ક્રિકેટ સાઉથ આફ્રિકા

ENG vs SA: સાઉથ આફ્રિકાનો એક ખેલાડી કોરોનાથી સંક્રમિત, ત્રણ આઇસોલેટ

સીએસએએ કહ્યું કે, 27 નવેમ્બરથી શરૂ થનારી નિર્ધારિત ઓવરની સિરીઝ પહેલા ખેલાડીઓ અને સગયોગી સ્ટાફને જૈવિક રૂપથી સુરક્ષિત માહોલ (બાયો-સિક્યોર)માં જગ્યા આપતા પહેલા લગભગ 50 કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા. 

Nov 19, 2020, 03:10 PM IST

ENGvsSA: આગામી મહિને વનડે-ટી20 સિરીઝ રમવા આફ્રિકા જશે ઈંગ્લેન્ડ, જુઓ કાર્યક્રમ

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટ સાઉથ આફ્રિકાએ મળીને તે વાતની જાહેરાત કરી દીધી છે કે હવે સાઉથ આફ્રિકાની ધરતી પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શરૂ થશે.

Oct 22, 2020, 03:31 PM IST

ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા ઝટકો, સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમની 2 મહિલા ખેલાડી કોરોનાથી સંક્રમિત

ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં ભાગ લેવા પહોંચેલી બે ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો એક સપોર્ટ સ્ટાફનો સભ્ય પણ કોરોનાથી સંક્રમિત થયો છે. 

Jul 25, 2020, 12:57 PM IST

SA vs ENG: ઈંગ્લેન્ડે અંતિમ ટેસ્ટમાં આફ્રિકાને 191 રને હરાવ્યું, 3-1થી જીતી સિરીઝ

સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 

Jan 27, 2020, 10:53 PM IST

દક્ષિણ આફ્રિકાનો વધુ એક ઝટકો, મુખ્ય બોલર મોર્ને મોર્કલે કરી નિવૃતીની જાહેરાત

જોહનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર મોર્ને મોર્કલે ઓસ્ટ્રેલિયા સામે આગામી મહિને યોજાનારી શ્રેણી બાદ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેણે કહ્યું કે વ્યસ્ત કાર્યક્રમને કારણે તેના પારિવારિક જીવન પર અસર પડી છે. મોર્કલે કહ્યું કે આ નિર્ણય સરળ નથી.

Feb 26, 2018, 08:51 PM IST