામ અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. સીજેઆઇ રંજન ગોગોઇએ સુનવણી દરમિયાન કહ્યું કે, આ સોદાની પ્રક્રિયામાં સુપ્રીમ કોર્ટને કોઇ જ વાંધાજનક બાબત કે ગોટાળો થયું હોવાનું નથી લાગી રહ્યું જેથી આ મુદ્દે સીટ દ્વારા તપાસ કરાવવી પણ જરૂરી નથી. આ પ્રક્રિયામાં કોઇ જ ગોટાળો થયો નથી
Dec 14,2018, 13:16 PM IST
Rafale
સુપ્રીમ કોર્ટનો રાફેલ અંગેનો સંપુર્ણ ચુકાદો સમજો માત્ર 5 મહત્વપુર્ણ પોઇન્ટ
મુખ્યન્યાયાધીશ રંજન ગોગોઇ, ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને ન્યાયમૂર્તિ કેએમ જોસેફની પીઠે આ ચુકાદો આપ્યો હતો
Dec 14,2018, 12:28 PM IST
Trending news
gujarat
ભાજપના રાજમાં કૌભાંડોનો રાફડો ફાટ્યો! 6 હજાર કરોડનું ફુલેકું ફેરવાર ભૂગર્ભમાં!
Chanakya Niti
Chanakya Niti: પરિણીત પુરુષને બીજી સ્ત્રીઓ શા માટે વધારે ગમે છે ? કારણ છે ચોંકાવનારા
Gold rate
જલદી કરજો.. આજે પાછું સોનું સસ્તું થયું, ભાવમાં કેટલો થયો ઘટાડો? ચેક કરો લેટેસ્ટ રેટ
surat
શિક્ષકોના વિદેશમાં જલસા; સુરતના આચાર્ય 33 વાર દુબઈ ગયો, થયો ચોંકાવનારો ખુલાસો
gujarat
પતિ સામે જ પત્ની ઘરમાં પ્રેમી સાથે મનાવતી રંગરેલિયા! જેતપુરની આ ઘટના જાણી ધ્રુજી જશો
Maharashtra
ઉદ્ધવ ઠાકરે MVA ને ટાટા બાય બાય કરશે? ચૂંટણી પરિણામો બાદ પાર્ટીમાં બન્યું પ્રેશર!
gujarat
આણંદ-તારાપુર હાઇવે પર ટ્રક અને લકઝરી બસ વચ્ચે ગોઝારો અકસ્માત; રાજકોટના 3 લોકોના મોત
Gujarart
હવે ઘરના ઘરનું સપનું દરેક લોકો માટે સાકાર થશે! સરકાર બનાવશે 10000000 સસ્તા ઘર
Fengal Cyclone
આ વિસ્તારોમાં રહેતા લોકો સતર્ક રહે, ભારે કહેર વર્તાવશે વાવાઝોડું ફેંગલ, જાણો અપડેટ
Murder in Surat
'હું તારી સાથે કદી આવવાનો નથી', કંટાળેલા પ્રેમીએ સુરતમાં કિન્નર સાથે ખેલ્યો ખૂની ખેલ